ઓસ્કરથી લઈ વિશ્વ સ્તર પર ગુજરાતી ફિલ્મનો પડઘો પાડનારા નિર્દેશક પાન નલિન, સૌરાષ્ટ્ર-કાઠિવાડની જે ધરતી પર જન્મ્યાં છે તે જ ધરાના અનેક યુવાનો અભિનય ક્ષેત્રે ડગ માંડી રહ્યાં છે. તેમાંના એક યુવા કલાકાર છે જેનિશ બુદ્ધદેવ. તેમણે અનેક હિન્દી સીરિયલ અને ગુજરાતી ફિલ્મ `ધમણ`માં કામ કર્યું છે. નજીકના સમયમાં બની શકે કે તે સૌથી લોકપ્રિય સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં ટપુના પાત્રમાં જોવા મળે. ત્યારે ચાણો આપણે જાણીએ કે જેનીશ બુદ્ધદેવ કોણ છે અને કેવી રીતે તે અભિનય ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.
19 January, 2023 06:03 IST | Mumbai | Nirali Kalaniલોકપ્રિય કૉમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. શૉના બધા જ પાત્રો પોત-પોતાના અંદાજમાં પોતાની એક આગવું સ્થાન લોકોના મનમાં ધરાવે છે. તારક મેહતાની ગોકુલધામ સોસાઇટીને જોઈને બધાને એકવાર તો એવું થાય જ કે આ સોસાઇટીમાં અમારે પણ રહેવા જવું છે. એકવાર આ સોસાઇટીમાં જવું છે.. તો એવા તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉના ચાહકો માટે મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા મોરસી ગામમાં (અમરાવતીમાં) ભાસ્કર રાઉત અને યોગિતા રાઉતે મળીને આ સોસાઇટીનું નિર્માણ કર્યું છે.
25 February, 2022 04:47 IST | Mumbaiવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીના દિવસે વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ગુજરાતના કેવડિયા માટે આઠ ટ્રેન્સને લીલી ઝંડી બતાવી હતી. હવે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' (Statue of Unity) જોવા માટે કેવડિયા જવા માટે ટ્રેન્સ ઉપલબ્ધ છે. વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રીવા, ચેન્નઇ અને પ્રતાપનગર વગેરે સ્ટેશનોથી ઉપડનારી આ ટ્રેનનો અનુભવ કેવો હોઈ શકે છે તે દર્શાવવા તાજેતરમાં જ કેટલાક ગુજરાતી સેલિબ્રિટીઝ અને અગ્રણીઓ સાથે આ ટ્રેન અમદાવાદથી ઉપાડવામાં આવી હતી. જે કલાકારોએ આ જનશતાબ્દી એક્સપ્રેસથી કેવડિયાની મુલાકાત લીધી તેમાંના કેટલાક સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરી અને જાણ્યું કે કેવો રહ્યો તેમનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરીયન્સ. તેમણે શૅર કરેલી આ તસવીરો તમને આ પ્રવાસની ઝલક આપશે.
21 January, 2021 10:03 ISTસબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે. અરદાસનો જન્મ 27 નવેમ્બર 2019ના રોજ મુંબઈમાં થયો છે. ત્યારે ચાલો આપણે પ્રિયા આહૂજાના દીકરાના ક્યૂટ તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ
27 November, 2020 09:42 ISTસબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ
26 November, 2020 11:38 ISTપ્રતિશ વોરા ટૂંક સમયમાં ઝી ટીવી પર ટેલિકાસ્ટ થનારી સિરીયલ અપના ટાઇમ ભી આયેગા (Apna Time bhi Aayega) શૉમાં પિતા 'રામાધીર' જે રાજઘરાનાના મુખ્ય સેવકનું પાત્ર ભજવતા જોવા મળશે. આમ તો પ્રતિશ વોરા (Pratish Vora)એ અનેક સીરિયલ અને તેમાં પાત્રો ભજવ્યા છે પણ આ સીરિયલમાં તેઓ તેમના જીવનમાં પહેલીવાર ટાઇટલ લીડ રોલમાં જોવા મળશે. જાણો તમેના વિશે વધુ....
30 September, 2020 04:45 ISTફેમિલી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. આ શૉના બધા પાત્રોએ ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જેઠાલાલથી લઈને નટુ કાકા બધા શૉમાં છવાયેલા રહે છે. આ શૉમાં દરેક કલાકારની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. આ શૉમાં એક જોડી એવી પણ છે જે ઘણી પ્રખ્યાત છે. તમે જાણતા જ હશો એ જોડી છે બબીતાજી અને જેઠાલાલની. હાલ શૉમાં ગણેશોત્સવનો શુભ અવસર ધૂમ મચાવી રહ્યો છે. તો ચાલો આપણે ગોકુલધામવાસીઓના શાનદાર પર્ફોમન્સ પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
14 September, 2020 10:38 IST'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉમાંથી એક છે. આ શૉ છેલ્લા બાર વર્ષથી લોકોનું મનોરંજન કરતી આવી છે. શૉમાં બધી જ કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આજે આપણે વાત કરવાના છીએ ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી અને ટપૂસેનાના શિક્ષક એટલે આત્મારામ તુકારામ ભીડે વિશે. એમનું અસલી નામ મંદાર ચાંદવાડકર છે. આજે તેઓ પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભીડેનો જન્મ 27 જૂલાઈ 1976એ મુંબઈમાં થયો હતો. તો ચાલો એમની જર્ની અને લાઈફસ્ટાઈલ પર કરીએ એક નજર. (તસવીર સૌજન્ય- મંદાર ચાંદવાડકર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
05 September, 2020 10:52 IST`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સૌથી વધુ લોકપ્રિય ટેલિવિઝન શોમાંથી એક છે. તમામ ઉંમરના લોકો ગોકુલધામમાં પાત્રો સાથે એક જુદા પ્રકારનું બોન્ડ ધરાવે છે. જેઠાલાલ, દયાભાભી, ભિડે, બબીતાજીથી માંડીને ટપ્પુ સેના અને અબ્દુલ સુધીના બધા જ પાત્રો જાણે દર્શકોના જીવનનો ભાગ હોય તેમ છે. સિરિયલના નિર્માતા આસિત મોદીની ઇચ્છા છે કે તેઓ, `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના પાત્રોનું એક અનોખું યુનિર્વસ સર્જવાની ઇચ્છા છે.
30 March, 2023 12:36 IST | Mumbaiગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.
14 November, 2020 05:31 IST |ADVERTISEMENT
ADVERTISEMENT