Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%9c%e0%ab%80%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4 %e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%a6%e0%ab%80

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

મળો અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપની 'રીચા' અને 'વિદ્યા'ને...

ધર્મેશ મહેતા સસ્પેન્સ-કૉમેડી-થ્રીલર ફિલ્મ ચીલઝડપ જલ્દી જ રીલિઝ થવા જઈ રહી છે. ત્યારે જાણો આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી રહેલા સોનિયા શાહના અનુભવ વિશે...

29 August, 2019 02:31 IST
એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

થ્રિલર સસ્પેન્સ કોમેડી ફિલ્મ ચીલઝડપ રીલિઝ થવા જઈ રહી છે. જેનું ગીત અતરંગી આવી ગયું છે અને તેમાં ફિલ્મના રસિક એટલે કે જીમિત ત્રિવેદીના અતરંગી અવતારો પણ જોવા મળી રહ્યા છે. જુઓ તેમના આવા જ કેટલાક અવતારો...

28 August, 2019 03:19 IST
જુઓ ગુજરાતી સિતારાઓની ઑફ સ્ક્રીન મસ્તી, કાંઈક આવો હોય છે તેમનો અંદાજ

જુઓ ગુજરાતી સિતારાઓની ઑફ સ્ક્રીન મસ્તી, કાંઈક આવો હોય છે તેમનો અંદાજ

તમને ખબર છે આપણા ઢોલીવુડના સ્ટાર્સ પણ આપણા જેવા જ છે! જેમ આપણે ફેમિલી અને ફ્રેન્ડઝ સાથે મસ્તી કરતા હોઈએ છે તેમ એ લોકો પણ કરે છે. જુઓ તેમના આવા અંદાજ...

11 June, 2019 12:32 IST
દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ જરબજસ્ત હિટ થઈ હતી. ફિલ્મનો અનોખો ક્રેઝ લોકોમાં જોવા મળ્યો. હોલીવુડની ફિલ્મ હોવાને નાતે ફિલ્મમાં શાનદાર સ્પેશિયલ ઈફેક્ટ હતા. પણ જો આ જ એવેન્જર્સ ગુજરાતીમાં બને તો ? ધારો કે ફિલ્મ ગુજરાતીમાં બને તો તમારા ફેવરેટ સુપર હીરોનું પાત્ર કોણ ભજવે ? જાણીતી યુ ટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરીએ ગુજરાતી સ્ટાર્સના એવેન્જર્સ અવતાર રિલીઝ કર્યા છે. (Image Courtesy: The Comedy Factory )

09 June, 2019 06:35 IST

વિડિઓઝ

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK