પત્નીની હત્યા કર્યા બાદ અફસોસ થતાં પતિએ પણ કરી આત્મહત્યા
11 March, 2021 08:50 IST | Boisar | Mid-day Correspondentમુંબઈ : દોઢસો ફુટની ઊંચાઈએ હોર્ડિંગ પર લટકીને યુવકે ખાધો ગળાફાંસો
10 March, 2021 10:01 IST | Mumbai | Mid-day Correspondentએનએસસીઆઇના કૉન્ટ્રૅક્ટરે પેમેન્ટ ન મળતાં સુસાઇડ કર્યું
09 March, 2021 08:53 IST | Mumbai | Mid-day Correspondentમુંબઈ : કપડાં સૂકવવાના નામે ટેરેસ પર ગયેલી ટીનેજરે કર્યું સુસાઇડ
08 March, 2021 09:02 IST | Mumbai | Mid-day Correspondentઘરની બહાર દોડી ગયેલા લોહીલુહાણ પિતાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા
07 March, 2021 09:27 IST | Mumbai | Mid-day Correspondentવડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ
04 March, 2021 10:00 IST | Ahmedabad | Shailesh Nayakકોરોનાથી ડરીને મુલુંડના 20 વર્ષના યુવકે કરી આત્મહત્યા
25 February, 2021 07:30 IST | Mumbai | Mid-day Correspondentદાદરા-નગર હવેલીના મોહન ડેલકરની મોત પાછળ પોલીસને મૂંઝવી રહ્યા છે સવાલ
24 February, 2021 09:16 IST | Mumbai | Mid-day Correspondentશુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મુંબઈની જેજે હોસ્પિટલમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. (તસવીરોઃ અતુલ કાંબલે અને સતેજ શિંદે)
04 August, 2023 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર(Vaishali Takkar)એ ઈન્દોરમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. વૈશાલીએ ગળેફાંસો ખાઈને પોતાનો જીવ આપ્યો. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ ઘટનાને અલગ અલગ એન્ગલથી જોવા આવી રહી છે. વૈશાલીની સગાઈ એક વર્ષ પહેલા કેન્યાના ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ સાથે થઈ હતી. જો કે, એક મહિના પછી તેણીએ સગાઈ તોડી નાખી હતી. આ બાબતને આત્મહત્યા મામલે જોડવામાં આવી રહી છે.
17 October, 2022 12:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)
11 December, 2020 12:53 ISTબુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ.. તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ
09 December, 2020 03:37 ISTકહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ આંધળી બની જતી હોય છે તેને પોતાની પણ સુધ નથી રહેતી, અને તે પોતે જ પોતાને બરબાદ કરી દે છે. કંઇક એવું જ વારાણસીની પરિણીત મહિલા સાથે થયું છે જે પોતાના પ્રેમી સાથે એટલી હદે પ્રેમ કર્યો કે તેનો પહેલા પતિએ આઘાતમાં આપઘાત કરી લીધો તો બીજા પતિને પણ પ્રેમીનો સાથ સહન ન થયો અને તેને પત્નીનો ત્યાગ કરી દીધો. હવે આખરે મહિલા જ્યારે પ્રેમીના ઘરે પહોંચી તો તેના પરિવારજનોએ હંગામો ખડો કર્યો અને મારપીટ કરી ઘરમાંથી કાઢી દીધો. અંતે મહિલા રોડ પર લોકોને બેહોશ મળી અને તેના બે બાળકો રડતા હતા.
26 November, 2020 08:45 ISTઅભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને આજે એક મહીનો થઈ ગયો છે. પરંતુ અભિનેતાતો જાણે સહુના દિલમાં વસે છે. સુશાંતને સહુ કોઈ યાદ કરી રહ્યું છે. અભિનેતાના બેસ્ટ ફ્રેન્ડ અને તેની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ના દિગ્દર્શક મુકેશ છાબરા (Mukesh Chhabra)એ પણ સુશાંતને યાદ કરીને કેટલીક તસવીરો શૅર કરી છે અને એવું કંઈક લખ્યું છે જે વાંચીને આંખો ભરાઈ આવે. આવો જોઈએ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાએ પોસ્ટ કરેલી તસવીરો અને કૅપ્શનમાં તેમણે શું લખ્યું છે એ પણ. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
14 July, 2020 04:39 ISTઆજે છે સ્વર્ગસ્થ અભિનેત્રી જિયા ખાનનો 31મો બર્થ ડે. ત્યારે ફરી યાદ કરીએ જિયા ખાનની કરિઅર અને તેના જીવનની સફરને. (તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)
20 February, 2019 03:27 ISTજાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
03 February, 2019 03:01 ISTદિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં મંગળવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 40 વર્ષીય વેપારી માલિકના મૃત્યુ બાદ, મૃતકના પરિવારે પુનીત ખુરાના તરીકે ઓળખાતા તેની પત્ની અને તેના પરિવાર પર પુનીતને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતકની બહેન, પુનીતની પત્ની, તેની બહેન અને માતા-પિતા સાથે મળીને તેને માનસિક ત્રાસ આપતી હતી અને હેરાન કરતી હતી અને પુનીતે નોંધ પણ કરી હતી. એક વિડિયો જેમાં તેણે તેની સાથે જે સતામણીનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો."તેણી, તેની બહેન અને તેના માતા-પિતાએ તેને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન કર્યા હતા. લગભગ 59 મિનિટનું વિડિયો રેકોર્ડિંગ છે, જેમાં પુનીતે તેને જે કનડગતનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. મહિલાએ પુનીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું," બહેને કહ્યું.
02 January, 2025 05:28 IST | New Delhiમિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.
28 June, 2024 09:34 IST | Mumbai20 નવેમ્બરના રોજ લેબનોનથી હિઝબુલ્લાહે 25 રોકેટ અને 3 આત્મઘાતી ડ્રોન લોન્ચ કર્યા જેના પરિણામે ઉત્તરી ઇઝરાયેલમાંથી ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળ્યા. આ હિંસા ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાંથી એક છે.
21 November, 2023 02:04 IST | GazaADVERTISEMENT
ADVERTISEMENT