Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Tmkoc

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

જેનીશ બુદ્ધદેવ

હિન્દી સીરિયલમાં કામ કરનાર રાજકોટનો જેનીશ બુદ્ધદેવ કરી શકે છે આ મોટો પ્રોજેક્ટ

ઓસ્કરથી લઈ વિશ્વ સ્તર પર ગુજરાતી ફિલ્મનો પડઘો પાડનારા નિર્દેશક પાન નલિન, સૌરાષ્ટ્ર-કાઠિવાડની જે ધરતી પર જન્મ્યાં છે તે જ ધરાના અનેક યુવાનો અભિનય ક્ષેત્રે ડગ માંડી રહ્યાં છે. તેમાંના એક યુવા કલાકાર છે જેનિશ બુદ્ધદેવ. તેમણે અનેક હિન્દી સીરિયલ અને ગુજરાતી ફિલ્મ `ધમણ`માં કામ કર્યું છે. નજીકના સમયમાં બની શકે કે તે સૌથી લોકપ્રિય સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં ટપુના પાત્રમાં જોવા મળે. ત્યારે ચાણો આપણે જાણીએ કે જેનીશ બુદ્ધદેવ કોણ છે અને કેવી રીતે તે અભિનય ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.  

19 January, 2023 06:03 IST | Mumbai | Nirali Kalani
ગોકુલધામ પેલેસ રેસ્ટૉરન્ટના ઑનર ભાસ્કર રાઉત પત્ની યોગિતા રાઉત સાથે...

TMKOC ફેમ ગોકુલધામમાં તમારે પણ જઈને જમવું છે, તો નોંધી લ્યો સરનામું

લોકપ્રિય કૉમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. શૉના બધા જ પાત્રો પોત-પોતાના અંદાજમાં પોતાની એક આગવું સ્થાન લોકોના મનમાં ધરાવે છે. તારક મેહતાની ગોકુલધામ સોસાઇટીને જોઈને બધાને એકવાર તો એવું થાય જ કે આ સોસાઇટીમાં અમારે પણ રહેવા જવું છે. એકવાર આ સોસાઇટીમાં જવું છે.. તો એવા તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉના ચાહકો માટે મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા મોરસી ગામમાં (અમરાવતીમાં) ભાસ્કર રાઉત અને યોગિતા રાઉતે મળીને આ સોસાઇટીનું નિર્માણ કર્યું છે.    

25 February, 2022 04:47 IST | Mumbai
Statue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ

Statue of Unity: જાણો જનશતાબ્દી એક્સપ્રેસમાં સફર કરનારા ગુજરાતી સેલેબ્ઝનો અનુભવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીના દિવસે વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા ગુજરાતના કેવડિયા માટે આઠ ટ્રેન્સને લીલી ઝંડી બતાવી હતી. હવે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યૂનિટી' (Statue of Unity) જોવા માટે કેવડિયા જવા માટે ટ્રેન્સ ઉપલબ્ધ છે. વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), રીવા, ચેન્નઇ અને પ્રતાપનગર વગેરે સ્ટેશનોથી ઉપડનારી આ ટ્રેનનો અનુભવ કેવો હોઈ શકે છે તે દર્શાવવા તાજેતરમાં જ કેટલાક ગુજરાતી સેલિબ્રિટીઝ અને અગ્રણીઓ સાથે આ ટ્રેન અમદાવાદથી ઉપાડવામાં આવી હતી. જે કલાકારોએ આ જનશતાબ્દી એક્સપ્રેસથી કેવડિયાની મુલાકાત લીધી તેમાંના કેટલાક સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરી અને જાણ્યું કે કેવો રહ્યો તેમનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરીયન્સ. તેમણે શૅર કરેલી આ તસવીરો તમને આ પ્રવાસની ઝલક આપશે. 

21 January, 2021 10:03 IST
'તારક મહેતા...'ની રિટા રિપોર્ટરના આ ક્યૂટ સમાચારને થયું એક વર્ષ, જુઓ મસ્ત તસવીરો

'તારક મહેતા...'ની રિટા રિપોર્ટરના આ ક્યૂટ સમાચારને થયું એક વર્ષ, જુઓ મસ્ત તસવીરો

સબ ટીવીનો સૌથી લોકપ્રિય અને કૉમેડી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. હાલ આ શૉએ 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બાળકોથી લઈને વૃદ્ધ લોકો આ સીરિયલ ખૂબ જ ઉત્સાહથી જુએ છે. શૉના દરેક પાત્રએ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આ શૉની કલ તક ન્યૂઝ ચૅનલની રીટા રિપોર્ટરનો રોલ ભજવનારી એક્ટ્રેસ પ્રિયા આહૂજા રાજડા આજે પોતાના દીકરાનો પહેલો જન્મ દિવસ ઉજવી રહી છે. અરદાસનો જન્મ 27 નવેમ્બર 2019ના રોજ મુંબઈમાં થયો છે. ત્યારે ચાલો આપણે પ્રિયા આહૂજાના દીકરાના ક્યૂટ તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - પ્રિયા આહૂજા રાજડા ઈન્સ્ટાગ્રામ

27 November, 2020 09:42 IST

વિડિઓઝ

આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

આસિત કુમાર મોદી ઇચ્છે છે કે તારક મહેતા..ના પાત્રોનું સર્જાય એક અનોખું યુનિવર્સ

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સૌથી વધુ લોકપ્રિય ટેલિવિઝન શોમાંથી એક છે. તમામ ઉંમરના લોકો ગોકુલધામમાં પાત્રો સાથે એક જુદા પ્રકારનું બોન્ડ ધરાવે છે. જેઠાલાલ, દયાભાભી, ભિડે, બબીતાજીથી માંડીને ટપ્પુ સેના અને અબ્દુલ સુધીના બધા જ પાત્રો જાણે દર્શકોના જીવનનો ભાગ હોય તેમ છે. સિરિયલના નિર્માતા આસિત મોદીની ઇચ્છા છે કે તેઓ, `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના પાત્રોનું એક અનોખું યુનિર્વસ સર્જવાની ઇચ્છા છે.

30 March, 2023 12:36 IST | Mumbai
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

14 November, 2020 05:31 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK