નવરાત્રી બસ હવે પુરી થવામાં છે, સેલેબ્રિટીઝ માટે નવરાત્રી પણ ઘરમાંથી જ ઉજવવાનું આવ્યું પણ દેરેક સોશ્યલ મીડિયા પર કંઇકને કંઇક શૅર કર્યુ ંઅને તેમના નવરાત્રી લૂક્સ તો આપણે કેવી રીતે મિસ કરીએ.. જોઇએ કેટલાક જાણીતા ચહેરાની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)
23 October, 2020 03:32 IST15 ઑક્ટોબર શ્રધ્ધા ડાંગરનો જન્મદિવસ છે. નાની વયે દમદાર સફળતા મેળવનારી શ્રધ્ધાની તસવીરોમાં જોઇએ તેનો ગ્રેસ, તેનું મજાનું સ્માઇલ અને રેશમી ઝુલ્ફોની કમાલ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)
15 October, 2020 12:31 IST'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાઘાનું પાત્ર ભજવતા આ ગુજરાતી અભિનેતા હવે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. એક્ટિંગ તન્મયના લોહીમાં છે, વારસામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકોને ખડખડાટ હસાવતા તન્મય ગુજરાતી નાટકોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. જુઓ બાઘા ઉર્ફે તન્મય વેકરિયાનો ઓફ સ્ક્રીન અંદાજ (તસવીર સૌજન્ય:Tanmay Vekaria instagram)
13 May, 2020 02:45 ISTદિકરી વ્હાલનો દરિયો, ખિચડી, સાવધાન ઈન્ડિયા સહિત સંખ્યાબંધ ટીવી શૉમાં દેખાઈ ચૂકેલા ધ્યેય મહેતા ફિટ રહેવામાં માને છે. ધ્યેયને બોડી બિલ્ડિંગ કરવા કરતા ફિટ રહેવું વધારે પસંદ છે. જાણો શું છે ધ્યેયનું ડાયટ અને વર્ક આઉટ રૂટિન
17 September, 2019 12:12 ISTહિન્દી ફિલ્મો હોય કે સિરીયલ્સ, તેમાં ગુજરાતીઓનો ફાળો મોટી સંખ્યામાં રહ્યો છે. અને હવે એક નવી ગુજરાતી પેઢી પણ ઈન્ડસ્ટ્રીમાં હિટ થઈ રહી છે. આજે મળીએ આવા જ એક ગુજરાતીને, જે કટ્ટર હરિફાઈ વચ્ચે પણ ગ્લેમરની દુનિયામાં ચમકી રહ્યો છે. ચાલો જાણીએ ધ્યેય મહેતા વિશે. (Image Courtesy: Facebook)
10 July, 2019 11:05 IST(Image Courtesy: Rahul Antani Facebook)
27 June, 2019 01:32 ISTછેલ્લો દિવસ ફિલ્મે તેના તમામ કલાકારોને યાદગાર બનાવી દીધા. ફિલ્મમાં વિકીડાની સાથે સાથે ધૂલાનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય થયું. ધૂલાનું પાત્ર ભજવનાર આર્જવ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે, ત્યારે જુઓ ફોટોઝમાં કેવી છે ધૂલાની પર્સનલ લાઈફ Image Courtesy : Arjav Trivedi Instagram
04 May, 2019 04:13 ISTઆજે છે ગુજરાતી અભિનેતા ગૌરવ પાસવાલાનો જન્મદિવસ. ગુજરાતી ફિલ્મના મોસ્ટ સ્ટાઈલિશ એક્ટર ગૌરવની કેવી રહી છે લાઈફ! જુઓ તસવીરો સાથે
17 April, 2019 05:55 ISTહર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.
24 November, 2020 06:34 IST |ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.
07 October, 2020 01:34 IST |સ્ટેન્ડ કૉમેડી માટે પૉલિટકલી કરેક્ટ રહેવું, ટ્રોલ્સ સાથે ડીલ કરવું અને બીજું ઘણું બધું શૅર કરે છે ઓજસ રાવલ. તેમનો બૉલીવુડ પ્રેમ અને હેમંત કુમારના અવાજની અદ્દલોઅદ્દલ નકલ કરવાની આવડત મિસ ન કરતા.
07 October, 2020 12:22 IST |અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.
09 September, 2020 12:43 IST |રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર
13 July, 2020 11:39 IST |જયેશ મોરે, ગુજરાતી ફિલ્મોના મનોજ બાજપાઈ ગણાતા આ એક્ટર વાત કરે છે સુરતમાં પોતાની ફેવરિટ જગ્યા વિશે, જાણો તેમને શું રસોઈ બનાવતા આવડે છે ? કઈ વાનગી ભાવે છે ? એમને ગુજરાતીઓ કેમ ગમે છે ?અને અફકોર્સ કેવી રીતે શરૂ થઈ તેમની એક્ટિંગ કરિયર. આ તમામ સવાલોના જવાબ જાણો જયેશ મોરે જ પાસેથી.
17 April, 2019 02:06 IST |ADVERTISEMENT