Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Surat

લેખ

ફાઈલ ફોટો

ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે

ટેન બેસ્ટ ઈઝ ઑફ લિવિંગ સિટીમાં 6 તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં છે

05 March, 2021 10:47 IST | New Delhi | Agency
નિતિન પટેલ

Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે

Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે

27 February, 2021 05:50 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો

રામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન

રામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન

27 February, 2021 02:57 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 15 માર્ચ સુધી વધાર્યું કર્ફ્યૂ

ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 15 માર્ચ સુધી વધાર્યું કર્ફ્યૂ

27 February, 2021 02:20 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

Gujarat: સૂરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વધુ

Gujarat: સૂરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વધુ

27 February, 2021 01:47 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સુરતમાં કેજરીવાલના રોડ-શોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઊમટ્યા હતા

ગુજરાતમાં ૨૦૨૨માં ક્રાન્તિ લાવવાનાં સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે

ગુજરાતમાં ૨૦૨૨માં ક્રાન્તિ લાવવાનાં સુરતમાં સપનાં દેખાડ્યાં કેજરીવાલે

27 February, 2021 11:26 IST | Surat | Shailesh Nayak
રૅલી નહીં રેલો

રૅલી નહીં રેલો

રૅલી નહીં રેલો

27 February, 2021 11:20 IST | Mumbai | Rashmin Shah
અરવિંદ કેજરીવાલ

કેજરીવાલનો આજે સુરતમાં રોડ-શો

કેજરીવાલનો આજે સુરતમાં રોડ-શો

26 February, 2021 11:01 IST | Ahmedabad

ફોટા

મંગળવારે સવારે શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી, જ્યાં કાપડનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

36 કલાક પછી સૂરતના ટૅક્સટાઈલ માર્કેટની આગ કાબૂમાં, 500 કરોડ કરતાં વધુનું નુકસાન

ગુજરાતના સુરતના કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. સુરતના રિંગ રોડ પર સ્થિત શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂ. 500 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. મંગળવારે રાત્રે બજારમાં આગ લાગી હતી પરંતુ બુધવારે સવારે સેટ વાગ્યે ફરી આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. લગભગ 30 કલાકની મહેનત બાદ ડઝનબંધ ફાયર એન્જિન અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

01 March, 2025 07:25 IST | Surat | Gujarati Mid-day Correspondent
નક્ષ રાજ

સુરતીઓને સુરતની બહાર જમવાનો વારો આવે એ તો મારા મતે શ્રાપ છેઃ નક્ષ રાજ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘વિક્ટર 303’ ફૅમ એક્ટર નક્ષ રાજ આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

25 January, 2025 10:01 IST | Mumbai | Rachana Joshi
મંગળવારે પાલઘર યાર્ડ ખાતે માલગાડીના કેટલાક વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. તસવીરો/મિડ-ડે

PHOTOS: મુંબઈ-સુરત રૂટ પર માલગાડી પાટા પરથી ઉતરી, રેલ સેવા ખોરવાઈ

એક માલગાડીમાંથી અનેક વેગન પાટા પરથી ઉતરી જવાના કારણે મુંબઈ-સુરત સેક્શનની અપ લાઇન પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તસવીરો/મિડ-ડે

28 May, 2024 10:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: મિડ-ડે

Salman Khan Firing Case: સુરતની તાપી નદીમાં ક્રાઇમ બ્રાન્ચ શોધી રહી છે બંદૂક

બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે ગત અઠવાડિયે થયેલી ફાયરિંગની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલી બંદૂક પરત મેળવવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. (તસવીરોઃ મિડ-ડે)

22 April, 2024 06:51 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
રૂપલ અને મિતુલ શાહ તથા તેમની દીકરી જાનવી તેના પતિ યઝાદ સાથે

જેમની દીકરીનાં લગ્ન સોશ્યલ મીડિયા પર થયાં વાઇરલ, એ રૂપલ શાહનો ઠાઠ જોવા જેવો

રૂપલ મિતુલ શાહ (Roopal Shah) (Rupal Shah), આ એક એવું નામ અને ચહેરો છે જે છેલ્લા કેટલાક વખતથી સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે. મૂળ ભાવનગરનાં અને હાલમાં સુરતમાં રહેતા રૂપલ શાહ એક દમદાર સોશ્યલ મીડિયા ઇન્ફુલએન્સર તો છે જ પણ સાથે એક એક મોટાં ગજાની રિયલ એસ્ટેટ ફર્મ મેઘમયુર ઇન્ફ્રા લિમિટેડ અને મેઘમયુર રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. તેમની દીકરીનાં લગ્ન બહુ વાઇરલ થયાં કારણકે તે કોઇપણ બૉલીવૂડ ફિલ્મને ટક્કર આપે એ રીતે તો થયાં જ પણ તેમાં દિયા મિર્ઝા અને અપાર શક્તિ ખુરાનાએ કોમ્પીયરિંગ કર્યું તો જ્હાનવી કપૂર અને અનન્યાં પાંડે જેવા ફિલ્મિ સિતારાઓએ ડાન્સ પરફોર્મન્સ આપ્યા. કોઈપણ ધનાઢ્ય ઉદ્યોગપતિનાં ઘરનાં પ્રસંગની બરોબરી કરે એવાં આ લગ્નની તસવીરો જોવી જ પડે. (તસવીર સૌજન્ય - રૂપલ શાહ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

20 February, 2024 06:16 IST | Surat | Chirantana Bhatt
પીએમ મોદીએ કર્યું સૂરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન જુઓ તસવીરો

કેવું છે `સૂરત ડાયમંડ બૂર્સ` જે પીએમ મોદીએ ગુજરાતને કર્યું ભેટ

PM Modi inaugurates Surat Diamond Bourse: સૂરતમાં વિશ્વના સૌથી મોટા ઑફિસ કૉમ્પ્લેક્સ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કરતા આને ડાયમંડ સિટી સૂરતની ભવ્યતામાં એક વધુ હીરો ગણાવ્યો. ડાયમંડ બુર્સ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે જેમે અમેરિકાના પેંટાગોનને પણ જેણે પાછળ છોડી દીધો છે. આ આભૂષણો અને હીરાના વિશ્વવ્યાપી વેપારનું સૌથી મોટું કેન્દ્ર હશે, જે પૉલિશ અને પૉલિશના વગરના પત્થરો માટે વૈશ્વિક બજાર તરીકે કામ કરશે. તસવીરો સાથે જાણો ખાસિયત વિશે...

17 December, 2023 06:57 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
સ્વામિનારાયણ મંદિર, સરથાણા ખાતે શરદોત્સવની ઉજવણી

સુરતના સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવની ભવ્ય ઉજવણી, ભક્તોએ બોલાવી રાસની રમઝટ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સરથાણા ખાતે આવેલા મંદિરમાં શરદ પૂર્ણિમા નિમિત્તે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ દરમિયાન સંતો અને બૅન્ડના સભ્યો દ્વારા કીર્તન-સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉત્સવમાં ભક્તોએ રાસ ખેલ્યો હતો.

30 October, 2023 05:56 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: નિમેશ દવે

WRની 117 વર્ષ જૂની મુંબઈ-સુરત `ફ્લાઈંગ રાની`ને મળશે નવો લુક, જુઓ તસવીરો

હીરા બજારના લોકો અને પ્રવાસીઓની પ્રિય ટ્રેન ફ્લાઈંગ રાની એક્સપ્રેસ - ડબલ ડેકર વર્ષ 1906થી મુંબઈ-સુરત વચ્ચે પ્રવાસીઓને પોતાની મંઝિલ સુધી પહોંચાડી રહી છે. રવિવારથી તેને નવો લુક મળશે એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ સમાચાર એજન્સી IANSને જણાવ્યું હતું.

16 July, 2023 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદીએ ત્રણ અદ્યતન નૌકા જહાજો INS સુરત, નીલગીરી અને વાઘશીર દેશને અર્પણ કર્યા

PM મોદીએ ત્રણ અદ્યતન નૌકા જહાજો INS સુરત, નીલગીરી અને વાઘશીર દેશને અર્પણ કર્યા

PM મોદીએ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે તેમના કમિશનિંગ દરમિયાન ત્રણ નવા ફ્રન્ટલાઈન નેવલ જહાજો- INS સુરત, INS નીલગિરી અને INS વાઘશેર- રાષ્ટ્રને સમર્પિત કર્યા. INS સુરત એ માર્ગદર્શિત મિસાઈલ ડિસ્ટ્રોયર છે, જે વિશ્વની સૌથી મોટી અને અદ્યતન મિસાઈલ છે. INS નીલગિરી એ અદ્યતન સુવિધાઓ સાથેની આગલી પેઢીનું ફ્રિગેટ છે જે અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા, સીકીપિંગ અને સ્ટીલ્થને સુધારે છે. તે ભારતની નૌકાદળ ક્ષમતાઓમાં એક મોટું પગલું રજૂ કરે છે. INS વાઘશીર એ ફ્રાન્સના નેવલ ગ્રૂપની મદદથી બનાવવામાં આવેલી સબમરીન છે, જે સબમરીન ટેક્નોલોજીમાં ભારતની વધતી જતી કુશળતા દર્શાવે છે. આ જહાજો ભારતના નૌકાદળ સંરક્ષણને મજબૂત બનાવે છે અને સ્થાનિક સ્તરે અદ્યતન સૈન્ય ટેકનોલોજીના નિર્માણમાં દેશની પ્રગતિ દર્શાવે છે.

15 January, 2025 06:30 IST | New Delhi
સુરતમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્વસ પર મુકાયો ભાર, અનેક જગ્યાએ બનાવાયા કુત્રિમ તળાવો

સુરતમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્વસ પર મુકાયો ભાર, અનેક જગ્યાએ બનાવાયા કુત્રિમ તળાવો

પર્યાવરણને બચાવવા અને નદીઓને બચાવવા માટે ગુજરાત સરકારે સુરતમાં માત્ર ૧૫ દિવસમાં અંદાજે ૫ કરોડના ખર્ચે ૨૧ નવા તળાવો બનાવ્યા છે. આ તળાવો, ખાસ કરીને ગણેશ મૂર્તિના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ગણેશ ઉત્સવ દરમિયાન તાપી નદીમાં પ્રદૂષણને રોકવાનો છે. સુરત, મુંબઈ પછી ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે ભારતનું બીજું સૌથી મોટું શહેર, આ વર્ષે લગભગ ૮૪,૦૦૦ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને, મૂર્તિઓને તળાવમાંથી એકત્ર કરીને માટીમાં દફનાવવામાં આવે તે સુનિશ્ચિત કરીને વિસર્જનની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી છે. આ પહેલ તાપી નદીને સ્વચ્છ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

14 September, 2024 01:05 IST | Surat
Gujarat Rains: સુરતમાં પૂરને પગલે લોકોની સ્થિતિ કફોડી બની, શહેર થંભી ગયું

Gujarat Rains: સુરતમાં પૂરને પગલે લોકોની સ્થિતિ કફોડી બની, શહેર થંભી ગયું

ગુજરાતના સુરતમાં દૈનિક જીવન ઠપ થઈ ગયું છે, કારણ કે જિલ્લાના કેટલાક ભાગો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ડ્રોન વિઝ્યુઅલ વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીયહવામાન વિભાગે સુરતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે.

05 September, 2024 07:05 IST | Surat
ગુજરાત સરકારનું સુરતમાં મફત સ્ટોલ, લોન સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોને સમર્થન

ગુજરાત સરકારનું સુરતમાં મફત સ્ટોલ, લોન સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોને સમર્થન

ગુજરાતમાં રાજ્ય સરકાર સુરતમાં ફ્રી બિઝનેસ સ્ટોલ ઉપલબ્ધ કરાવીને આ રક્ષાબંધન પર મહિલાઓને એક અનોખી તક આપી રહી છે. પહેલના ભાગરૂપે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓને વિના મૂલ્યે 101 સ્ટોલ ફાળવ્યા છે, જે 1010 નોકરીઓ આપે છે. વધુમાં, સરકાર આ ઉદ્યોગ સાહસિકોને તેમના રાખડીના સ્ટોલ સ્થાપવામાં મદદ કરવા માટે રૂ. 10,000 થી રૂ. 50,000 સુધીની લોન આપી રહી છે. આ પહેલમાં "સખી મંડળ" દ્વારા તાલીમનો પણ સમાવેશ થાય છે જેથી કરીને મહિલાઓ સફળ બિઝનેસ ઓપરેશન્સ માટે આવશ્યક કૌશલ્ય પ્રાપ્ત કરે. આ પ્રયાસનો ઉદ્દેશ મહિલાઓને સશક્ત કરવાનો અને તહેવારોની મોસમ દરમિયાન તેમની આર્થિક સંભાવનાઓને વધારવાનો છે. એક રાખડી વિક્રેતાએ કહ્યું, “સરકાર અમારા જેવી મહિલાઓને અમારા જીવનમાં આગળ વધવા માટે આપી રહી છે. અમને રાખી મેળા અને નવરાત્રીના મેળામાં આ પ્રકારની તકો મળે છે. સામગ્રી ખરીદવા માટે અમને અમારી જરૂરિયાત મુજબ લોન પણ મળે છે. આ સ્ટોલને કારણે અમને નવી ઓળખ મળે છે.”

18 August, 2024 02:30 IST | Ahmedabad
ગુજરાત: સુરતમાં CID-ક્રાઈમે પાણી પુરવઠા યોજનામાં ભ્રષ્ટાચાર બદલ ૧૦ની ધરપકડ કર

ગુજરાત: સુરતમાં CID-ક્રાઈમે પાણી પુરવઠા યોજનામાં ભ્રષ્ટાચાર બદલ ૧૦ની ધરપકડ કર

ગુજરાતના સુરતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકા અને બીલીમોરા તાલુકામાં પાઈપલાઈન અને બોરવેલ બાંધીને આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની રાજ્ય સરકારની યોજનાને લગતી કામગીરી હાથ ધર્યા વિના પૈસા પડાવી લેવાના આરોપસર ૩ મહિલા સહિત ૧૦ લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરાયેલા દસમાંથી પાંચ કોન્ટ્રાક્ટર છે જ્યારે અન્ય પાંચ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના સરકારી કર્મચારીઓ છે.

18 July, 2024 03:55 IST | Surat
લોકસભા ચૂંટણી: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કર્યું મતદાન

લોકસભા ચૂંટણી: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કર્યું મતદાન

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મંગળવારે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પોતાનો મત આપ્યા બાદ કહ્યું હતું કે ૪૦૦ પાર` લોકોનું સૂત્ર છે અને કોંગ્રેસ તેને દબાવી શકે નહીં. "હું ભાગ્યશાળી છું કે મને મારા પરિવાર સાથે મારો મત આપવાની તક મળી છે. હું દરેકને વિનંતી કરું છું કે બહાર આવીને ફરી એકવાર વિકાસલક્ષી સરકાર બનાવવામાં મદદ કરવા માટે મતદાન કરો. વડાપ્રધાન મોદીએ છેલ્લા ઘણા સમયથી એક પણ દિવસની રજા લીધા વિના દેશના લોકોની અથાક સેવા કરી છે. દેશના લોકો નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનતા જોવા માટે ઉત્સુક છે," સંઘવીએ કહ્યું.

07 May, 2024 01:11 IST | Ahmedabad
PM મોદીએ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બિઝનેસ હબ-સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન

PM મોદીએ વિશ્વના સૌથી મોટા ડાયમંડ બિઝનેસ હબ-સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નોંધનીય છે કે તે આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. સુરત ડાયમંડ બોર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જ્વેલરી બંનેના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે.

17 December, 2023 02:45 IST | Ahmedabad
Modi in Gujarat: પીએમ નરેન્દ્ર મોદીનો સુરતમાં જોરદાર રોડ શૉ

Modi in Gujarat: પીએમ નરેન્દ્ર મોદીનો સુરતમાં જોરદાર રોડ શૉ

Modi in Gujarat: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બરે ગુજરાતના સુરતમાં જોરદાર રોડ શો કર્યો હતો. પીએમ મોદીની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં પીએમ મોદીએ અગાઉ સુરતમાં સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.

17 December, 2023 12:41 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK