Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Womens Day

લેખ

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રનનું આયોજન

નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ગ્રેટ રન આયોજન

દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો, આરોગ્ય સાથે મહિલાઓને ટ્રાફિક નિયમો અંગે પણ કર્યા જાગૃત

11 March, 2025 03:44 IST | Surat | Bespoke Stories Studio
પ્રતીકાત્મક તસવીર

ધર્મે સ્ત્રીને દેવીનું રૂપ આપી પૂજા પણ પૂજા માટે તો પુરુષ જ હોય એવી વ્યવસ્થા કરી

રશિયાની ગરીબ અને યુદ્ધગ્રસ્ત સ્ત્રીઓની ચળવળની સાથે એકતા બતાવવા ૮ માર્ચ તારીખ નક્કી કરવામાં આવી. પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૯૭૫માં અધિકૃત શરૂઆત થઈ

11 March, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાશી વિશ્વનાથ મંદિર

કાશીમાં મહિલાઓને મળી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ

વારાસણીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં મહિલાઓ માટે દર્શનની અલગ લાઇન રાખવામાં આવી હતી.

09 March, 2025 05:11 IST | Varanasi | Gujarati Mid-day Correspondent
મેટા ઑફિસ ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા સોલર એન્જિનિયર થાવરી દેવી સાથે કુમાર સંગકારા. રાજસ્થાનની જર્સી પર ‘ઔરત હૈ તો ભારત હૈ’ના સ્લોગન સાથે પ્રતિષ્ઠિત મહિલાઓનાં નામ હશે.

વિમેન્સ ડેના અવસર પર રાજસ્થાન રૉયલ્સે પિન્ક પ્રૉમિસ જર્સી લૉન્ચ કરી

મૅચ માટે ખરીદેલી દરેક ટિકિટમાંથી ૧૦૦ રૂપિયાનું યોગદાન રાજસ્થાનની ગ્રામીણ મહિલાઓના જીવનપરિવર્તન માટે કરવામાં આવશે.

09 March, 2025 10:30 IST | Jaipur | Gujarati Mid-day Correspondent
મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો મેસેજ આપ્યો બન્ને ટીમની કૅપ્ટને.

યુપી વૉરિયર્સની જર્સીમાં કેમ થયો ફેરફાર?

યુપી વૉરિયર્સની ટીમના લોગોમાં રાણી લક્ષ્મીબાઈની છબી છે જે મહિલા સશક્તીકરણનું પ્રતીક છે.

09 March, 2025 10:27 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આજે મીરા-ભાઈંદરની પરિવહનની બસોમાં મહિલાઓને ફ્રી પ્રવાસ

૨૦૨૧માં ૧૧,૫૨૨, ૨૦૨૨માં ૨૧,૪૬૧, ૨૦૨૩માં ૨૫,૮૩૮ અને ૨૦૨૪માં ૨૨,૧૩૧ મહિલાઓએ મીરા-ભાઈંદર સુધરાઈની બસોમાં ફ્રીમાં પ્રવાસ કર્યો હતો.

09 March, 2025 07:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલીવિઝન શૉના પોસ્ટરની તસવીરોનો કૉલાજ

International Women`s Day 2025: ટેલીવિઝન પર નવો ચીલો ચાતરનારા મહિલા પાત્રો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, કેટલીક એવી શક્તિશાળી નાયિકાઓ વિશે વાત કરીએ જેમણે પોતાની વાત રજૂ કરી અને લૈંગિક ગતિશીલતાને સારી રીતે બદલી. વિષાક્ત લૈંગિક રાજકારણવાળા પ્રતિગામી શૉ હંમેશાંથી ભારતીય ટેલીવિઝન પર હાવી નહોતા.

09 March, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મહિલા દિવસ સાચી રીતે ઊજવવો હોય તો બંધ કરો આ બકવાસ

‘મહિલાઓની બુદ્ધિ પગની પાનીએ હોય’, ‘મહિલાઓ પંચાતિયણ જ હોય’, ‘મહિલાઓના પેટમાં વાત ન ટકે’, ‘ચાર મળે ચોટલા ભાંગે કોઈના ઓટલા’, ‘મહિલાઓનું ડ્રાઇવિંગ ખરાબ જ હોય

08 March, 2025 06:04 IST | Mumbai | Ruchita Shah

ફોટા

સંજય લીલા ભણસાલીએ ઘડેલા સ્ત્રી પાત્રોની તસવીરોનો કૉલાજ

દેવદાસથી હીરામંડી સુધી: સંજય લીલા ભણસાલીએ ઘડ્યાં દળદાર મહિલા પાત્રો

સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાના સૌથી જાણીતા ફિલ્મમેકર્સમાંના એક છે, જેમની ભવ્ય વિચારધારા અને દળદાર સ્ટોરીટેલિંગે ઈન્ડસ્ટ્રીને એક આગવી ઊંચાઈ આપી છે. તેમની ફિલ્મની ખાસ વાત તેમની ભવ્યતા નહીં, પણ તે પાત્ર છે જે વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. ભણસાલીની ફિલ્મોમાં જે સૌથી ખાસ વસ્તુ છે, તે છે તેમના મહિલા પાત્રોની તાકાત. તેમની ફિલ્મોમાં મહિલાઓ માત્ર સુંદર અને ગ્રેસફુલ જ નહીં પણ મજબૂત, સાહસી અને પ્રેરણાદાયક પણ હોય છે. તેમના સંઘર્ષ, તેમની મક્કમતા, તેમની ભાવનાઓ - દરેક વસ્તુને ભણસાલી પોતાના અલગ અંદાજમાં રજૂ કરે છે, જેથી તેમના પાત્ર હંમેશા યાદગાર બની જાય છે. આ વિમેન્સ ડે પર જાણો, તેમની ફિલ્મની સૌથી દળદાર અને આઇકૉનિક મહિલા પાત્રોને જાણીએ, જેમણે મોટા પડદા પર મૂકી પોતાની એક આગવી છાપ.

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આજની નારીનું પ્લસ-માઇનસ

સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો

09 March, 2025 07:20 IST | Mumbai | Ruchita Shah
તસવીરો/કીર્તિ સુર્વે પરાડે

મુંબઈ પોલીસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સ્વતંત્રતા અને સશક્તિકરણની કરી ઉજવણી

મુંબઈ પોલીસ મહિલા કર્મચારીઓએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની ઉજવણી સશક્તિકરણ અને સ્વતંત્રતાની ઉજવણી કરીને કરી, સાથે સાથે તમામ ક્ષેત્રોની મહિલાઓનું સન્માન કર્યું (તસવીર/કીર્તિ સુર્વે પરેડ)

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહિલાઓનો સતત પ્રોત્સાહન પુરું પાડતા કવિત પંડ્યા

Women`s Day: માત્ર એક જ ઉદ્દેશ, મહિલાઓની કળાત્મક પ્રતિભાને અવકાશ પૂરો પાડવો

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ 2024માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે.`Men For Women`માં આજે આપણે વાત કરીશું એક એવા કલાકાર અને શિક્ષકની, જેઓ મહિલાઓને લેખન, અભિનય અને વિવિધ કળાત્મક ક્ષેત્રે માર્ગદર્શન પુરું પાડી પીઠબળ બનીને કામ કરી રહ્યા છે. ખરા અર્થમાં મહિલાઓના પથદર્શક તરીકે અડીખમ ઉભા રહી તેમને સતત પ્રોત્સાહન પુરું પાડનાર કવિત પંડ્યા વિશે વાત કરીએ. 

11 March, 2024 04:12 IST | Mumbai | Nirali Kalani
ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે સ્પેશ્યલ

International Women`s Day 2024 : હમ સે હૈ ઝમાના

International Women`s Day 2024 : ગઈકાલે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઠેર-ઠેર કરવામાં આવી હતી. દરેક ક્ષેત્રમાં હવે મહિલાાઓ આગળ છે. ત્યારે તેમના આ વિશેષ દિવસની ઉજવણી દેશમાં અનેક ઠેકાણે કરવામાં આવી હતી. આવો જોઈએ ‘ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે સ્પેશ્યલ’ તસવીરો…

09 March, 2024 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાધિકા બત્રા શાહ

ચાની ચાહમાં નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ, બનાવી પ્રીમિયમ ટી બ્રાન્ડ

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ઑન્ટ્રપ્રનર રાધિકા બત્રા શાહ વિશે જેઓ ‘ચાયવાલી’ તરીકે જાણીતા છે અને ‘રાધિકાસ ફાઇન ટીઝ ઍન્ડ વ્હોટનોટ્સ’નાં ફાઉન્ડર છે.

09 March, 2024 11:32 IST | Mumbai | Karan Negandhi
મહિલાઓ માટે પ્રેરણાદાયી છે આ મહિલાઓ

Women`s Day:બિરદાવીએ એ મહિલાઓને જેમનો દિવો ફેલાવી રહ્યો છે પ્રેરણારૂપી પ્રકાશ

માર્ચ મહિનો પરીક્ષા,ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. આજે આપણે એવી મહિલાઓ વિશે વાત કરીશું જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે.

08 March, 2024 05:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Sherise વર્કશૉપ દરમિયાનની તસવીરો

મહિલાઓ માટે અનોખો વર્કશૉપ સંપન્ન, NMIMS કમ્પાઉન્ડમાં `નારી તું નારાયણી`ની ઝાંખી

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા અવારનવાર અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવતાં હોય છે. તાજેતરમાં જ મહિલા દિવસને અનુલક્ષીને ચાર દિવસની એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  SheRise નામ હેઠળ સુંદર વર્કશોપનું આયોજન સંપન્ન થયું. NMIMS પ્રવિણ દલાલ સ્કૂલ ઑફ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટના સહયોગથી આ વર્કશૉપમાં મહિલાઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો.

08 March, 2024 04:14 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025: વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પીએમ મોદીનું સન્માન

મહિલા દિવસ 2025ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના નવસારીમાં વાંસી-બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ આ કાર્યક્રમ દરમિયાન 1.1 લાખથી વધુ મહિલાઓને સંબોધિત કરશે. કૃષિ, પશુપાલન અથવા નાના વ્યવસાયો દ્વારા વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરતી સ્વ-સહાય જૂથો (એસએચજી)ની મહિલાઓની પ્રશંસા કરતા કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  25,000 એસએચજીની 2.5 લાખ મહિલાઓને ટેકો આપવા માટે 450 કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કરવામાં આવશે.

08 March, 2025 02:39 IST | Navsari
મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

મહિલા દિવસ પર ગુજરાતમાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ મોદી

ગૃહ પ્રધાન સંઘવીએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી મોદી નવસારી જિલ્લામાં `લખપતિ દીદી` કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં લગભગ 1.50 લાખ મહિલાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ ચોક્કસપણે પોલીસ ક્ષેત્રે એક નવો સીમાચિહ્નરૂપ બનશે. કાયદો અને વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાપનના તમામ પાસાઓનું સંચાલન મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. લગભગ 2165 મહિલા કોન્સ્ટેબલ, 187 મહિલા PSI, 61 મહિલા PI, 19 મહિલા DySP, પાંચ મહિલા DSP, એક મહિલા IGP અને એક ADGP આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે અને તેને ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક બનાવશે."

06 March, 2025 05:59 IST | Gandhinagar
સ્મિતા ઠાકરે કહે છે,

સ્મિતા ઠાકરે કહે છે, "જ્યાં મારું સન્માન થશે એ રાજકીય પક્ષને મારો ટેકો હશે"

સ્મિતા ઠાકરે (Smita Thackarey) એક એવું નામ જે બોલાય તેની સાથે જ યાદ આવે બાળા ઠાકરે (Bala Saheb Thackarey) અને તેમની રાજકીય પકડ. ઇન્ટરવ્યુ પહેલાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોતે રાજકીય વાત નહીં કરે પણ જે અટક સાથે રાજકારણનો સીધો નાતો છે ત્યાં રાજકારણની વાત વિના કેવી રીતે ચાલે! તેમણે આ મુલાકાતમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાની પણ વાત કરી અને પોતે સ્ત્રી ઉત્થાન માટે મુક્તિ ફાઉન્ડેશન મારફતે શું કામ કરવા માગે છે તેની પણ વિગતો આપી.

05 March, 2023 07:11 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK