Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80 %e0%aa%97%e0%aa%be%e0%aa%af%e0%aa%95

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

આ છે એ ગુજરાતીઓ, જેમણે Bollywoodમાં મેળી છે જબરજસ્ત સફળતા

આ છે એ ગુજરાતીઓ, જેમણે Bollywoodમાં મેળી છે જબરજસ્ત સફળતા

અભિનેતા સંજીવ કુમારની જન્મ જયંતી છે. બોલીવુડના આ શાનદાર અદાકાર મૂળ ગુજરાતી હતી. ત્યારે આજે જોઈએ એવા ગુજરાતીઓ વિશે જેમણે બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે.  

09 July, 2019 12:32 IST
પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

ગુજરાતી સિંગર પાર્થિવ ગોહીલ અને એક્ટ્રેસ માનસી પારેખની પુત્રી નિર્વી ખૂબ જ ક્યુટ છે. નિર્વીના ફોટોઝ જોઈને તમને તેને વહાલ કરવાનું મન જરૂર થઈ જશે. જુઓ નિર્વીની કેટલીક ક્યુટ મોમેન્ટ્સ  (Image Courtesy : Parthiv hil and Mansi Parekh instagram) 

10 May, 2019 10:18 IST
પાર્થ ઓઝાઃઆ ગુજરાતી સિંગરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે યુનિક

પાર્થ ઓઝાઃઆ ગુજરાતી સિંગરનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે યુનિક

પાર્થ ઓઝાનું લેટસ્ટ સિંગલ 'મારા ભોળા દિલનો' લગભગ એક મહિના પહેલા જ રિલીઝ થયું હતું. આ ગીત પાર્થ ઓઝાના ફ્રેન્ડ એન્ડ એક્ટર રૌનક કામદારે ડિરેક્ટ કર્યું હતું. ગીતને યુટ્યુબ પર સારો ફીડબેક મળ્યો છે. ત્યારે જોઈએ આ યંગ સિંગર કેટલા સ્ટાઈલિશ છે.  (Image Courtesy : Parth Oza Instagram)

09 May, 2019 12:17 IST
લોકલાડીલા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાનો 'કૂલ' અંદાજ, જુઓ તસવીરોમાં

લોકલાડીલા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાનો 'કૂલ' અંદાજ, જુઓ તસવીરોમાં

ગુજરાતી ગાયક અરવિંદ વેગડા તેમની ગાયકીની સાથે સાથે અનોખા અંદાજ માટે પણ જાણીતા છે. જુઓ તેમના આવા અનોખા અંદાજ તસવીરોમાં.

27 March, 2019 10:21 IST

વિડિઓઝ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં 'ગેંદાફુલ'નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 October, 2020 01:08 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK