બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનુ નામ એ સ્ટાર્સમાં આવે છે જેમણે સખત મહેનત કરીને ટીવીથી બૉલીવુડ સુધીનો પ્રવાસ ખેડ્યો. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ 21 જાન્યુઆરી 1986 પટનામાં થયો હતો. આજથી ત્રણ વર્ષ પહેલાં એટલે કે, ૧૪ જુન ૨૦૨૦ના રોજ અભિનેતાએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આજે તેની પુણ્યતિથીના અવસરે જાણીએ તેના જીવન વિશે વધુ થોડીક વાતોપ.
સુશાંત સિંહ રાજપૂત એક એવો અભિનેતા હતો જેનો ચહેરો હંમેશાં હસમુખો જોવા મળતો. હવે આ ચહેરો માત્ર તસવીરોમાં જ જોવા મળશે... જાણો તેની ફિલ્મી જર્ની વિશે...
કંગના રાણૌટ વિશે જેટલી વાતો અને ચર્ચાઓ થઇ છે એટલી કદાચ આ પહેલાં ભાગ્યે જ થઇ હશે. કંગનાની હોમ ઑફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ અને તેને મળેલી કડક સુરક્ષા સાથે એરપોર્ટ પર તેના સપોર્ટ અને વિરોધમાં ભેગાં થયેલાં ટોળાંનો માહોલ જોવા જેવો છે. સુશાંતના મોતની ફરતે જે સ્તરે ઘોંઘાટ અને દેકારો થઇ રહ્યો છે તેમાં મૂળ મુદ્દો ક્યાંય પાછળ ઠેલાઇ ગયો છે. કંગના અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ જોઇએ તસવીરોમાં.. (તસવીરો- સમીર અબેદી, સમીર માર્કંડે, યોગને શાહ, શાદાબ ખાન, પલ્લવ પાલીવાલ, આશિષ રાજે, એએનઆઇ)
2 સપ્ટેમ્બર સંજના સાંઘીનો (Sanjana Sanghi) જન્મદિવસ છે. સંજના સાંઘીએ રણબીર કપૂર સાથે રૉકસ્ટાર અને ઇરફાન ખાન સાથે હિન્દી મીડિયમ જેવી ફિલ્મો દ્વારા બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી. દિલ બેચારામાં સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) સામેનું પાત્ર ભજવનારી સંજના સાંઘી આ ફિલ્મ દ્વારા પોતાનું લીડીંગ ડેબ્યૂ કરી ચૂકી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે એક મહીનો થઈ ગયો છે. પરંતુ અભિનેતાતો જાણે સહુના દિલમાં વસે છે. સુશાંતને સહુ કોઈ યાદ કરી રહ્યું છે. અભિનેતાના બેસ્ટ ફ્રેન્ડ અને તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના દિગ્દર્શક મુકેશ છાબરા (Mukesh Chhabra)એ પણ સુશાંતને યાદ કરીને કેટલીક તસવીરો શૅર કરી છે અને એવું કંઈક લખ્યું છે જે વાંચીને આંખો ભરાઈ આવે. આવો જોઈએ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોસ્ટ કરેલી તસવીરો અને કૅપ્શનમાં તેમણે શું લખ્યું છે એ પણ.
(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
સારા અલી ખાનની પ્રથમ કૉ-સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હતો. વર્ષ જૂન 2020માં અભિનેતાનું દુ:ખદ અવસાન થયું હતું. મિડ-ડેના નવીનતમ સિટ વિથ હિટલિસ્ટ એપિસોડ દરમિયાન, અભિનેત્રીને સુશાંતની તેની મનપસંદ યાદગીરી વિશે પૂછવામાં આવ્યું હતું. સારાની ડિસેમ્બર 2018માં બે ફિલ્મો રિલીઝ થઈ હતી - કેદારનાથ અને સિમ્બા. અભિનેત્રી બંને ફિલ્મોના શૂટિંગ દરમિયાન ઓવરલેપિંગ તારીખોને કારણે કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ હતી. આ વીડિયોમાં તેણીના તે સમયને યાદ કરો.
મેગાસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા રિયાલિટી શો બિગ બોસ ૧૭ નો ભાગ બન્યા બાદ અભિનેત્રી અંકિતા લોખંડેએ તેની પ્રથમ મીડિયા વાતચીત કરી હતી. અંકિતાએ તેના પતિ વિકી જૈન સાથે શોમાં સ્પર્ધક તરીકેની તેની સફર વિશે વિગતવાર વાત કરી. તેણીના કહેવા મુજબ, વિકી અને તેણીના જે પણ ઝઘડા થયા તે માત્ર પતિ-પત્ની વચ્ચે હતા. મુનાવર વિશે વાત કરતાં અંકિતાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તેણે બિગ બોસ ૧૭ જીત્યો હતો. જ્યારે સુશાંત સિંહ રાજપૂત વિશે પૂછવામાં આવ્યું ત્યારે અંકિતાએ કહ્યું કે તે તેના પિતા વિશે વાત કરશે જેવી રીતે તેણીએ તેના પિતા વિશે વાત કરી હતી જેમને તેણીએ ગુમાવ્યો હતો. . વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!
રોનક કામદારને ગુજરાતી હ્રિતિક રોશન કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. થિએટર, વાંચન, ટ્રાવેલિંગ અને કુકિંગમાં તેને ભારે રસ છે. ગુજારતી મિડ-ડે સાથેની આ વિશેષ મુલાકાતમાં તે શેર કરે છે એ દિવસની વાત જ્યારે કાઇપો છેનાં શૂટિંગમાં સુશાંત સિંહ રાજપુતની થપ્પડ જરા જોરથી વાગી ગઇ અને પછી કેવો રહ્યો આખો દિવસ. વળી એક્ટિંગના અનુભવ અને લર્નિંગ વિશે વિગતવાર વાત માંડે છે આ ગુડલુકિંગ એક્ટર
13 July, 2020 11:39 IST |
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK