જીગરા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવી નવી પેઢીના સૌથી ફેમસ સિંગર છે. તેમના ચાંદને કહો અને વ્હાલમ આવોને આ બે ગીત જબરજસ્ત હિટ રહ્યા છે. આ બંને ગીતો આજના યંગસ્ટર્સ ખૂબ જ સાંભળે છે. જો કે ફક્ત ગીતો એ જ જિગરાને યુવા પેઢીમાં લોકપ્રિય નથી બનાવ્યા, તેમાં તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ મહત્વનું છે. (Image Courtesy: Jigardan Gadhavi Instagram)
13 June, 2019 12:30 IST