જૅકી દાદાનો જન્મ 1 ફેબ્રુઆરી 1957 મુંબઈમાં થયો હતો. બોલીવુડના ભીડુ, બોલીવુડના ઓરિજિનર 'હીરો' જૅકી શ્રોફ પણ એક સમયે જબરજસ્ત લોકપ્રિય અભિનેતા હતા. અમે તમારી માટે તેમના બાળપણથી લઈ લગ્નના અને ફિલ્મોના કેટલાક રૅર ફોટોઝ લાવ્યા છીએ. તો આજે એમના બર્થ-ડે પર જુઓ એમની રૅર તસવીરો.એક સમયે કેવા લાગતા હતા આ બોલીવુડ સ્ટાર. (Image Courtesy: Mid day Archives, Jackie shroff instagram)
01 February, 2021 10:02 IST