Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sultan

લેખ

ટીપુ સુલતાન ફિલ્મ

ટીપુ સુલતાનની ફિલ્મ હવે નહીં બને

એમાં ટીપુ સુલતાનની એકેએક સાઇડ દેખાડવામાં આવવાની હતી. જોકે હવે એને પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

25 July, 2023 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કોલ્હાપુરમાં તોફાનો

ટીપુ સુલતાનની તસવીર સાથે વાંધાજનક ઑડિયોને કારણે કોલ્હાપુરમાં તોફાનો

બુધવારે બપોરથી ગુરુવારે સાંજ સુધી અથવા પરિસ્થિતિના આધારે ઇન્ટરનેટ સર્વિસ સ્થગિત કરવામાં આવી છે

08 June, 2023 01:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ટીપુ સુલતાનની તલવાર

લંડનમાં ટીપુ સુલતાનની તલવાર ૧૪૩ કરોડમાં વેચાઈ

ટીપુ સુલતાનની આ તલવાર ૧૮મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો પોતાની સાથે એને લઈ ગયા હતા.

26 May, 2023 02:09 IST | London | Gujarati Mid-day Correspondent
કર્ણાટકના ઇલેક્શન પહેલાં જાહેરાત થઈ ટીપુ સુલતાનની ફિલ્મની

કર્ણાટકના ઇલેક્શન પહેલાં જાહેરાત થઈ ટીપુ સુલતાનની ફિલ્મની

મૈસૂરના કિંગની ડાર્ક સાઇડ આ ફિલ્મમાં દેખાડવામાં આવશે અને એમાં ખાસ કરીને ધર્મને લઈને તે કટ્ટરવાદી હોવાની વાત પણ કરવામાં આવશે

05 May, 2023 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન બાલાસિનોરનાં રાજકુમારી આલિયા સુલતાના બાબી (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: ગુજરાતના બાલાસિનોરને જુરાસિક પાર્કમાં ફેરવી દીધું છે આ ડૉ. ડાયનાસોરે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે ગુજરાતના બાલાસિનોરનાં રાજકુમારી આલિયા સુલતાના બાબી. ‘જુરાસિક પાર્ક’ ફિલ્મ તો આપણે બધા એ જોઈ જ છે, હાથી અને વ્હેલ કરતાં પણ મોટા અને ભારે પ્રાણીઓ આપણી પૃથ્વી પર રહેતા હતા એ તથ્ય આ ફિલ્મ દ્વારા સામાન્યથી સામન્ય લોકો સુધી પહોંચ્યું હતું, પણ જો આવી ફિલ્મ ભારતમાં બને તો તેમાં શું બતાવવામાં આવે? ભવિષ્યમાં જુરાસિક પાર્કની ફિલ્મ ભારતમાં બને તો તે માત્ર ગુજરાતનાં બાલાસિનોરમાં જ બની શકે અને તે માટેની દરેક માહિતી પણ રાજકુમારી આલિયા પાસે છે. ગુજરાતમાં એક સમયનું સમૃદ્ધ રજવાડું બાલાસિનોરનાં રાજકુમારીએ અહીં મળેલા ડાયનોસોરનાં અવશેષો અને હાડકાં અને ઈંડાને બાબતે દેશભરમાં પ્રચાર કરી વિસ્તારનો વિકાસ કરવામાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. બાલાસિનોરનાં રાજકુમારી ભારતમાં ડાયનાસોર કલ્ચરને વધારવનું કામ કરી રહ્યા છે. તેમ જ ભારતના વિવિધ ભાગોમાંથી મળેલા ડાયનાસોરના અવશેષો બાબતે શોધખોળ કરી લોકો અને બાળકોને ભારતમાં આ વિશાળ પ્રાચીન પ્રાણીઓ બાબતે જાગૃતિ લાવી તેમને આ બાબતની સમજણ આપવાનું કામ કરી રહ્યા છે.

06 November, 2024 10:00 IST | Balasinor | Viren Chhaya
તમામ તસવીરોઃ પીટીઆઈ

કોલ્હાપુરમાં ગંભીર હિંસા બાદ હવે સ્થિતિ સામાન્ય, જુઓ તસવીર

મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં ટીપુ સુલતાનની તસવીરના કથિત ઉપયોગ અને કેટલાક સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા સ્ટેટસ તરીકે વાંધાજનક ઑડિયો મેસેજ સામેના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા પછી નિયમિત પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ હતી, પરંતુ સમગ્ર શહેરમાં અને ખાસ કરીને સંવેદનશીલ સ્થળોએ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તહેનાત છે. એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.    

09 June, 2023 05:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતથી લઈને દંગલ સુધીઃ જુઓ બોલીવુડ સ્ટાર્સના ડ્રાસ્ટિક મેકઓવર્સ

ભારતથી લઈને દંગલ સુધીઃ જુઓ બોલીવુડ સ્ટાર્સના ડ્રાસ્ટિક મેકઓવર્સ

પડકારજનક ભૂમિકાઓ ભજવવા માટે બોલીવુડના સિતારાઓ ખૂબ જ મહેનત કરે છે. સલમાન ખાનની ઈદ પર રીલિઝ થનારી ફિલ્મમાં પણ સલમાને યુવાનથી લઈને બુઢ્ઢા સુધીને તમામ પાત્રો ભજવ્યા છે. ત્યારે જોઈએ બોલીવુડના અભિનેતાઓના આવા જ કેટલાક મેકઓવાર્સ.

28 May, 2019 12:10 IST

વિડિઓઝ

"10 લાખ રૂપિયાની ઑફર ફગાવી દીધી"

સુલતાનપુરના એક મોચી ચેતરામ, જે રાહુલ ગાંધીને મળ્યા પછી પ્રખ્યાત થયા હતા, ઓગસ્ટના રોજ તેમને રાહુલ ગાંધી દ્વારા તેમની દુકાન પર સિલાઇ કરેલા ચપ્પલ માટે 10 લાખ રૂપિયાની ઑફર કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારથી રાહુલ ગાંધી તેમની દુકાનની મુલાકાતે આવ્યા છે ત્યારથી તેમને સ્થાનિક લોકો તરફથી ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો છે.

02 August, 2024 05:13 IST | New Delhi
બિગ બૉસ ઓટીટી 3 કૉન્ટેસ્ટન્ટ્સ સના સુલતાન, અદનાન શેખને ઘરમાંથી કાઢી મૂક્યા

બિગ બૉસ ઓટીટી 3 કૉન્ટેસ્ટન્ટ્સ સના સુલતાન, અદનાન શેખને ઘરમાંથી કાઢી મૂક્યા

બિગ બૉસ OTT 3 ના ઘરમાં તેમનો સમય પૂરો થયા પછી, ભૂતપૂર્વ કૉન્ટેસ્ટન્ટ્સ સના સુલતાન અને અદનાન શેખે વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શૉ પરના તેમના અનુભવો શેર કર્યા. સના સુલતાને ઉલ્લેખ કર્યો છે કે તે અન્ય લોકોના ધંધામાં અને ઝઘડાઓમાં દખલ ન કરવાનું પસંદ કરતી હતી, સિવાય કે જ્યારે તે તેના મિત્રો માટે ઊભી હોય. અદનાન શેખે તે સમયે પ્રતિબિંબિત કર્યું જ્યારે તેને હોસ્ટ અનિલ કપૂર દ્વારા બૂમ પાડવામાં આવી હતી. બંને સ્પર્ધકો ઉદાસ હતા કે તેમનો ઘરમાં સમય પૂરો થઈ ગયો હતો પરંતુ તેઓ તેમની આગળની મુસાફરી માટે ઉત્સાહિત હતા. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો

24 July, 2024 03:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK