Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Web Series

લેખ

કરણસિંહ ગ્રોવર

કુબૂલ હૈ 2.0માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે : કરણસિંહ ગ્રોવર

કુબૂલ હૈ 2.0માં આ વખતે અલગ લવ સ્ટોરી જોવા મળશે : કરણસિંહ ગ્રોવર

07 March, 2021 03:05 IST | Mumbai | Agency
રોહન મેહરા

શોભાના પૂતળા સમાન રોલ્સ નથી કરવા રોહન મેહરાને

શોભાના પૂતળા સમાન રોલ્સ નથી કરવા રોહન મેહરાને

07 March, 2021 03:05 IST | Mumbai | Agency
અલંક્રિતા શ્રીવાસ્તવ

ઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે

ઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે

06 March, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી

અજીબ દાસ્તાન્સમાં ફરી સાથે કામ કરશે નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી

અજીબ દાસ્તાન્સમાં ફરી સાથે કામ કરશે નુશરત ભરૂચા અને અભિષેક બૅનરજી

06 March, 2021 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ટ્રિપલિંગ, `ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કોટા ફેક્ટરીના પોસ્ટરનું કોલાજ

Friendship Day 2024: મિત્ર સાથેના બોન્ડને વધુ મજબૂત બનાવશે આ ફિલ્મ અને વેબ સિરીઝ

ફ્રેન્ડશિપ આવી ગયો છે. ફ્રેન્ડશિપ ડે પર તમારા મિત્રોની સાથે ઉજવણી કરવાનો અને પ્રેમ વરસાવી તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનોની ઉજવણી કરવાનો સમય છે. જેથી આ ફ્રેન્ડશિપડે પર તમે ખાતરી કરો કે, તમારા ફ્રેન્ડ્સ સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરવો, સ્ટોરીઝ શૅર કરવી અને સારા સમયની યાદ આપવા જેવુ કંઈ જ નથી. જેથી આ ફ્રેન્ડશિપડે પર અમે તમારી માટે લઈને આવ્યા છે એવી વેબ સિરીઝ, મુવીઝ અને શો જે તમારી મેમરેબલ મિત્રતા અને જીવન પર લાંબા સમય સુધી સારી છાપ છોડશે અને તે ક્ષણને તમારી માટે યાદગાર બનાવશે. આ સ્ટોરીઝ તમને હસાવશે, રડાવશે અને તમારા જીવનમાં મહત્ત્વના લોકોને પ્રતિબિંબિત કરશે જેઓ તેમના પ્રેમ, સમર્થન અને અતૂટ વફાદારીથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે.

03 August, 2024 08:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ દુબે, શાહરુખ ખાન અને ક્રિશ્ચિયન બેલની તસવીરોનો કોલજ

આ એક્ટર્સે ફિલ્મ માટે કર્યું છે સૌથી બેસ્ટ ટ્રાન્સફોર્મેશન, જુઓ તસવીરોમાં

ફિલ્મ હોય કે પાછો કોઈ ટીવી-શો એક્ટર્સ તેમના રોલને જીવંત બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. અનેક વખત એક્ટર્સે તેમના રોલને પ્લે કરવા માટે પોતાના શરીરમાં પણ કેટલાક મોટા ફેરફાર કરવા પડે છે. આ ફેરફારમાં અનેક વખત એક્ટર્સને વજન વધારવાથી લઈને વજન ખૂબ જ ઓછો કરવા સુધી પોતાને બદલવું પડે છે, કે પછી બૉડી બનાવવી હોય વગરે પ્રકારે એક એકટરને તેના રોલ માટે મહેનત કરવી પડે છે. આવું કરવાથી તેમનો રોલ ફિલ્મ કે શોમાં વધુ વાસ્તવિક બનવાની સાથે એક મોટો ઇમ્પેક્ટ પણ પાડે છે. તાજેતરમાં અભિનેતા રવિ દુબેએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ પોસ્ટમાં રવિ દ્દુબેનું એકદમ શોકિંગ ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. રવિએ આ ટ્રાન્સફોર્મેશન તેની આગામી વેબ-સિરીઝ ‘મત્સ્ય કાંડ’ માટે કર્યું હતું. અહીં જણાવવાનું કે રવિ દુબે એકમાત્ર એવો અભિનેતા નથી જેણે એક્ટિંગ પ્રત્યે આટલી પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ પેહલા પણ શાહરુખ ખાનથી લઈને હૉલીવૂડના ક્રિશ્ચિયન બેલ જેવા અભિનેતાઓએ તેમની ફિલ્મમાં એવા રોલ કર્યા છે જે ફિલ્મ આજે ઇતિહાસમાં શ્રેષ્ઠ બની ગઈ છે. ચાલો જાણીએ આ અભિનેતાઓ વિશે. (તસવીર સૌજન્ય : પીઆર)

20 May, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝની તસવીરોનો કૉલાજ (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

Heeramandi: ભવ્ય વૅબ સિરીઝનું ભવ્ય પ્રીમિયર, બૉલિવૂડ સ્ટાર્સનો ઠાઠ હતો જોવા જેવો

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના શાનદાર પ્રીમિયર માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ વૅબ સિરીઝ પહેલી મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

25 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ એક્ટર્સ યૂનિફોર્મમાં

બૉલિવૂડને લાગ્યો યુનિફોર્મનો ચસકો, આ એક્ટર્સ જોવા મળશે આઇકૉનિક રૉલમાં

બૉલિવૂડમાં છેલ્લા ઘણા સમયી બાયૉપિક, રિયલ લાઇફ પ્રેરિત વાર્તાઓ વગેરે નવા વિષયો પર ફિલ્મો બની રહી છે. આ વર્ષે પણ બૉલિવૂડમાં અનેક ફિલ્મો અને વૅબ સિરીઝ આવવાની છે જે રિયલ લાઇફ કે રિયલ હીરો પર આધારિત હશે. જેમાં બૉલિવૂડના અનેક એક્ટર્સ યુનિફોર્મમમાં જોવા મળશે. કોઈ પોલીસના રોલમાં તો કોઈ અગ્નિશામકના રોલમાં દેખાશે. અહીં એવા બૉલિવૂડ કલાકારોની યાદી છે જેઓ વર્ષ ૨૦૨૪માં તેમના આગામી પ્રોજેક્ટ્સમાં યુનિફોર્મ પહેરીને જોવા મળશે.

17 January, 2024 02:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી પહેલીવાર દક્ષિણ સ્ટાર જ્યોતિકા સાથે મહિલા-નિર્દેશિત હાઇ-સ્ટેક ડ્રામા ડબ્બા કાર્ટેલમાં સહયોગ કરશે, જેમાં સાઈ તામહણકર, શાલિની પાંડે, અંજલી આનંદ, નિમિષા સજયન અને અન્ય કલાકારો પણ છે. તાજેતરમાં, જ્યારે નેટફ્લિક્સે આ આગામી મનોરંજન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું, ત્યારે સમગ્ર કલાકારો શો અને એકબીજા સાથેના તેમના મિત્રતા વિશે વાત કરવા માટે ભેગા થયા, જેમાં આઝમીએ હૃદયપૂર્વક કબૂલાત કરી કે જ્યોતિકાને જે ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવી હતી તે માટે તે ઇચ્છતી નથી.

19 February, 2025 05:42 IST | Mumbai
બિગ બોસ 18ની સ્પર્ધક નાયરા બેનર્જીએ આગામી વેબ સિરીઝ વિશે કરી વાતો

બિગ બોસ 18ની સ્પર્ધક નાયરા બેનર્જીએ આગામી વેબ સિરીઝ વિશે કરી વાતો

`બિગ બોસ 18`ની ભૂતપૂર્વ સ્પર્ધક નાયરા બેનર્જીએ તાજેતરમાં તેની આગામી વેબ સિરીઝ `ચેકમેટ` વિશે વાતો કરી છે, જેમાં તેણીની ભૂમિકા અને વાર્તા વિશેની રોમાંચક વિગતો જાહેર કરી છે. આ ઇન્ટરવ્યુમાં, નાયરાએ શેર કર્યું કે કેવી રીતે આ શ્રેણી રહસ્યમય, ડ્રામા અને રસપ્રદ પાત્રોનું અનોખું મિશ્રણ રજૂ કરે છે. જે આ પ્રોજેક્ટને સ્પેશ્યલ બનાવે છે. નાયરાએ આ પાત્ર માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો કારણકે આ પાત્ર તેણે ભજવેલા અન્ય પાત્રો કરતા જુદું છે. તેણે ઇન્ટરવ્યુમાં આ ભૂમિકા સાથે આવતા પડકારો વિશે પણ વાત કરી.

29 November, 2024 03:00 IST | Mumbai
શરમન જોશી અને મોના સિંહ તેમની આગામી વેબ સિરીઝ `કફાસ` પર કહ્યું...

શરમન જોશી અને મોના સિંહ તેમની આગામી વેબ સિરીઝ `કફાસ` પર કહ્યું...

શરમન જોશી અને મોના સિંહ તાજેતરમાં સોની લિવ પર પ્રીમિયર માટે સેટ કરેલી તેમની અત્યંત અપેક્ષિત વેબ સિરીઝ "કફાસ" વિશે ચર્ચા કરવા માટે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. વાતચીત દરમિયાન, તેમણે પ્રતિષ્ઠિત ફિલ્મ "3 ઇડિયટ્સ" પરના તેમના અગાઉના સહયોગ વિશે યાદ અપાવ્યું અને સ્વીકાર્યું કે જ્યારે તેમની ભૂમિકા વ્યાપક ન હતી, ત્યારે સાથે કામ કરવાનો તે એક યાદગાર અનુભવ હતો. બંનેએ "કફાસ" માટે ઓન-સ્ક્રીન પર ફરી જોડાવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને એકબીજાની પ્રતિભા અને સમર્પણની પ્રશંસા કરી. જુઓ વીડિયો.

26 June, 2023 09:42 IST | Mumbai
ટ્રાયલ ટ્રેલર: કાજોલની ડેબ્યુ વેબ સિરીઝના લોન્ચ પર અજય દેવગણે આપી સરપ્રાઈઝ

ટ્રાયલ ટ્રેલર: કાજોલની ડેબ્યુ વેબ સિરીઝના લોન્ચ પર અજય દેવગણે આપી સરપ્રાઈઝ

કાજોલની પ્રથમ વેબ સિરીઝ ધ ટ્રાયલનું બહુપ્રતિક્ષિત ટ્રેલર 12 જૂનના રોજ મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. કાજોલને અભિનેતા અજય દેવગણે સરપ્રાઈઝ આપી હતી.

12 June, 2023 09:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK