Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Twitter

લેખ

પ્રતીકાત્મક તસવીર

Twitter કરશે વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી

Twitter કરશે વેક્સિન વિશે ખોટી સૂચના ફેલાવતા ટ્વિટ્સ વિરૂદ્ધ કાર્યવાહી

02 March, 2021 11:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

હવે ટ્‌‌વિટર - ટ્રેન્ડ બન્યો બોર્ડના ચિંતાગ્રસ્ત વિદ્યાર્થીઓનો અવાજ

હવે ટ્‌‌વિટર - ટ્રેન્ડ બન્યો બોર્ડના ચિંતાગ્રસ્ત વિદ્યાર્થીઓનો અવાજ

01 March, 2021 11:02 IST | Mumbai | Pallavi Smart
તસવીર સૌજન્ય એએફપી

Social Media, OTT પ્લેટફૉર્મ્સ માટે નવી ગાઇડલાન્સ, જાણો વધુ

Social Media, OTT પ્લેટફૉર્મ્સ માટે નવી ગાઇડલાન્સ, જાણો વધુ

25 February, 2021 04:06 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દેશવિરોધી ટ્વીટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

દેશવિરોધી ટ્વીટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ

13 February, 2021 03:49 IST | New Delhi | Gujarati Mid day Correspondent

ફોટા

તુર્કી, એક્સ અને ન્યુ ઝીલેન્ડના ભુતપૂર્વ પીએમ

Year Ender 2023: કરુણતા, ડર અને આશ્ચર્ય પેદા કરતી વિશ્વની 10 ઘટનાઓ

Year Ender 2023: વર્ષ 2023 પૂરું થવામાં છે. આ વર્ષે ઘણી કુદરતી આફતો આવી. ભૂકંપના કારણે વ્યાપક તબાહી સર્જાઈ હતી, તોફાને આફ્રિકન દેશ લિબિયાને હચમચાવી નાખ્યું હતું. આ વર્ષ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ માટે પણ યાદ કરવામાં આવશે. એ જ વર્ષે પાડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ દેશમાં હિંસા અને તોડફોડ મચાવી હતી અને ઈમરાનને જેલમાં પણ જવું પડ્યું હતું. તે જ સમયે, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કોર્ટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જાણીએ દુનિયાની 10 મોટી ઘટનાઓ જેના માટે 2023 યાદ રહેશે.

17 December, 2023 12:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી કંગના રનૌત થઈ રૉમેન્ટિક

શું કંગનાને તેનો રાજકુમાર મળી ગયો? આ રૉમેન્ટિક શાયરીની પોસ્ટ કોના માટે છે?

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત(Kangana Ranuat)લાઈમલાઈટમાં રહેવાનો કોઈ મોકો છોડતી નથી. અભિનેત્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત પોસ્ટ કરીને આતુરતા ઉભી કરતી હોય છે. હાલમાં ટ્વિટર પર અભિનેત્રી દ્વારા કરવામાં આવેલી એક રોમેન્ટિક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ પછી યુઝર્સને લાગી રહ્યું છે કે અભિનેત્રીના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ છે.

10 April, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 ઐશ્વર્યા રાય બચ્ચનનો કાનમાં લૂક

Cannes 2022:ઐશ્વર્યા રાય બચ્ચનના આ લૂક પર બે ભાગમાં વહેંચાયું ટ્વિટર, જુઓ તસવીરો

હંમેશા તેના અદભૂત દેખાવ સાથે કાનમાં રેડ કાર્પેટ પર લોકોનું મન મોહી લેતી બોલિવૂડની બ્લૂ આંખોવાળી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને કાન ફિલ્મ ફેસ્ટિવલની 75મી આવૃત્તિમાં પણ પોતાના દેખાવથી લોકોનું ધ્યાન ખેચ્યું હતું. અભિનેત્રી તેના બે દેખાવ - એક કાળા ડોલ્સે અને ગબ્બાના ગાઉનમાં 3D ફૂલો સાથે અને અન્ય ગુલાબી વેલેન્ટિનો પેન્ટસુટને લઈને ચર્ચામાં છે.

19 May, 2022 07:23 IST | Mumbai
Mumbai Rains: કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા, બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ

Mumbai Rains: કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટા, બે દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ

મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદના છાંટા પડ્યા અને લોકોને ગરમી તેમજ લૂથી થોડી રાહત મળી. રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. સામાન્ય વરસાદ સિવાય શુક્રવારે શહેરના અડધા ભાગમાં વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઇમાં ગુરુવારે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પાંચ ડિસેમ્બર 2019ના 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

11 December, 2020 12:42 IST

વિડિઓઝ

કરણ જોહર : મારા બાળકો વિશેના દુર્વ્યવહાર વાંચ્યા પછી મેં ટ્વિટર છોડી દીધું

કરણ જોહર : મારા બાળકો વિશેના દુર્વ્યવહાર વાંચ્યા પછી મેં ટ્વિટર છોડી દીધું

કરણ જોહરે અંગત વાત શૅર કરી હતી. તેના મુશ્કેલ સમયમાં તેને પ્રેરણા આપનાર વિષે તેણે વાત કરી હતી.  જોહરે નેપોટીઝમના વિષય પર પણ સંબોધન કર્યું હતું. તેણે આલિયા ભટ્ટ માટે તેના સહયોગની પણ વાત ઉમેરી હતી.

23 September, 2023 12:22 IST | Mumbai
Sit With Hitlistમાં કરણ જોહરે કર્યો ખુલાસો, કેમ છોડ્યું ટ્વિટર?

Sit With Hitlistમાં કરણ જોહરે કર્યો ખુલાસો, કેમ છોડ્યું ટ્વિટર?

Sit With Hitlistમાં કરણ જોહરે જણાવ્યું કે તે આલિયા ભટ્ટને પોતાના પહેલા સંતાન તરીકે જુએ છે આ સાથે જ તેણે ટ્વિટર કેમ છોડ્યું આ વિશે પણ વાત કરી છે. કરણ જોહરે કરેલા કેટલાક ખુલાસા હ્રદયદ્રાવક પણ છે, જુઓ વીડિયોમાં આ વિશે વધુ...

22 September, 2023 06:18 IST | Mumbai
સરકારે ફગાવી ભારતે ટ્વિટરને બંધ કરવાની ધમકીની વાત, જાણો શું કહ્યું?

સરકારે ફગાવી ભારતે ટ્વિટરને બંધ કરવાની ધમકીની વાત, જાણો શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે 13 જૂનના રોજ ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીના દાવાને ફગાવી દીધો હતો કે ભારત સરકારે ખેડૂતોના વિરોધને આવરી લેતા એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર દબાણ કર્યું હતું અને તેને સોશિયલ મીડિયા કંપનીના ઇતિહાસનો ખૂબ જ શંકાસ્પદ સમયગાળાનું "સારું જૂઠાણું" ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “તેણે જે કહ્યું છે તે તદ્દન જૂઠું છે. ટ્વિટર એક એવી કંપની છે જે માનતી હતી કે તેના માટે ભારતીય કાયદાઓનું પાલન કરવું જરૂરી નથી. ભારત સરકાર શરૂઆતથી જ સ્પષ્ટ છે કે ભારતમાં કામ કરતી તમામ કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે.” 

13 June, 2023 03:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK