સ્ટુડન્ટ ઓફ ધ યરની સફળતા બાદ કરણ જોહર સ્ટુડન્ટ ઓફ ધ યર 2 લઈને આવી રહ્યા થે જેનું ટ્રેલર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરની ખાસ સ્ક્રિનિંગમાં કરણ જોહરની સાથે સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા, અનન્યા પાંડે મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા હતા.
12 April, 2019 01:49 IST