Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Youtube

લેખ

પ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન

પ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન

પ્રેન્કના નામે સૉફ્ટ પૉર્ન

28 February, 2021 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

કાલથી બંધ થઈ રહી છે ogleની આ પોપ્યુલર સર્વિસ, તરત કરો ડેટા ટ્રાન્સફર

કાલથી બંધ થઈ રહી છે ogleની આ પોપ્યુલર સર્વિસ, તરત કરો ડેટા ટ્રાન્સફર

23 February, 2021 02:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૅરી મિનાટી

લોકોને રોસ્ટ કરવા પર 'CarryMinati'એ કહીં દીધી આવી વાત, તમે પણ જાણો

લોકોને રોસ્ટ કરવા પર 'CarryMinati'એ કહીં દીધી આવી વાત, તમે પણ જાણો

29 January, 2021 01:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય જાગરણ

યુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી

યુટ્યુબે એક અઠવાડિયું ટ્રમ્પની ચૅનલ સસ્પેન્ડ કરી

14 January, 2021 03:56 IST | Mumbai | Agencies
તસવીર સૌજન્ય જાગરણ

YouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ

YouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ

13 January, 2021 12:06 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
યુટ્યુબરે જ્યાં સમય પસાર કર્યો તે ઘર

યુટ્યુબરે સૌથી નાના ઘરમાં ૨૪ કલાક વિતાવ્યા

યુટ્યુબરે સૌથી નાના ઘરમાં ૨૪ કલાક વિતાવ્યા

10 January, 2021 08:33 IST | Washington | Gujarati Mid-day Correspondent
‘પેચ લડાવી દઉં’નું પોસ્ટર

ઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’

ઈશાની દવે અને સચિન-જીગર ઉત્તરાયણ પર લઈને આવી રહ્યાં છે ‘પેચ લડાવી દઉં’

05 January, 2021 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધરા શાહ

ગુજરાતી યુટ્યુબર ધરા શાહને મળ્યો ‘સિલ્વર બટન એવોર્ડ’

ગુજરાતી યુટ્યુબર ધરા શાહને મળ્યો ‘સિલ્વર બટન એવોર્ડ’

09 December, 2020 05:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આર્યા વોરાના લગ્નની તસવીર (ડાબે), નીલમ પંચાલ બેસ્ટ ફ્રેન્ડ આર્યા વોરા સાથે

બરફની વચ્ચે આ ગુજરાતી ક્રિએટરે કર્યા લગ્ન, નીલમ પંચાલે શેર કરી તસવીરો

Aarya Vora Wedding In Spiti Valley : સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં એક કપલ બરફની વચ્ચે હિન્દુ રિતી-રિવાજથી લગ્નની વિધિ કરી રહ્યું હોય તે જોવા મળે છે. આ વીડિયો બીજા કોઈના લગ્નનો નહીં પણ ગુજરાતી યુટ્યુબર, ક્રિએટર આર્યા વોરાના લગ્નનો છે. આર્યા વોરાએ ૨૬ ફેબ્રુઆરીના રોજ હિમાચલ પ્રદેશના કાઝામાં આવેલી સ્પીતિ વેલીમાં ૧૩ વર્ષ જૂના તેના પ્રેમ સાથે બરફવર્ષાની વચ્ચે લગ્ન કર્યા છે. જેમાં ગુજરાતી અભિનેત્રી અને આર્યા વોરાની બેસ્ટ ફ્રેન્ડ નીલમ પંચાલે પણ હાજરી આપી હતી.

28 February, 2024 06:30 IST | Mumbai | Rachana Joshi
 કાવ્યપઠનની અદ્ભૂત બેઠક

કવિતાઓ, ગઝલ અને શેરો શાયરીથી કલાકારોએ શણગાર્યુ `સ્વરગુર્જરી`નું મામેરું 

સમય જતા કાર્યક્રમ, ઈવેન્ટ્સ અને સાંસ્કૃતિક પ્રોગ્રામને ઉજવવાની રીતમાં ઘણો ફેરફાર આવ્યો છે. ગુજરાતી કલાકારો દ્વારા એક અનોખી યાદગાર મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દર્શાવે છે કે કેવી રીતે હાઉસ પાર્ટી સિવાય કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન પણ ઘરમાં બેઠક દ્વારા કરી શકાય છે. લોકપ્રિય `સ્વરગુર્જરી` યુટ્યુબ ચેનલ પર કવિ મિલન અને કાવ્યપઠનની બેઠક અદ્ભૂત રહી હતી. લોકપ્રિય કલાકારો જેવા કે મીનળ બેન પટેલ, મુકેશ જોશી, ચંદ્રકાંત શાહ અને શોભિત દેસાઈએ મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં. 

16 January, 2023 12:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હિરલ ગામી

Women`s Day special:યુટ્યૂબના માધ્યમથી ગુજરાતી વાનગીઓ શીખવે છે આ ગૃહિણી

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઈ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ હિરલ ગામી સાથે જેમણે પોતાના કૂકિંગના શોખને વ્યવસાયમાં બદલી યુટ્યૂબર બની ગયા છે અને જૂની વીસરાઈ ગયેલી વાનગીઓનો સ્વાદ ફરી ઘરે-ઘરે પહોંચાડી રહ્યા છે. જાણીએ તેમની સફર. (તસવીર સૌજન્ય: હિરલ ગામી)

10 March, 2022 09:59 IST | Jamnagar
OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.

08 December, 2020 02:51 IST
Happy Birthday: આ યૂ-ટ્યૂબર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

Happy Birthday: આ યૂ-ટ્યૂબર ફની વીડિયોઝ બનાવીને કમાય છે લાખો રૂપિયા

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. જેમાં એકથી એક ચડિયાતા વીડિયો બનાવીને લોકોએ તેને કમાણીનું સાધન બનાવી દીધું છે. કેમ કે યૂ-ટ્યૂબ અને ફેસબુક આજે દરેકને પૈસા કમાવાની તક આપે છે, જે સોશિયલ મીડિયા ઉપર પોતાનું કરિયર બનાવવા માંગે છે. આમ તો યૂ-ટ્યૂબ ઉપર અસંખ્ય ચેનલ્સ છે જે રમુજ, સીરીયલ તેમજ બીજા પણ ઘણા પ્રકારના વીડિયોઝ બનાવે છે અને સારા પૈસા પણ કમાય છે. તેનો જન્મ 8 ડિસેમ્બર 1993ના રોજ ઉલ્હાસનગર મહારાષ્ટ્રમાં થયો હતો. હાલના સમયમાં કેટલાક એવા ટીવી એક્ટર્સ છે જેમણે યૂ-ટ્યૂબથી પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેની યૂ-્ટ્યૂબ ચૅનલનું નામ આશિષ ચંચલાની કી વાઈન છે. એવા જ એક જાણીતા વ્યક્તિ છે આશિષ ચંચલાની. જાણો કેવી રીતે યૂ-ટ્યૂબ પર ફની વીડિયોઝ બનાવીને આશિષ ચંચલાની સેલિબ્રિટી બની ગયા. તસવીર સૌજન્ય- આશિષ ચંચલાની ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

08 December, 2020 02:13 IST
સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

યુટ્યુબર્સમાં સાંત્વની ત્રિવેદી (Santvani Trivedi) આ નામ બહુ લોકપ્રિય છે. ૨૫ વર્ષીય સાંત્વની ત્રિવેદીએ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી છે. યુવા પેઢીને સાંત્વનીના ગીતો બહુ ગમે છે અને તેના ગરબાને લોકગીતો ભલભલાને નાચતા કરી દે તેવા હોય છે. આજે આપણે જાણીએ સાંત્વની ત્રિવેદીના સફર વિશે... (તસવીર સૌજન્ય: સાંત્વની ત્રિવેદી ઈન્સ્ટાગ્રામ)

18 September, 2020 11:22 IST
આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

નીરવ બારોટનું નવું ગીત આશરો આવતી કાલે એટલે કે 25 સપ્ટેમ્બરે લૉન્ચ થઇ રહ્યું છે ત્યારે તે ગીતની શૂટિંગની બિહાઇન્ડ ધ સીન્સની કેટલીક તસવીરો તેમણે ગુજરાતી મિડડે સાથે શૅર કરી છે જેમાં જોવા મળે છે નીરવ બારોટ એક ગીત માટે કેટલી મહેનત કરી રહ્યા છે. આ ગીતનું શૂટિંગ સુરતમાં થયું છે. તસવીરોમાં જોઇ શકાય છે કે પાછળ મંદિર દેખાય છે આ ગીતના શબ્દો છે.... "માડી તારો આશરો" અને શબ્દો પ્રમાણે જ, શૂટિંગ પણ માઁ અંબેના મંદિરની આસપાસ જ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નીરવ બારોટની જ યૂટ્યૂબ ચેનલ પર જોવા મળશે આ ગીત....

24 September, 2019 02:37 IST
Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

Santvani Trivedi:ગોધરાના સ્થળોને જાણીતા કરવા જતા પોતે જ બની ગઈ યુટ્યુબ સ્ટાર

સાંત્વની ત્રિવેદી, આ છોકરીના યુટ્યુબ વીડિયોઝ જોયા હશે. તેણે ગાયેલા ગીતો સાંભળ્યા હશે. ત્યારે ચાલો જાણીએ આજે સાંત્વની ત્રિવેદી વિશે, જાણે કે કેવી રીતે આ છોકરી યુટ્યુબ સ્ટાર બની ગઈ.

30 July, 2019 09:15 IST

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
ડોલી ચાયવાલા’એ હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીને ચા પીવડાવી

ડોલી ચાયવાલા’એ હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીને ચા પીવડાવી

 હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ ગુરુગ્રામમાં યુટ્યુબ ઈન્ફ્લુએન્સર્સ મીટમાં નાગપુરની પ્રખ્યાત ડોલી ટપરી ચાય વાલા પાસેથી ચા પીધી. સીએમ નાયબ સિંહ સૈનીએ ૨૩ એપ્રિલના રોજ ગુરુગ્રામમાં એક બેઠક યોજી હતી જેમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી યુટ્યુબર્સ અને પ્રભાવકોએ ભાગ લીધો હતો.

24 April, 2024 12:58 IST | Mumbai
યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર્સનું ગામ: ભારતના આ ગામમાં છે 1,100 યુટ્યુબર્સ!

યુટ્યુબર વિલેજ રાજ્યની રાજધાનીથી લગભગ 45 કિમીના અંતરે આવેલું છે, જેમાં અલગ-અલગ વય જૂથોના યુટ્યુબરોની મોટી સંખ્યામાં રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે. ગામના કેટલાક કન્ટેન્ટ સર્જકો પાસે અનુયાયીઓ તેમજ મંતવ્યોનો નોંધપાત્ર આધાર છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો સામગ્રીમાં સક્રિયપણે તેમની ભાગીદારી નોંધાવી રહ્યા છે અને તેમાંથી કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સારી કમાણી કરી રહ્યા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરની હદમાં આવેલા ગામ તુલસીમાં કન્ટેન્ટ સર્જકોના સમર્થનમાં આગળ આવીને, લગભગ 1,100 યુટ્યુબર્સ વસવાટ કરે છે.

01 October, 2023 02:05 IST | Delhi
નેટફ્લિક્સ કરતાં યુટ્યુબ પર લાઇવ સુનાવણી જોવી સારી: CJI ચંદ્રચુડે કેમ કહ્યું આ?

નેટફ્લિક્સ કરતાં યુટ્યુબ પર લાઇવ સુનાવણી જોવી સારી: CJI ચંદ્રચુડે કેમ કહ્યું આ?

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે 14 સપ્ટેમ્બરના રોજ તેમના મિત્રને ટાંકીને કહ્યું કે જેનું માનવું હતું કે નેટફ્લિક્સ પર મૂવી જોવા કરતાં યુટ્યુબ પર લાઇવ સુનાવણી જોવી વધુ સારી છે. તેણે કહ્યું કે, "એક મિત્રએ મને એકવાર કહ્યું હતું કે, YouTube પર એક લાઇવ સુનાવણી જોવી એ પ્રસંગ પર નેટફ્લિક્સ મૂવી જોવા કરતાં વધુ સારી હતી."

15 September, 2023 12:46 IST | Delhi
રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

પ્રખ્યાત યુટ્યુબર અને કૉમેડિયન દેવરાજ પટેલનું છત્તીસગઢના રાયપુરમાં 26 જૂને રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુટ્યુબર દેવરાજ પટેલ તેના "દિલ સે બુરા લગતા હૈ" મીમ માટે પ્રખ્યાત હતો. પોલીસે આપેલી માહિતી મુજબ દેવરાજ બાઇકના પાછળની સીટ પર સવાર હતો તે દરમ્યાન મોટરસાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

27 June, 2023 05:19 IST | Raipur
Santvani Trivedi: જ્યારે કલ્પના પણ નહોતી કે બની જશે યુ ટ્યૂબ સેન્સેશન

Santvani Trivedi: જ્યારે કલ્પના પણ નહોતી કે બની જશે યુ ટ્યૂબ સેન્સેશન

જ્યારે ગાવાનો શોખ, પેશન બન્યો અને પછી એ જ કરિયર બન્યું ત્યારે સાન્તવની ત્રિવેદીની તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે યુ ટ્યૂબ પર તેના ચાહકોનો આંકડો લાખોમાં જોશે.. કેવી રીતે થયું આ તે જાણીએ તેના જ શબ્દોમાં.

25 January, 2021 02:26 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK