Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Tiger Shroff

લેખ

ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

ડૅડીને હંમેશાં ગર્વ થાય એવું કામ કરવું છે ટાઇગરને

11 March, 2021 12:50 IST | Mumbai | Agencies
ગઈ કાલે ટાઈગર શ્રોફે મિડિયા સાથે જન્મદિવસની ઉજવણી કરી તે સમયની તસવીર (તસવીર સૌજન્ય: યોગેન શાહ)

ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ

03 March, 2021 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બર્થ-ડેના દિવસે ટાઇગરે જાહેર કરી હીરોપંતી 2ની રિલીઝ-ડેટ

બર્થ-ડેના દિવસે ટાઇગરે જાહેર કરી હીરોપંતી 2ની રિલીઝ-ડેટ

બર્થ-ડેના દિવસે ટાઇગરે જાહેર કરી હીરોપંતી 2ની રિલીઝ-ડેટ

03 March, 2021 11:42 IST | Mumbai | Agencies
પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે

15 January, 2021 05:49 IST | Mumbai | Agencies
તસવીર સૌજન્ય - જાગરણ

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

Celebs New Year Holiday: સેલિબ્રિટી કપલ્સ નીકળ્યા ન્યૂ-યરની પાર્ટી કરવા

30 December, 2020 03:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિશા પટણી. તસવીર સૌજન્ય - જાગરણ

Disha Pataniની બિકિની તસવીર વાઈરલ, બે કલાકમાં મળ્યા 13 લાખ વ્યૂઝ

Disha Pataniની બિકિની તસવીર વાઈરલ, બે કલાકમાં મળ્યા 13 લાખ વ્યૂઝ

29 December, 2020 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નોરા ફતેહી

ગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?

ગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?

08 November, 2020 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગણપતમાં ઍક્શન મોડમાં જોવા મળશે ટાઇગર શ્રોફ

ગણપતમાં ઍક્શન મોડમાં જોવા મળશે ટાઇગર શ્રોફ

ગણપતમાં ઍક્શન મોડમાં જોવા મળશે ટાઇગર શ્રોફ

06 November, 2020 05:45 IST | Mumbai | Mumbai Correspondent

ફોટા

રંગોના તહેવારમાં આખું બૉલીવુડ

રંગ બરસે...

રંગોના તહેવારમાં આખું બૉલીવુડ રંગાઈ ગયું હતું. સૌકોઈએ ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે ધુળેટીના પર્વને ઉત્સાહથી મનાવ્યું હતું. સોશ્યલ મીડિયાના માધ્યમથી સેલિબ્રિટીઝે એના ફોટો શૅર કર્યા હતા. 

26 March, 2024 06:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઈગર શ્રોફ (તસવીર: સૌ. ટાઈગર શ્રોફ ઈન્સ્ટાગ્રામ)

Tiger Shroff Birthday:જ્યારે નામી ડિરેક્ટરે અભિનેતાને ટ્રાન્સઝેન્ડર ગણાવ્યો

બૉલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff)આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ટાઈગર બૉલિવૂડ સિનેમામાં એક્શન એક્ટર તરીકે જાણીતા છે. પરંતુ શરૂઆતમાં તે તેના ફેમિનિન લુકને કારણે ટ્રોલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકવાર એક ડિરેક્ટરે તેની મજાક ઉડાવી હતી. દિગ્દર્શકે ટાઇગરને ટ્રાન્સજેન્ડર અને સૌથી સુંદર મહિલા એવું કહી દીધું હતું.

02 March, 2023 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

14 February, 2021 12:43 IST
Happy Birthday: દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

Happy Birthday: દિશા પટણીના હોટ અને ક્યૂટ ફોટોઝ કરે છે ફૅન્સને ઘાયલ

આજે 13 જૂન દિશા પટણી 29 વર્ષની થઈ ગઈ છે. દિશા પટણી બોલીવુડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક છે. એની એક્ટિંગની સાથે એમની ગ્લેમરસ તસવીર પણ એના ફૅન્સ પસંદ કરે છે. પછી તસવીરમાં એમની વર્કઆઉટની તસવીર હોય કે પછી કોઈ ફોટોશૂટ. દિશા પણ ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફૅન્સ માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે. તો દિશાના ગ્લેમરસ અને હોટ તસવીરો પર કરો એક નજર.

13 June, 2021 05:03 IST | Mumbai
Coronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....

Coronavirus Outbreak: મુંબઈ પોલીસનો આભાર માનતા બોલિવુડના સેલિબ્રિટીઝ, જુઓ તસવીરો....

