બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર કેટલી સફળ છે એ તેણે બહુ જ ઓછા સમયમાં સાબિત કરી દીધું છે. સ્વરા ભાસ્કર બોલીવુડની એક એવી એક્ટ્રેસ છે, જે રોમાન્ટિક, કૉમેડી અને બોલ્ડ બધા પ્રકારના રોલમાં ફિટ બેસી જાય છે. ખાસ કરીને જ્યારે વાત બોલ્ડ કેરેક્ટર્સ રોલ પ્લે કરવાની વાત આવે છે તો સ્વરાનું નામ સૌથી પહેલા નંબર પર આવે છે. સ્વરા ભાસ્કરે વધારે ફિલ્મોમાં સાઈડ રોલ જ કર્યા છે પણ, એની એક્ટિંગની હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. સ્વરાના અભિનયની પ્રશંસા કર્યા વિના ટીકાકારો જીવી શકતા નથી. સ્વરાએ અત્યાર સુધી લગભગ જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે એના કેરેક્ટરમાં બોલ્ડનેસ રહી છે, જેણે બહુ જ એલિગન્સ સાથે રોલ ભજવી રહી છે. આજે આપણે સ્વરાના એવા જ બોલ્ડ કેરેક્ટર્સના વાત કરીશું.
15 January, 2019 03:43 IST