મળો ગુજરાતના સૌથી નાની ઉંમરના લોકગાયક આદિત્ય ગઢવીને. જે જાળવી રહ્યા છે ગુજરાતના લોકસંગીતની ઓળખને. લોકગાયક તરીકે આદિત્ય ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. કેવા છે આદિત્યના અંદાજ અને કેવી છે તેની લાઈફ, જુઓ તસવીરોમાં(તસવીર સૌજન્યઃ આદિત્ય ગઢવી ઈન્સ્ટાગ્રામ)
03 April, 2022 05:50 IST | Ahmedabad