મુંબઈ પોલીસ જે પ્રકારે કાયદા વ્યવસ્થાને જાળવી રાખવા માટે દિવસ-રાત કામ કરે છે એની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝે સોશ્યલ મીડિયા પર તેમનાં કામની પ્રશંસા કરી છે. આવો જોઈએ ક્યા સેલેબ્ઝે શું કહીને મુંબઈ પોલીસનો આભાર માન્યો... (તસવીરો: સેલેબ્ઝના સોશ્યલ મિડિયા હેન્ડલ)

10 April, 2020 02:37 IST
Happy Birthday Tiger Shroff : એક્શન હીરોના સિક્સ પૅક્સ, શર્ટલેસ લૂક્સ છે ફેમસ

Happy Birthday Tiger Shroff : એક્શન હીરોના સિક્સ પૅક્સ, શર્ટલેસ લૂક્સ છે ફેમસ

બોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા ટાઇગર શ્રોફનો આજે 30 મો જન્મદિવસ છે. હીરોના એક્શનની સાથે સાથે લોકો તેના લૂક્સના પણ દિવાના છે. ટાઇગર શ્રોફ તેની ફિટનેસ જાળવવા માટે પણ બહુ પ્રસિદ્ધ છે. તેના શર્ટ-લેસ લૂક્સ અને સિક્સ પૅક્સના ચાહકોનો એક જુદો જ વર્ગ છે. લગભગ દરેક ફિલ્મ અને જાહેરાતમાં પણ શર્ટ વગર અને સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળે છે. ચાલો, આજે જોઇયે તેના સિક્સ પૅક્સ અને શર્ટલેસ લૂક્સની કેટલીક તસ્વીરો...(તસવીર સૌજન્યઃ ટાઈગર શ્રોફનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

02 March, 2020 12:01 IST
Happy Birthday Tiger Shroff જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન

Happy Birthday Tiger Shroff જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન

આજે છે બોલીવુડના બાગી એટલે કે ટાઈગર શ્રોફનો જન્મદિવસ. શું તમને ખબર છે ટાઈગરનું ગુજરાત કનેક્શન? ચાલો અમે તમને જણાવીએ અને સાથે બતાવીએ તેની કેટલીક ખાસ તસવીરો.(તસવીર સૌજન્યઃ ટાઈગર, જેકી, ક્રિષ્ના શ્રોફ ઈન્સ્ટાગ્રામ)

02 March, 2020 10:16 IST
બ્રેકઅપની ખબરો વચ્ચે ટાઈગર અને દિશાની ડિનર ડેટ

બ્રેકઅપની ખબરો વચ્ચે ટાઈગર અને દિશાની ડિનર ડેટ

બ્રેકઅપના અહેવાલો વચ્ચે બોલીવુડના લવ બર્ડ્સ ટાઈગર શ્રોફ અને દિશા પટાણી ડિનર ડેટ પર ગયા હતા. જુઓ તેમની તસવીરો. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

25 June, 2019 08:58 IST

વિડિઓઝ

ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશનનું પિંક કાર્પેટ ગ્લિટ્ઝ અને ગ્લેમરથી ચમક્યું કારણ કે ખુશી કપૂર, વેદાંગ રૈના, મલાઈકા અરોરા, તૃપ્તિ ડિમરી, સામન્થા રૂથ પ્રભુ, બાબિલ ખાન, ટાઇગર શ્રોફ, તમન્ના ભાટિયા અને અન્ય ઘણા કલાકારોએ તેમના અદભુત દેખાવથી સૌનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં સ્થાપિત સ્ટાર્સ અને ઉભરતી પ્રતિભાઓનું મિશ્રણ જોવા મળ્યું, બધાએ કાર્પેટ પર પોતાની શ્રેષ્ઠતા બતાવી. સ્પાર્કલિંગ ગાઉનથી લઈને શાર્પ સુટ સુધી, સાંજ સ્ટાઇલ, ભવ્યતા અને સ્ટાર પાવરનો ઉત્સવ હતો.

20 March, 2025 09:52 IST | Mumbai
`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

`બી હેપ્પી`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નોરા ફતેહી, ટાઈગર શ્રૉફ અને અન્યની હાજરી

અભિષેક બચ્ચન અભિનીત આગામી ફિલ્મ `બી હેપ્પી`નું સ્ટાર-સ્ટડેડ સ્ક્રીનિંગ 14 માર્ચ, 2025ના રોજ રિલીઝ થાય તે પહેલાં થયું હતું. રેમો ડિસોઝા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ એક સિંગલ પિતા અને તેની પુત્રીની ભાવનાત્મક વાર્તા કહે છે જે એક લોકપ્રિય ડાન્સ શોમાં પરફોર્મ કરવાનું સ્વપ્ન જુએ છે. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ હતી, જેમાં નોરા ફતેહી, મલાઈકા અરોરા, ટાઈગર શ્રૉફ અને ધનશ્રી વર્મા જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. રેમોના નજીકના મિત્રો અને સહયોગીઓ, જેમાં ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસનો સમાવેશ થાય છે, તેમણે પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

13 March, 2025 07:12 IST | Mumbai
અજય દેવગણ, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ અને રોહિત શેટ્ટીએ રાજ ઠાકરે સાથે દિવાળી ઉજવી

અજય દેવગણ, અર્જુન કપૂર, ટાઇગર શ્રોફ અને રોહિત શેટ્ટીએ રાજ ઠાકરે સાથે દિવાળી ઉજવી

સિંઘમ અગેઈનની રિલીઝ પહેલા, ફિલ્મના કલાકારો-અજય દેવગણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને દિગ્દર્શક રોહિત શેટ્ટી-મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજ ઠાકરેના દિવાળી ઈવેન્ટમાં હાજરી આપી હતી, જે કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ હતી. MNS વડાએ ભવ્ય ઉજવણીમાં ચારેય સ્ટાર્સનું સન્માન કર્યું હતું. ભીડે રમતિયાળ રીતે અર્જુન કપૂરને ચીડવ્યો, અને તેના મોહક વ્યક્તિત્વથી, અર્જુને ટીઝિંગને આગળ વધારી. અજય ટી અને વ્હાઇટ પેન્ટમાં ડૅપર દેખાતો હતો, તેના સિગ્નેચર ચશ્મા સાથે સંપૂર્ણ. રોહિત અને અર્જુન જીન્સ પર ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ પહેર્યા હતા, જ્યારે ટાઇગરે તેના નવા દાઢીવાળા લુકને દર્શાવતા બેજ ટી, વોશ-આઉટ જીન્સ અને ઓરેન્જ બીની પહેરી હતી. આ ચોકડીએ ઉત્સવની ઉજવણીમાં તેમની આગવી શૈલીઓ લાવી હતી.

29 October, 2024 05:12 IST | Mumbai
`બડે મિયાં છોટે મિયાં`ના સ્ક્રિનિંગમાં અક્ષય અને ટાઇગરે ફેન્સને આપી ગિફ્ટ

`બડે મિયાં છોટે મિયાં`ના સ્ક્રિનિંગમાં અક્ષય અને ટાઇગરે ફેન્સને આપી ગિફ્ટ

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં`ના એક સ્કિનિંગમાં હાજરી આપી હતી અને ફેન્સને ખુશ કરી દીધાં હતાં. અક્ષય કુમારે થિયેટરમાં દર્શકોને ઈદની શુભેચ્છા પણ આપી હતી. ક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત, ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં`માં પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા એફ મુખ્ય ભૂમિકામાં છે.

13 April, 2024 03:24 IST | Mumbai
`Bade Miyan Chote Miyan` Public Review: અક્ષય-ટાઇગરની આ એક્શન ફિલ્મ લોકોને ગમી?

`Bade Miyan Chote Miyan` Public Review: અક્ષય-ટાઇગરની આ એક્શન ફિલ્મ લોકોને ગમી?

એક્શન બ્લોકબસ્ટર `બડે મિયાં છોટે મિયાં` ઈદના શુભ અવસર પર રિલીઝ થઈ છે. જે લોકોએ પ્રથમ દિવસે અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ફિલ્મ જોઈ હતી, તેઓએ જોયા પછી તેમનો રિવ્યુ આપ્યો છે. જાહેર રજા હોવાને કારણે વહેલી સવારે થિયેટરોમાં ચાહકોની ભીડ ઉમટી હતી, કેટલાકે ખુશી વ્યક્ત કરી હતી જ્યારે અન્ય લોકોએ સ્ક્રિપ્ટ અને અભિનય જેવા પાયાના તત્વો ખૂટતાં હોવાથી ફિલ્મની ટીકા કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા એફ મુખ્ય ભૂમિકામાં છે.

11 April, 2024 03:30 IST | Mumbai
જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

જુઓ સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની વાતચીત

સ્ટુડન્ટ ઓફ ધ યર-2ની સ્ટાર કાસ્ટ અનન્યા પાંડે, તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ સાથે વીડિયો ઈન્ટરવ્યૂમાં જોવા મળ્યા હતા. ઈન્ટરવ્યૂમાં અનન્યા પાંડે અને તારા સુતરિયા થોડી નર્વસ જોવા મળી હતી. જ્યારે ટાઈગર શ્રોફ કૂલ અને બિંદાસ લાગી રહ્યો છે. જુઓ સ્ટુડન્ટ્સ ઓફ ધ યર-2ની સ્ટારકાસ્ટ સાથેની ખાસ મુલાકાત    

06 May, 2019 04:18 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK