શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી ‘તું છે ને’ ફિલ્મ બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. મહિલા પ્રધાન ચલચિત્ર છે. ત્યારે આપણે આ ફિલ્મની એક્ટ્રેસ અને સિંગર ડિમ્પલ બિસ્કિટવાલા વિશે જાણીશું અને જોઈએ એમનો નટખટ અંદાજ તસવીરોમાં
27 July, 2019 02:03 IST