Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Theatre

લેખ

બાળપણમાં ગોલુમોલુ દેખાતા રાજ કપૂર (ડાબે), પત્ની કૃષ્ણા સાથે રાજ કપૂર (જમણે).

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દી પર તેમની સફર પર એક નજર

14 December, 2024 06:19 IST | Mumbai | Rajani Mehta
ચાર દાયકાથી પૃથ્વી થિએટર ફેસ્ટિવલ નાટક, સંગીત, નૃત્ય અને રચનાત્મક સંવાદનો ઉત્સવ બની રહ્યો છે- તસવીર સૌજન્ય PR

Prithvi Theatre Festival 2024: નાટક, સંગીત, નૃત્ય અને સંવાદોનો કલાઉત્સવ

3જી નવેમ્બરે શરૂ થયેલો પૃથ્વી થિએટર ફેસ્ટિવલ 18મી નવેમ્બર સુધી ચાલશે અને કલાત્મક અભિવ્યક્તિના વારસાને જીવંત રાખતો માહોલ સર્જશે

06 November, 2024 05:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય ગોરડિયા

મુંબઈની ઑથેન્ટિક ભેળપૂરીનો આસ્વાદ માણવો હોય તો ક્યાં જવું?

જુહુ તારા રોડ પર આવેલા આ ભેળવાળાને ત્યાં જવું હોય તો તમારે પૃથ્વી થિયેટર જવું પડશે. અદ્ભુત સ્વાદ અને નાનામાં નાની બાબતમાં તે જે ચીવટ રાખે છે એ સુપર્બ છે

22 June, 2024 07:30 IST | Mumbai | Sanjay Goradia
પ્રતીક ગાંધી

થિયેટર નમ્ર બનાવી રાખે છે પ્રતીક ગાંધીને

તે ઘણા વખતથી ગુજરાતી થિયેટર સાથે સંકળાયેલો છે અને ભવિષ્યમાં પણ થિયેટરમાં કામ કરતો રહે એવી તેની ઇચ્છા છે

07 June, 2024 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
18 એપ્રિલથી 20 એપ્રિલ સુધી આ નાટકો તમે જોઈ શકશો પૃથ્વી થિયેટરમાં...

3 દિવસમાં જુઓ આ 9 ગુજરાતી નાટકો, અહીં મળશે નાટકની ટિકિટ્સ, જાણો વિગતે

આઇડિયાઝ અનલિમિટેડ તમારી માટે લાવી રહ્યું છે 3 દિવસમાં 9 ગુજરાતી નાટકોની સિરીઝ. આ 9 નાટકોમાં કયા કયા નામ સામેલ છે, આ નાટકો તમે ક્યાં અને ક્યારે જોઈ શકશો તેની વિગતો જાણો અહીં.

05 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદન ટૉકીઝ ફક્ત એક જ થિયેટર નહોતું, પણ મુંબઈગરાંઓ માટે એક ઇમોશન હતું. આ જગ્યા, જ્યાં ટિકિટની લાંબી લાઈનો, મિત્રો સાથે મસ્તી અને મસાલેદાર સમોસાનો સ્વાદ માણતાં બ્લૉકબસ્ટર ફિલ્મોનો આનંદ માણવામાં આવતો હતો. (તસવીરો/ અનુરાગ આહિરે)

Mumbai: ચંદન ટૉકીઝ, જૂહુનું છેલ્લું સિંગલ સ્ક્રીન થિયેટર કરાયું જમીનદોસ્ત

Chandan Talkies Demolished: મુંબઈનો જૂહુ વિસ્તાર, જે સ્ટારડમ અને ફિલ્મી સિતારાઓનો અડ્ડો માનવામાં આવે છે, ત્યાં આજે ચંદન ટૉકીઝને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. ખૂબ જ જાણીતા અને સિંગલ સ્ક્રીન થિયેટર, ચંદન ટૉકીઝ, જેને 2017માં બંધ કરી દેવામાં આવ્યું હતું તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. આ એ જ ચંદન છે જેને 70 દાયકાથી લઈને 2000ના દાયકા સુધી સિનેમા પ્રેમીઓના મનમાં પોતાની જગ્યા બનાવી રાખી હતી. જુઓ તસવીરો:  (Pics/Anurag Ahire)

09 January, 2025 05:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`કોશેટો` નાટકનની અદભૂત ક્ષણોની ઝલક

વ્યક્તિની માનસિક ધારણાના `કોશેટા`ને ખોલતું નાટક ભજવાયું પૃથ્વી થિયેટરમાં, માણો..

તાજેતરમાં જ ૩૧મી જુલાઇએ પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` પૃથ્વી થિયેટરમાં ભજવાયું. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને વખાણ્યું. આવો, આ નાટકના પૃથ્વી થિયેટરમાં થયેલા શૉની અદભૂત ઝલક માણીએ.

02 August, 2024 01:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મનોજ બાજપેયીએ દિલ્હી થિયેટરથી બોમ્બે સુધીની સફર અને શેખર કપૂર વિશે વાત કરી

મનોજ બાજપેયીએ દિલ્હી થિયેટરથી બોમ્બે સુધીની સફર અને શેખર કપૂર વિશે વાત કરી

મયંક શેખર સાથે ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી પોડકાસ્ટના આ એપિસોડમાં, મનોજ બાજપેયી 90 ના દાયકાની શરૂઆતમાં દિલ્હીના થિયેટરથી મુંબઈ સ્થળાંતર સુધીની તેમની સફર વિશે વાત કરે છે. તે ફિલ્મ ઉદ્યોગ કેવી રીતે ભયાવહ લાગ્યો અને દિગ્દર્શક શેખર કપૂરે તેમને કોમર્શિયલ સિનેમા અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં કેવી રીતે મુખ્ય ભૂમિકા ભજવી તેના પર પ્રતિબિંબ પાડે છે. બાજપેયી મુંબઈ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈ જેવા ઝડપી ગતિવાળા શહેરમાં "ઘર" શોધવાના પડકારો પર પણ પોતાના વિચારો શેર કરે છે.

12 February, 2025 07:39 IST | Mumbai
સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

સંધ્યા થિયેટર નાસભાગ મામલે અલ્લુ અર્જુન પહોંચ્યો હૈદરાબાદ પોલીસ સ્ટેશન

એક્ટર અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગના સંબંધમાં પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. નાસભાગને કારણે મહિલાઓનું મોત થયું હતું.

13 December, 2024 05:17 IST | Hyderabad
જ્યારે અજય દેવગને અમને કહ્યું કે

જ્યારે અજય દેવગને અમને કહ્યું કે "આ ફિલ્મ મારી નહીં પણ તમારી છે..." : રિષભ જોષી

મેદાનમાં અજય દેવગન સાથે કામ કરવાથી માંડીને મેદાનમાં સિલેક્શન થવા સુધીની પોતાની જર્ની વિશે ગુજરાતી એક્ટર રિષભ જોષીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એક્સક્લુઝિવ વાત કરી છે. આ ઈન્ટરવ્યૂમાં રિષભ જોષી જણાવે છે કે જ્યારે તે નાનો હતો ત્યારે ઘરે મહેમાનોથી છુપાઈને માળિયે જતો રહેતો, પણ ધીમે ધીમે પોતાના ડરનો સામનો આત્મવિશ્વાસ વધારીને કર્યો અને સ્ટેજ પર પરફૉર્મ કર્યું. કૉલેજ થિયેટરથી શરૂ કરીને નાના અને મોટા પડદા પર હવે અજય દેવગન સાથે કામ કરવા વિશે, તેના ઑડિશન વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. રિષભ જોશી- આટલો બધો શરમાળ છોકરો જો એક્ટર બને તો તેની પાછળ હોપ અને પેશન્સ આ બે વસ્તુઓ જવાબદાર છે. 

28 April, 2024 08:15 IST | Mumbai
Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભા

મુઘલ-એ-આઝમ(Mughal-e-Azam) ફિલ્મ એક એવો માઇલસ્ટોન છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. થિએટર ડાયરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને (Feroz Abbas Khan) કે આસિફ (K Asif) ના આ મ્યુઝિકલ માસ્ટરપીસને મંચ પર ઉપાડવાનું બીડું ઝડપ્યું અને અફલાતુન સર્જન કર્યું. આ નાટક પેન્ડામિક બાદ સેકન્ડ સિઝનમાં ફરી રજુ થઇ રહ્યું છે ત્યારે જોઇએ ડાયરેક્ટર અને કલાકારો પોતાના આ સર્જન સાથે જોડાયેલી કઇ વાતોને માને છે ખાસ.

07 December, 2022 05:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK