ટીવી જગતની 'છોટી બહૂ' અને 'કિન્નર બહૂ'ના નામથી પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક(Rubina Dilaik) આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. ટેલિવિઝન શૉ 'શક્તિ-અસ્તિત્વ કે એહસાસ કી'(Shakti: Astitva Ke Ehsas Ki)માં એક કિન્નરનો રોલ ભજવીને દરેકના દિલ જીતનાર રૂબિના હવે શૉનો ભાગ નથી, પણ તે છતાં તે આ શૉના નામથી જાણીતી છે. રૂબિનાએ વર્ષ 2018માં એક્ટર અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. શૉમાં સાદી દેખાતી રૂબિના અસલ જીવનમાં ઘણી બોલ્ડ અને હોટ છે. આ વાતનો પૂરાવો છે, એનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ. અભિનેત્રીએ ગઈ કાલે જ બિગબૉસ 14નો ખિતાબ પોતાને નામે કર્યો છે.
તસવીર સૌજન્ય- રૂબિના દિલૈક ઈન્સ્ટાગ્રામ
22 February, 2021 01:06 IST