આમા કોઈ શક નથી કે તૈમૂર અલી ખાનની ફેન ફૉલોઈંગ એના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનથી વધારે છે. 4 વર્ષ પહેલા એટલેકે 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમૂરનો જન્મ થયો અને તૈમૂરની ક્યૂટનેસે પણ બધાનો દિલ જીતી લીધો છે. સુંદર આંખો, ઘૂંગરાળા વાળ અને એનો માસૂમ ચહેરો ઈન્ટરનેટ પર વાયરલ છે. તો આજે આપણે તૈમૂરના બર્થડેના દિવસે જોઈએ એની ક્યૂટનેસ ભરેલી સુંદર તસવીરો
(તસવીર સૌજન્ય - ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
20 December, 2020 10:28 IST