Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80 %e0%aa%ab%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%ae

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

જીનલ બેલાણી

HBD જીનલ બેલાણી: પોતાની ક્યૂટ સ્માઈલથી લોકોના દિલ જીતી લે છે અભિનેત્રી

ફિલ્મ, થિએટર હોય કે ટીવી...તમામ ક્ષેત્રે પોતાના અભિનયથી લોકોના દિલ જીતનારી અભિનેત્રી એટલે જીનલ બેલાણી. સૌમ્ય ચહેરો અને તેના ગાલમાં પડતા ખંજનો તેની ઓળખ છે. આજે તેના જન્મદિવસે જાણો જીનલને થોડી વધુ.. (તસવીર સૌજન્યઃ જીનલ બેલાણી ઈન્સ્ટાગ્રામ)

29 April, 2021 11:32 IST | Mumbai
ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરની હિટ ફિલ્મ પર કરો એક નજર

ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરની હિટ ફિલ્મ પર કરો એક નજર

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મની લિસ્ટમાં 'છેલ્લો દિવસ' ટોચના સ્થાને છે. ત્યારે આ ફિલ્મથી તમામ કલાકારો લોકોમાં લોકપ્રિય બન્યા હતા. આ ફિલ્મનો વિકીડો હાલમાં ઘણા ફૅમસ એક્ટરમાંથી એક છે. મલ્હાર ઠાકર ગુજરાતી નાટકો દ્વારા આગળ આવેલા અભિનેતા છે. ફિલ્મ છેલ્લો દિવસ દ્વારા ખૂબ પોપ્યુલર થયેલા મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ પછી પાછુ વળીને જોયુ નથી. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે. બાળનાટકથી કરિયર શરૂઆત કરનાર અને ગુજરાતી ફિલ્મોમાં બહોળું નામ ધરાવતા સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સુપરહિટ ફિલ્મની એક ઝલક તસવીર સૌજન્ય - મલ્હાર ઠાકર ઈન્સ્ટાગ્રામ

28 June, 2020 10:34 IST
પૂજા ઝવેરીઃ વલસાડથી ટોલીવુડ વાયા મુંબઇ અને હવે ઢોલીવુડમાં ઝળકશે

પૂજા ઝવેરીઃ વલસાડથી ટોલીવુડ વાયા મુંબઇ અને હવે ઢોલીવુડમાં ઝળકશે

પૂજા ઝવેરીને કોણ નથી ઓળખતું? સાઉથની ફિલ્મોમાં પછી તે કન્નડ હોય, તામિલ હોય કે પછી તેલુગુ ફિલ્મો હોય, પૂજાએ આ ફિલ્મોમાં પોતાના અભિનય, ગ્રેસ અને ગ્લેમરનાં અજવાળા પાથર્યા છે. તેની તેલુગુ ફિલ્મ 47 Days જે ઝી ફાઇવ પર રિલીઝ થવાની છે તેને લઇને લોકોમાં બહુ એક્સાઇટમેન્ટ છે. પૂજાની જર્ની બહુ રસપ્રદ છે, ચાલો તેની તસવીરો થકી જાણીએ તેના વિશે. તસવીરો ઇન્સ્ટાગ્રામ

24 June, 2020 03:05 IST
મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

મિત્ર ગઢવી, માનસ શાહ અને લીના જુમાનીની ગુજરાતી ફિલ્મ નમસ્તે લંડનનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જુઓ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ તસવીરો(તસવીર સૌજન્યઃ મિત્ર ગઢવી,માનસ શાહ, લીના જુમાની, અંકિત સુનિલ ત્રિવેદી, સની સુરાણી ઈન્સ્ટાગ્રામ)

02 November, 2019 02:05 IST
GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

GIFA ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ (Gujarati Iconic Film Awards) ની શરૂઆત 2016થી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો હતો. ત્યારે હવે ફરી GIFA 2019 ડિસેમ્બરમાં લઇને આવી રહ્યું છે. ત્યારે આજે અમે તમને તેની જુની યાદગાર પળો ફરી તાજા કરાવી દઇએ. (PC : GIFA)

18 September, 2019 11:02 IST
ગુજરાતની ફિલ્મ 'હું મારી વાઈફ ને એનો હસબન્ડ'નું લંડનમાં શરૂ થયું શૂટિંગ..

ગુજરાતની ફિલ્મ 'હું મારી વાઈફ ને એનો હસબન્ડ'નું લંડનમાં શરૂ થયું શૂટિંગ..

અપકમિંગ ગુજરાતી ફિલ્મ હું મારી વાઈફ ને એનો હસબન્ડનું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. જુઓ તેની તસવીરો

13 September, 2019 02:28 IST
એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

થ્રિલર સસ્પેન્સ કોમેડી ફિલ્મ ચીલઝડપ રીલિઝ થવા જઈ રહી છે. જેનું ગીત અતરંગી આવી ગયું છે અને તેમાં ફિલ્મના રસિક એટલે કે જીમિત ત્રિવેદીના અતરંગી અવતારો પણ જોવા મળી રહ્યા છે. જુઓ તેમના આવા જ કેટલાક અવતારો...

28 August, 2019 03:19 IST
RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ

RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ

રક્ષાબંધન એટલે પ્રેમનું પર્વ. જ્યારે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની સુખાકારીની કામના કરે છે. આ પર્વની ઉજવણી આપણા સિતારાઓએ પણ કરી. ચાલો જોઈએ કેવી રહી તેમની રક્ષાબંધન.

16 August, 2019 09:28 IST

વિડિઓઝ

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

Malhar Thakar: સાદગીના સરવાળા જેવા આ સુપર સ્ટાર સાથે ઇગો,પ્રેમ,ગમા-અણગમા અને ગફુરની વાતો

મલ્હાર ઠાકર (Malhar Thakar) એટલે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં તેણે શૅર કર્યું કે ક્યારેક તેને સુપરસ્ટાર હોવાનો થાક પણ લાગે છે અને કઇ બાબતો તેને નથી પસંદ. તેની લાઇફની બાબતો સિક્રેટ રાખવામાં માનતો બોલકો મલ્હાર ઘણી મજાની વાતો શૅર કરે છે. આ ઇન્ટરવ્યુ જોવાનું ચુકશો નહીં. 

07 October, 2020 01:09 IST |
એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

એવોર્ડ વિનીંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે એટલે કે 'મંજરી'એ જ્યારે કરી મન મૂકીને વાત

અભિનેત્રી શ્રદ્ધા ડાંગરને કોણ નથી જાણતું? હેલ્લારો ફિલ્મની મંજરીએ ભલ ભલાનાં મનમાં વસેલી છે. કામનાં અનુભવે ઘડાયેલી અને આ મૂળ સિવિલ એન્જિનિયર એવી શ્રદ્ધાએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે માંડીને વાત કરી ત્યારે તેણે કોરોના દરમિયાન ઘરનાં લોકો સાથે ટિચરનો રોલ કેમ અપનાવ્યો એ પણ જણાવ્યું. જુઓ આ ખાસ વાતચીત.

09 June, 2020 10:08 IST |
આ રીતે બન્યું 'ગોળકેરી'નું મસ્ત અથાણું

આ રીતે બન્યું 'ગોળકેરી'નું મસ્ત અથાણું

મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહીલની ફિલ્મ 'ગોળકેરી' રિલીઝ થઇ રહી છે ત્યારે માનસી પારેખ ગોહીલ, સચીન ખેડેકર અને વંદના પાઠકે મિડ-ડે ગુજરાતી સાથે વાત માંડી કે કેવી રીતે તૈયાર થયું આ ચટાકેદાર અથાણું? આજના પેરન્ટ્સે 'કુલ' થવાની જરૂર છે ખરી? ફિલ્મમાંથી કોણ શું શીખ્યું? સચીન ખેડેકરને કેમ કોઇ બીજું જ અથાણું ભાવે છે? આવા સવાલોના જવાબ આપે છે આ અદારારોની ટીમ.

06 April, 2020 01:02 IST |
ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

Jigardan Gadhavi એ ગાયેલા તમારા પાંચ ફેવરિટ સોંગ કયા ? વ્હાલમ આવોને, ધીમો વરસાદ, ચાંદને કહો આ જ ને... તો Gujaratimidday.com ની યુટ્યુબ ચેનલ પર સાંભળો Jigrraના પાંચેય બેસ્ટ સોંગ અનપ્લગ્ડ.... સાંભળો પ્લે લિસ્ટમાં નાખવાની ઈચ્છા થઈ જશે

05 November, 2019 07:18 IST |
RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

કાજલ મહેરીયા ગુજરાતી જાણિતી સિંગર છે. જોકે કાજલના ઘણા ગરબાના ગીતો પણ લોકોમાં જાણિતી બન્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના જાણિતી સિંગર કાજલ મહેરીયાની લાઇફ વિશે રેડિયો સીટીના આરજે હર્ષિલ સાથે....

22 October, 2019 12:30 IST |
Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

Exclusive : એક્ટિંગમાં ડેબ્યુ કરવા અંગે ખુલાસો કરે છે જિગરદાન ગઢવી

7મા ધોરણમાં ભણતી વખતે જ જિગરદાન કમ્પોઝ કરતા હતા. લોન લઈને ફિઝિયોથેરાપી ભણતા હતા જિગરદાન ગઢવી. જિગરદાને લગભગ 3000 ટ્યુન્સ રેડી કરી રાખી છે. જિગરદાન ગઢવીને આવી હતી એટીકેટી.શું છે જિગરદાનના સ્ટાઈલ સ્ટેટમેન્ટનું રહસ્ય ? આવી બીજી ઈન્ટ્રેસ્ટિંગ વાતો જાણવા માટે જુઓ જિગરદાન ગઢવીનો સૌથી નિખાલસ ઈન્ટરવ્યુ.

28 August, 2019 10:00 IST |
નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ Hellaroની ટીમ સાથે RJ હર્ષિલે કરી ખાસ વાત

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ Hellaroની ટીમ સાથે RJ હર્ષિલે કરી ખાસ વાત

હેલ્લારોને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. દેશની તમામ ભાષાની ફિલ્મોને પાછળ છોડીને હેલ્લારો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી છે. ત્યારે રેડિયો સિટી અમદાવાદના આરજે હર્ષિલે હેલ્લારોના ડિરેક્ટર અભિષેક શાહ અને ટીમ સાથે વાત કરીને ફિલ્મ અંગે માહિતી મેળવી. જુઓ વીડિયો 

20 August, 2019 04:14 IST |
47 ધનસુખ ભવનઃ આવી રીતે શૂટ થઈ પહેલી વન શોટ ગુજરાતી ફિલ્મ

47 ધનસુખ ભવનઃ આવી રીતે શૂટ થઈ પહેલી વન શોટ ગુજરાતી ફિલ્મ

47 ધનસુખ ભવન, આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ રિલીઝ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ હોવાને લીધે આ ફિલ્મ ખાસ છે, તેનું મેકિંગ પણ ખાસ છે, ત્યારે એક્ટર્સ અને ફિલ્મની ટીમ પાસેથી જાણીએ કે ફિલ્મનું શૂટિંગ કેવી રીતે થયું છે, શું શું મુશ્કેલીઓ આવી છે. 

23 July, 2019 09:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK