ભારતની રાષ્ટ્રીય રમત ભલે હોકી હોય, પરંતુ જો કોઈ એવું પૂછે કે ભારતીયોની ફેવરેટ રમત કઈ? તો ચોક્કસ જવાબ ક્રિકેટ જ હોય. ભારતીયોનો આ ક્રિકેટ પ્રેમ જગજાહેર છે. ભારતના જ એક ગુજરાતી ક્રિકેટ પ્રેમી એવા છે જેઓ અમેરિકન યૂથને પણ આ રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યા છે.
11 February, 2024 05:47 IST | California | Karan Negandhi