Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80 %e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae%e0%ab%8b

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

Veronica Gautam:ગુજરાતી ફિલ્મોની દિશા બદલનાર ફિલ્મ 'કેવી રીતે જઈશ'ની આયુષી યાદ છે ?

ફિલ્મ કેવી રીતે જઈશ 2012માં રિલીઝ થઈ અને ગુજરાતી ફિલ્મોનો સિનારિયો બદલાઈ ગયો. અભિષેક જૈનની આ ફિલ્મથી અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર શરૂ થયો. જેને માટે અભિષેક જૈનને શ્રેય જાય છે. આ ફિલ્મમાં લીડ રોલમાં દિવ્યાંગ ઠક્કરની સાથે હતી સુરતની વેરોનિકા ગૌતમ. ચાલો જાણીએ વેરોનિકા ગૌતમ વિશે  (Image Courtesy:Veronica Gautam Facebook)

14 August, 2019 10:30 IST
Jigardan Gadhavi: કોન્સર્ટ પહેલા લંડનની ગલીઓમાં ફરવાનો લઈ રહ્યો છે આનંદ

Jigardan Gadhavi: કોન્સર્ટ પહેલા લંડનની ગલીઓમાં ફરવાનો લઈ રહ્યો છે આનંદ

ગુજરાતી ફિલ્મોના રૉક સ્ટાર જિગરદાન ગઢવી હાલ લંડનની ગલીઓમાં ફરવાની મોજ લઈ રહ્યા છે. જિગરદાન ગઢવી મ્યુઝિક કોન્સર્ટ માટે લંડનના પ્રવાસે છે, ત્યારે કોન્સર્ટ પહેલા તેમણે લંડનમાં ફરવાનો આનંદ લીધો હતો. 

10 July, 2019 03:13 IST
નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

ગુજરાતી ફિલ્મો મોટે ભાગે કોમેડી કે મિત્રોની સ્ટોરી હોવાની ચર્ચા થતી રહી છે. જો કે ગુજરાતી ફિલ્મોના હીરોઝની સાથે કેટલાક એક્ટર્સ એવા પણ છે, જે ખલનાયકના રોલ ભજવી રહ્યા છે. જાણો એવા એક્ટર્સ વિશે, જુઓ ફોટોઝ (Image Courtesy: Facebook)

03 July, 2019 12:49 IST
Happy Birthday: જન્મદિવસ પહેલા મલ્હાર ઠાકરે વિદેશમાં મચાવી ધૂમ!

Happy Birthday: જન્મદિવસ પહેલા મલ્હાર ઠાકરે વિદેશમાં મચાવી ધૂમ!

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર તાજેતરમાં જ ગુજરાત પાછા ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તે ફોરેનની ટૂર પર હતા. ત્યારે જુઓ મલ્હારના આ વિદેશી વેકેશનના ફોટોઝ (Image Courtesy: Malhar Thakar Instagram)

28 June, 2019 08:35 IST

વિડિઓઝ

47 ધનસુખ ભવનઃ આવી રીતે શૂટ થઈ પહેલી વન શોટ ગુજરાતી ફિલ્મ

47 ધનસુખ ભવનઃ આવી રીતે શૂટ થઈ પહેલી વન શોટ ગુજરાતી ફિલ્મ

47 ધનસુખ ભવન, આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ રિલીઝ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ હોવાને લીધે આ ફિલ્મ ખાસ છે, તેનું મેકિંગ પણ ખાસ છે, ત્યારે એક્ટર્સ અને ફિલ્મની ટીમ પાસેથી જાણીએ કે ફિલ્મનું શૂટિંગ કેવી રીતે થયું છે, શું શું મુશ્કેલીઓ આવી છે. 

23 July, 2019 09:24 IST |
Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

Exclusive Video: જાણો '47 ધનસુખ ભવન'ના રહસ્યો

પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ 47 ધનસુખ ભવનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર જોઈને તો એ ઉત્સુકતા વધી ગઈ છે. કારણ કે ફિલ્મ વિશે તેમાં કોઈ અંદાજ જ નથી આવતો. આવા જ સવાલોના જવાબ મેળવવા માટે Gujaratimidday.comએ 47 ધનસુખ ભવનની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત કરી.

13 July, 2019 09:01 IST |
સ્મશાનમાં Chill કરવાથી લઈ રસોઈની આવડત વિશે ખુલાસા કરે છે Jayesh More

સ્મશાનમાં Chill કરવાથી લઈ રસોઈની આવડત વિશે ખુલાસા કરે છે Jayesh More

જયેશ મોરે, ગુજરાતી ફિલ્મોના મનોજ બાજપાઈ ગણાતા આ એક્ટર વાત કરે છે સુરતમાં પોતાની ફેવરિટ જગ્યા વિશે, જાણો તેમને શું રસોઈ બનાવતા આવડે છે ? કઈ વાનગી ભાવે છે ? એમને ગુજરાતીઓ કેમ ગમે છે ?અને અફકોર્સ કેવી રીતે શરૂ થઈ તેમની એક્ટિંગ કરિયર. આ તમામ સવાલોના જવાબ જાણો જયેશ મોરે જ પાસેથી.

17 April, 2019 02:06 IST |
સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

ગુજરાતી નાટકો પછી ફિલ્મોમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યા બાદ આ ગુજરાતી સ્ટાર હવે બોલીવુડમાં પણ કદમ જમાવી રહ્યા છે. બોલીવુડમાં પ્રતીક ગાંધી 'મિત્રોં' અને 'લવયાત્રિ' એમ બે ફિલ્મ કરી ચૂક્યા છે. સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી 'લવયાત્રિ'માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે કહી રહ્યા છે પ્રતીક ગાંધી

27 December, 2018 12:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK