Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%a2%e0%ab%8b%e0%aa%b2%e0%ab%80%e0%aa%b5%e0%ab%81%e0%aa%a1

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

‘દેશ રે જોયા દાદા પરદેશ...’ એક્ટ્રેસ રોમા માણેક હાલ દેખાય છે આવા, જુઓ

‘દેશ રે જોયા દાદા પરદેશ...’ એક્ટ્રેસ રોમા માણેક હાલ દેખાય છે આવા, જુઓ

આજકાલ અર્બન ગુજરાતી મૂવીઝનો જમાનો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે. જોકે, વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે, જેનો એક સમયે દબદબો હતો અને તેઓ ઘણા ફૅમસ હતા. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે, તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. આજે આપણે એવી જ એક ગુજરાતી એક્ટ્રેસની વાત કરીશું. જે ‘દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા’ અને ‘ઉંચી મેડીના ઊંચા મોલ’ જેવી ગુજરાતી ફિલ્મથી ખુબ જ લોકપ્રિય થઈ હતી, તો વાંચો આજકાલ આ એક્ટ્રેસ શું રહે છે અને કેવું જીવન જીવી રહી છે.

08 January, 2021 05:39 IST
Kaushambi Bhatt: જાણો આ ગુજરાતી એક્ટ્રેસની ડાન્સરથી એક્ટર સુધીની સફરને

Kaushambi Bhatt: જાણો આ ગુજરાતી એક્ટ્રેસની ડાન્સરથી એક્ટર સુધીની સફરને

રાજકોટની એક સામાન્ય છોકરીથી ધુનકીની અંકિતા સુધી. અભિનેત્રી કૌશાંબી ભટ્ટે આ સફર પુરી કરી છે. કૌશાંબી આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 1 ઑક્ટોબર 1991ના રોજ રાજકોટમાં થયો હતો. ચાલો જાણીએ તેની આ સફરને તેની ખૂબસૂરત તસવીરો સાથે. (તસવીર સૌજન્યઃ કૌશાંબી ભટ્ટ)

01 October, 2020 11:55 IST
Happy Birthday Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

Happy Birthday Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

તમને યાદ છે છેલ્લો દિવસ ફેમ લોય!અરે હા...એ જ આપણા મિત્ર ગઢવી. જેમણે પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. ચાલો જાણીએ તેમના વિશે કેટલીક ખાસ વાતો...

22 September, 2020 01:58 IST
Happy Bhavsar:નામ પ્રમાણે જ ખુશમિજાજ રહે છે 'મોન્ટુની બિટ્ટુ'ની મોહિની

Happy Bhavsar:નામ પ્રમાણે જ ખુશમિજાજ રહે છે 'મોન્ટુની બિટ્ટુ'ની મોહિની

હેપ્પી ભાવસાર, ગુજરાતી સિરીયલ્સ, નાટકોના ચાહકો માટે આ નામ અજાણ્યું નથી. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થયેલા હેપ્પી ભાવસાર હાલ ગુજરાતી ફિલ્મો કરી રહ્યા છે. ચાલો જાણીએ હેપ્પી ભાવસાર વિશે  (Image Courtesy: Happy Bhavsar Facebook)

22 July, 2020 08:16 IST

વિડિઓઝ

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

મલ્હાર ઠાકર (Malhar Thakar) એટલે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેણે શૅર કર્યું કે ક્યારેક તેને સુપરસ્ટાર હોવાનો થાક પણ લાગે છે અને કઇ બાબતો તેને નથી પસંદ. તેની લાઇફની બાબતો સિક્રેટ રાખવામાં માનતો બોલકો મલ્હાર ઘણી મજાની વાતો શૅર કરે છે. આ ઇન્ટરવ્યુ જોવાનું ચુકશો નહીં. 

07 October, 2020 01:09 IST |
Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

સ્ટેન્ડ કૉમેડી માટે પૉલિટકલી કરેક્ટ રહેવું, ટ્રોલ્સ સાથે ડીલ કરવું અને બીજું ઘણું બધું શૅર કરે છે ઓજસ રાવલ. તેમનો બૉલીવુડ પ્રેમ અને હેમંત કુમારના અવાજની અદ્દલોઅદ્દલ નકલ કરવાની આવડત મિસ ન કરતા. 

07 October, 2020 12:22 IST |
Paresh Vora: 'રેવા'નાં પ્રોડ્યુસર એક સમયે ભાઇદાસ હૉલ પાસેથી રીક્ષા પણ નહોતા લઇ જતા

Paresh Vora: 'રેવા'નાં પ્રોડ્યુસર એક સમયે ભાઇદાસ હૉલ પાસેથી રીક્ષા પણ નહોતા લઇ જતા

પરેશ વોરા એક એવા કુટુંબમાંથી આવે છે જ્યાં સાડીઓનો વ્યાપાર થાય છે અને તેમણે પોતે પણ જ્યારે અભિનેતા તરીકે સફળતા ન મળી ત્યારે ફરી સાડીના સ્ટોરમાં જઇને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. જાણો તેમની 'કમબૅક' સ્ટોરી

25 September, 2020 12:23 IST |
રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદાર યાદ કરે છે જ્યારે સુશાંત સિંહ રાજપુતની થપ્પડથી તેને લોહી નિકળવા માંડ્યું હતું

રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર

13 July, 2020 11:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK