Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Thane

લેખ

પ્રતીકાત્મક તસવીર

સસ્તામાં ગોલ્ડ કૉઇન આપવાના બહાને બિઝનેસમૅન સાથે 65 લાખની છેતરપિંડી

સસ્તામાં ગોલ્ડ કૉઇન આપવાના બહાને બિઝનેસમૅન સાથે 65 લાખની છેતરપિંડી

15 March, 2021 08:55 IST | Thane
મનુસખ હિરણ

અલ્ટિમેટમ પાંચ દિવસનું

અલ્ટિમેટમ પાંચ દિવસનું

08 March, 2021 07:34 IST | Mumbai | Mehul Jethva
પ્રતીકાત્મક તસવીર

થાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો

થાણેમાંથી ૯.૫૭ લાખનો ગાંજો પકડાયો

06 March, 2021 10:11 IST | Thane | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ: ભંગારમાં કઢાયેલી કાર ફરી રજિસ્ટર કરીને વેચવાનું કૌભાંડ પકડાયું

મુંબઈ: ભંગારમાં કઢાયેલી કાર ફરી રજિસ્ટર કરીને વેચવાનું કૌભાંડ પકડાયું

04 March, 2021 08:41 IST | Mumbai | Mid-day Correspondent

ફોટા

સંકટમોચન હનુમાન મંદિર (થાણે પૂર્વ)

થાણેમાં બ્રિટિશકાળથી આ સંકટમોચન હનુમાન ભક્તોની રક્ષા કરી રહ્યા છે, કરો દર્શન

આજે આપણે થાણે પૂર્વમાં મીઠબંદર પાસે આવેલ સંકટમોચન હનુમાન મંદિરની મુલાકાતે છીએ. આ મંદિર પોર્ટુગીઝોના સમયથી અહીં અસ્તિત્વ ધરાવતું હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આ મંદિર ૧૦૦થી પણ વધારે વર્ષોથી આસ્થાનું એડ્રેસ બન્યું છે. તો, ચાલો આ મંદિરના રસપ્રદ ઇતિહાસ સાથે તેના દર્શન કરીએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

15 October, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
અધિકારીઓની માહિતી મુજબ આ આગની ઘટનાની જાણ શનિવારે વહેલી સવારે કરવામાં આવી હતી. (તસવીરો: સતેજ શિંદે)

થાણેના ભિવંડીમાં વેરહાઉસમાં ભીષણ આગ, કાળા ધુમાડાથી ઢાંકયું આભ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમ આવેલા એક લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. (તસવીરો: સતેજ શિંદે)

05 October, 2024 06:57 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળની તસવીરો

વરસાદે ભારે કરી! થાણેમાં દિવાલ ધરાશાયી થતાં વીસ ટુ-વ્હીલર્સ કચડાઈ ગયાં

મહારાષ્ટ્રના થાણે શહેરમાં મંગળવારે સવારે હાઉસિંગ કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વૉલ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. જેમાં 20 જેટલા ટુ-વ્હીલર્સ વાહનોને નુકસાન થયું હતું. (તસવીરો- થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ)

24 September, 2024 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તેમની મુલાકાત દરમિયાન, સીએમ શિંદેએ ખારેગાંવમાં નિર્માણ થઈ રહેલા નવા ખાડી પુલની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તસવીરો: સીએમઓ

ખાડા પૂરવાનો આદેશ આપ્યા બાદ CM એકનાથ શિંદેએ કર્યું થાણે-નાસિક હાઇવેનું નિરીક્ષણ

રાજ્યમાં ખાડાઓ અને રસ્તાઓનું સમારકામ કરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે થાણે-નાસિક હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું.

09 August, 2024 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

ડોમ્બિવલી બૉઈલર બ્લાસ્ટ: 7ના મોત, બૉઈલર બ્લાસ્ટમાં 40થી વધુ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને ડોમ્બિવલી બોઇલર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા મૃતકોના પરિવારને સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 5 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. 23 મેના રોજ થાણેમાં એક મોટા બોઈલર વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

24 May, 2024 05:33 IST | Mumbai
Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: મહારાષ્ટ્રમાં વધુ એક આઘાતજનક ઘટનામાં, થાણેની પ્રિયા સિંહ નામની ઇન્સ્ટાગ્રામ પ્રભાવકને તેના કથિત બોયફ્રેન્ડ, અશ્વજીત ગાયકવાડે, મહારાષ્ટ્રમાં ઉચ્ચ હોદ્દા પરના અમલદારના પુત્રને જણાવ્યું હતું. આ ભયાનક ઘટના 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

17 December, 2023 11:16 IST | Thane
કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન US કોંગ્રેસનલ કોકસ કર્યું જાહેર

કોંગ્રેસમેન શ્રી થાનેદારે હિંદુ, બૌદ્ધ, શીખ, જૈન US કોંગ્રેસનલ કોકસ કર્યું જાહેર

ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે નવા કોંગ્રેસનલ કોકસની શરૂઆત કરી છે. નવા કોંગ્રેસનલ કોકસનો હેતુ હિન્દુઓ, બૌદ્ધો, શીખો અને જૈનોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિશે વધુ જાણવા જુઓ વીડિયો...

30 September, 2023 12:14 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK