Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Twinkle Khanna

લેખ

કરીના કપૂર ખાન, સુસ્મિતા સેન

Women’s Day: આવો મળીએ બૉલીવુડની મહિલા હીરોને

Women’s Day: આવો મળીએ બૉલીવુડની મહિલા હીરોને

08 March, 2021 04:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના

મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે ટ્વિન્કલને અક્ષયકુમારે કહ્યું...

મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે ટ્વિન્કલને અક્ષયકુમારે કહ્યું...

18 January, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

૨૦૨૦માં ખૂબ બિઝી હતી ટ્વિન્કલ

૨૦૨૦માં ખૂબ બિઝી હતી ટ્વિન્કલ

07 January, 2021 04:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ ખન્ના. તસવીર સૌજન્ય - જાગરણ

રાજેશ ખન્નાથી 'કાકા' સુધીનો સફર, જાણો કેવી રીતે બન્યા સુપરસ્ટાર

રાજેશ ખન્નાથી 'કાકા' સુધીનો સફર, જાણો કેવી રીતે બન્યા સુપરસ્ટાર

29 December, 2020 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

બૉલીવુડ સ્ટાર્સે કંઇ આ રીતે ઉજવ્યો Mothers Day, કરી વિન્ટેજ તસવીરો શેર

બૉલીવુડ સ્ટાર્સે કંઇ આ રીતે ઉજવ્યો Mothers Day, કરી વિન્ટેજ તસવીરો શેર

મધર્સ ડે હોય ત્યારે દરેક પોતાની માને ખાસ યાદ કરે, બૉલીવુડ સેલિબ્રિટિઝે પણ પોતાની આગવી રીતે પોતાનાં મમ્મી સાથેને યાદો શેર કરી અને સાથે સરસ મજાની પોસ્ટ પણ મૂકી...જુઓ તસવીરોમાં... દરેક માં માટે તેનું સંતાન એક મહાકાવ્ય હોય પછી તે કોઇ સામાન્ય માં હોય કે કોઇ સેલિબ્રિટીની અને એ જ રીતે જેમ દરેકને પોતાની માં વ્હાલી હોય એમ બૉલીવુડ સેલિબ્રિટીઝને પણ માં પ્રત્યેનું વ્હાલ અને ઉમળકો અઢળક જ હોય...(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

10 May, 2020 11:00 IST
બ્યૂટી અવૉર્ડ્સમાં સિતારાઓનો જલવો, જુઓ તસવીરોમાં તેમના અંદાજ

બ્યૂટી અવૉર્ડ્સમાં સિતારાઓનો જલવો, જુઓ તસવીરોમાં તેમના અંદાજ

માયાનગરી મુંબઈમાં બ્યૂટી અવૉર્ડ્સ યોજાયા. જેમાં દીપિકા-રણવીર, સારા અલી ખાન, વિકી કૌશલ સહિતના સિતારાઓએ હાજરી આપી. જુઓ તેમની ગ્લેમરસ તસવીરો.(તસવીર સૌજન્યઃ શાદાબ ખાન/ યોગેન શાહ)

22 February, 2019 02:40 IST
આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ ફક્ત એક્ટિંગ લાઈનમાં જ નહીં પરંતુ બિઝનેસમાં પણ સૌથી આગળ છે. આવો જોઈએ એની એક ઝલક મલાઈકા અરોરા અને બિપાશા બાસુ મલાઈકા અરોરા અને બિપાશા બાસુ ભલે એકસાથે કોઈ ફિલ્મ નથી કરી, પણ આ બન્ને એક્ટ્રેસ હ્રિતિક રોશનની પત્ની સુઝેન ખાનની સાથે મળીને પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ ચલાવે છે. એના સિવાય મલાઈકા અરોરા એક online style consultant પણ છે. ત્યાં બિપાશા બાસુ ફિટ રહેવા માટે પોતાની ડીવીડી અને યૂટ્યૂબ વીડિયો પણ લૉન્ચ કરી ચૂકી છે.

10 January, 2019 03:39 IST

વિડિઓઝ

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` માટે સ્ટાર્સનો જમાવડો

`સ્કાય ફોર્સ` નું સ્ક્રીનિંગનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જે વીર પહારિયાના ડેબ્યૂ માટે એક યાદગાર પ્રસંગ હતો. આ ફિલ્મમાં, જેમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને નિમરત કૌર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે, ત્યાં સ્ટાર્સથી ભરપૂર હાજરી હતી. અન્ય ખાસ મહેમાનોમાં અર્જુન કપૂર, વેદાંગ રૈના, ટ્વિંકલ ખન્ના, શિખર પહારિયા, બોની કપૂર, સાન્યા મલ્હોત્રા, રાશા થડાની, દિનેશ વિજાન, અભિષેક બેનર્જી અને ઘણા બધા  આ રોમાંચક નવી રિલીઝ માટે અહીં આવ્યા હતા.

24 January, 2025 06:38 IST | Mumbai
અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને શું પૂછ્યું કે તેણે આપ્યો વિનોદી જવાબ

અક્ષય કુમારે ટ્વિંકલ ખન્નાને શું પૂછ્યું કે તેણે આપ્યો વિનોદી જવાબ

અભિનેતામાંથી લેખક બનેલી અને કટારલેખક ટ્વિંકલ ખન્ના તેના વિનોદી જવાબો માટે જાણીતી છે. તાજેતરમાં તેણીના નવા પુસ્તક, શીર્ષક "વેલકમ ટુ પેરેડાઇઝ"ના લૉન્ચ ઇવેન્ટ દરમિયાન તેના પતિ અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે તેના વિશે રોચક વાતો કરી હતી.

18 December, 2023 07:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK