Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80 %e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%9f%e0%aa%b0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Navratri 2020: સોશ્યલ મીડિયા પર જ્યારે સેલેબ્ઝની તસવીરોમાં ઝળકી નવરાત્રી

Navratri 2020: સોશ્યલ મીડિયા પર જ્યારે સેલેબ્ઝની તસવીરોમાં ઝળકી નવરાત્રી

નવરાત્રી બસ હવે પુરી થવામાં છે, સેલેબ્રિટીઝ માટે નવરાત્રી પણ ઘરમાંથી જ ઉજવવાનું આવ્યું પણ દેરેક સોશ્યલ મીડિયા પર કંઇકને કંઇક શૅર કર્યુ ંઅને તેમના નવરાત્રી લૂક્સ તો આપણે કેવી રીતે મિસ કરીએ.. જોઇએ કેટલાક જાણીતા ચહેરાની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)

23 October, 2020 03:32 IST
Happy B'day Shraddha Dangar : હેલ્લારોની મંજરીના મસ્ત મિજાજ, ગોર્જિયસ લૂક્સ

Happy B'day Shraddha Dangar : હેલ્લારોની મંજરીના મસ્ત મિજાજ, ગોર્જિયસ લૂક્સ

15 ઑક્ટોબર શ્રધ્ધા ડાંગરનો જન્મદિવસ છે. નાની વયે દમદાર સફળતા મેળવનારી શ્રધ્ધાની તસવીરોમાં જોઇએ તેનો ગ્રેસ, તેનું મજાનું સ્માઇલ અને રેશમી ઝુલ્ફોની કમાલ. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)

15 October, 2020 12:31 IST
Happy Birthday : જુઓ તારક મહેતા શૉમાં ખડખડાટ હસાવતા 'બાઘા'નો છે આવો અંદાજ

Happy Birthday : જુઓ તારક મહેતા શૉમાં ખડખડાટ હસાવતા 'બાઘા'નો છે આવો અંદાજ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાઘાનું પાત્ર ભજવતા આ ગુજરાતી અભિનેતા હવે ઘર ઘરમાં જાણીતા બન્યા છે. એક્ટિંગ તન્મયના લોહીમાં છે, વારસામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લોકોને ખડખડાટ હસાવતા તન્મય ગુજરાતી નાટકોમાં પણ અભિનય કરી ચૂક્યા છે. જુઓ બાઘા ઉર્ફે તન્મય વેકરિયાનો ઓફ સ્ક્રીન અંદાજ (તસવીર સૌજન્ય:Tanmay Vekaria instagram)

13 May, 2020 02:45 IST
આ રીતે ફિટ રહે છે એક્ટર ધ્યેય મહેતા, જાણો વર્કઆઉટ રૂટિન અને ડાયટ

આ રીતે ફિટ રહે છે એક્ટર ધ્યેય મહેતા, જાણો વર્કઆઉટ રૂટિન અને ડાયટ

દિકરી વ્હાલનો દરિયો, ખિચડી, સાવધાન ઈન્ડિયા સહિત સંખ્યાબંધ ટીવી શૉમાં દેખાઈ ચૂકેલા ધ્યેય મહેતા ફિટ રહેવામાં માને છે. ધ્યેયને બોડી બિલ્ડિંગ કરવા કરતા ફિટ રહેવું વધારે પસંદ છે. જાણો શું છે ધ્યેયનું ડાયટ અને વર્ક આઉટ રૂટિન 

17 September, 2019 12:12 IST

વિડિઓઝ

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.

24 November, 2020 06:34 IST |
જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

જીમિત ત્રિવેદી વિદેશનાં એરપોર્ટ પર સાઇકલને શું કરતા હતા?

ગુજરાતી અભિનેતા જીમિત ત્રિવેદી (Jimit Trivedi) એક એવા એક્ટર છે જેમણે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને અક્ષય કુમાર સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મિડ-ડે સાથેની આ વિશેષ વાતચીતમાં જીમિત પોતાના ડિજીટલ ડિટૉક્સની વાત માંડે છે અને કઇ રીતે તે પોતાની જાતને આટલા ગ્રાઉન્ડેડ રાખે છે તેની વાત પણ કરે છે. જાણો એક્ટિંગના મજાના અનુભવો અને આલા દરજ્જાના કલાકરો સાથે કામ કરવાનો લાહવો કેવો હોય છે.

07 October, 2020 01:34 IST |
Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

Ojas Rawal: જ્યારે એક્ટર અને સ્ટેન્ડ અપ કૉમેડિયને ગાયું હેમંત કુમારના અવાજમાં

સ્ટેન્ડ કૉમેડી માટે પૉલિટકલી કરેક્ટ રહેવું, ટ્રોલ્સ સાથે ડીલ કરવું અને બીજું ઘણું બધું શૅર કરે છે ઓજસ રાવલ. તેમનો બૉલીવુડ પ્રેમ અને હેમંત કુમારના અવાજની અદ્દલોઅદ્દલ નકલ કરવાની આવડત મિસ ન કરતા. 

07 October, 2020 12:22 IST |
Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.

09 September, 2020 12:43 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK