રૅપર ‘યો યો’ હની સિંહ (Yo Yo Honey Singh) આજે એટલે કે ૧૫ માર્ચના રોજ પોતાના ૪૦માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. પોતાના રૅપથી કરોડો યુવાન ફૅન્સના દિલમાં રાજ કરતા હની સિંહ પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ લાઇફ સતત વિવાદોથી ઘેરાયેલા રહે છે. આજે તેમના જન્મદિવસે જાણીએ તેના જીવનથી જોડાયેલા કેટલાક વિવાદો…
(તસવીર સૌજન્ય : આકૉઇવ્ઝ અને હની સિંહનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
15 March, 2023 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent