Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80 %e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%97%e0%aa%b0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

Happy Birthday : 'ચાર ચાર બંગડી વાળી' સિંગર કિંજલ દવેનો આજે છે જન્મ દિવસ

'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે. કિંજલના "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે. તેમના ગીતો યુટ્યુબ પર 10 લાખથી વધારે વાર જોવાયેલા છે. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઈને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. તો આવો જાણીએ એમના વિશેની અજાણી વાતો અને તસવીરો પર કરો એક નજર

24 November, 2020 08:28 IST
Shweta Rajyaguru: સિંગિંગમાં કરિયર બનાવવા આ ગુજરાતી છોકરીએ જવા દીધી યુએસની જોબ

Shweta Rajyaguru: સિંગિંગમાં કરિયર બનાવવા આ ગુજરાતી છોકરીએ જવા દીધી યુએસની જોબ

યુટ્યુબએ ટેલેન્ટ માટે સારું પ્લેટફોર્મ છે. અને આ જ પ્લેટફોર્મ ઘણા સારા કલાકારો પણ આપે છે. આજે વાત એક આવી જ કલાકાર શ્વેતા રાજ્યગુરુની. શ્વેતાના યુટ્યુબ પરના કવર સોંગ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ ગુજરાતી છોકરીને ભવિષ્યમાં સચિન જિગર જેવા કમ્પોઝર સાથે ગુજરાતી મ્યુઝિક અને બોલીવુડમાં કામ કરવું છે. ચાલો જાણીએ સિંગર શ્વેતા રાજ્યગુરુ વિશે. (Image Courtesy:Shweta Rajyaguru instagram)

11 August, 2019 09:26 IST
Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

અંજલી દેસાઈએ જાણીતી બોલીવુડ સિંગર અને હોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ દેસાઈની બહેન છે. અંજલી દેસાઈના માતાપિતા ગુજરાતી છે, તેમનો જન્મ વિદેશમાં થયો છે. અંજલી પણ પરિવારનો સંગીતનો વારસો આગળ ધપાવી રહી છે (Image Courtesy: Anjali Desai instagram)

03 August, 2019 12:41 IST
Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

સાંત્વની ત્રિવેદી, આ છોકરીના યુટ્યુબ વીડિયોઝ જોયા હશે. તેણે ગાયેલા ગીતો સાંભળ્યા હશે. ત્યારે ચાલો જાણીએ આજે સાંત્વની ત્રિવેદી વિશે, જાણે કે કેવી રીતે આ છોકરી યુટ્યુબ સ્ટાર બની ગઈ.

30 July, 2019 09:15 IST
આવી છે 'વાસ્તે' અને  'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ

આવી છે 'વાસ્તે' અને 'દિલબર' ગર્લ ધ્વનિ ભાનુશાળીની લાઈફ

તમને યાદ છે દિલબર ગીત જેણે ગાયું છે તે સિંગર ધ્વનિ ભાનુશાળી? ચાર્મિંગ પર્સનાલિટી ધરાવતી ધ્વનિ નાની ઉંમરમાં ઘણી સિદ્ધીઓ મેળવી ચુકી છે.(તસવીર સૌજન્યઃ ધ્વનિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ)

25 July, 2019 12:57 IST
આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને બનાવ્યું છે વધારે સૂરીલું

આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને બનાવ્યું છે વધારે સૂરીલું

અલકા યાજ્ઞિક થી લઈને ધ્વનિ ભાનુશાળી, હિમેશ રેશમિયાથી લઈને અમિત ત્રિવેદી, આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને વધુ સૂરીલું બનાવ્યું છે. ચાલો જાણીએ તેમને...

10 May, 2019 09:59 IST
આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ

આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ

આજે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એક નવી જ પેઢી રાજ કરી રહી છે. ગુજરાતી સંગીતના વારસાને આ પેઢી આગળ વધારી રહી છે. તો, ચાલો મળીએ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના આ નવા સિતારાઓને..

09 May, 2019 03:03 IST
પાર્થ ઓઝાઃઆ ગુજરાતી સિંગરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે યુનિક

પાર્થ ઓઝાઃઆ ગુજરાતી સિંગરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે યુનિક

પાર્થ ઓઝાનું લેટસ્ટ સિંગલ 'મારા ભોળા દિલનો' લગભગ એક મહિના પહેલા જ રિલીઝ થયું હતું. આ ગીત પાર્થ ઓઝાના ફ્રેન્ડ એન્ડ એક્ટર રૌનક કામદારે ડિરેક્ટ કર્યું હતું. ગીતને યુટ્યુબ પર સારો ફીડબેક મળ્યો છે. ત્યારે જોઈએ આ યંગ સિંગર કેટલા સ્ટાઈલિશ છે.  (Image Courtesy : Parth Oza Instagram)

09 May, 2019 12:17 IST

વિડિઓઝ

ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

Jigardan Gadhavi એ ગાયેલા તમારા પાંચ ફેવરિટ સોંગ કયા ? વ્હાલમ આવોને, ધીમો વરસાદ, ચાંદને કહો આ જ ને... તો Gujaratimidday.com ની યુટ્યુબ ચેનલ પર સાંભળો Jigrraના પાંચેય બેસ્ટ સોંગ અનપ્લગ્ડ.... સાંભળો પ્લે લિસ્ટમાં નાખવાની ઈચ્છા થઈ જશે

05 November, 2019 07:18 IST |
RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

કાજલ મહેરીયા ગુજરાતી જાણિતી સિંગર છે. જોકે કાજલના ઘણા ગરબાના ગીતો પણ લોકોમાં જાણિતી બન્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના જાણિતી સિંગર કાજલ મહેરીયાની લાઇફ વિશે રેડિયો સીટીના આરજે હર્ષિલ સાથે....

22 October, 2019 12:30 IST |
જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

ગુજરાતી સિંગર ગમન સંથાલ ગુજરાતનો જાણિતો સિંગર છે. સિંગર ગમન સંથાલ વિશે જાણી અજાણી વાતો જેવી કે તેના સરનેમ પાછળનું રાઝ... તો ચાલો જોડાઇ જાવ રેડિયો સીટીના આર જે હર્ષિલ સાથે....

16 October, 2019 08:35 IST |
જાણો શું થયુ જ્યારે Kinjal Dave એ પહેલી વાર ગાયું હતું? RJ હર્ષિલ સાથે ખાસ વાતચીત

જાણો શું થયુ જ્યારે Kinjal Dave એ પહેલી વાર ગાયું હતું? RJ હર્ષિલ સાથે ખાસ વાતચીત

ગુજરાત રેડિયો સીટી ગુજરાતીયો માટે લાઇને આવ્યું છે દેશી સ્વેગર્સ કાર્યક્રમ. જેમાં અમદાવાદના જાણીતા RJ Harshil ગુજરાતના જાણીતા સિંગર્સ લોકો સાથે ખાસ વાતચીત કરશે. જેના ભાગ રૂપે Desi Swaggers ના બીજા એપીસોડમાં લોકપ્રિય ગાયીકા કિંજલ દવે જોવા મળી હતી. કિંજલ દેવેએ આરજે હર્ષિલ સાથે ઘણી રસપ્રદ વાતો કરી હતી.

12 October, 2019 12:43 IST |
Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

7મા ધોરણમાં ભણતી વખતે જ જિગરદાન કમ્પોઝ કરતા હતા. લોન લઈને ફિઝિયોથેરાપી ભણતા હતા જિગરદાન ગઢવી. જિગરદાને લગભગ 3000 ટ્યુન્સ રેડી કરી રાખી છે. જિગરદાન ગઢવીને આવી હતી એટીકેટી.શું છે જિગરદાનના સ્ટાઈલ સ્ટેટમેન્ટનું રહસ્ય ? આવી બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાતો જાણવા માટે જુઓ જિગરદાન ગઢવીનો સૌથી નિખાલસ ઈન્ટરવ્યુ.

28 August, 2019 10:00 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK