કોરોના વાઈરસના કારણે લાગૂ થયેલા લૉકડાઉન વચ્ચે મુંબઈમાં ટીવી સીરિયલ્સની પણ શૂટિંગ બંધ છે. એવામાં સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની એક્ટ્રેસ શિવાંગી જોશી ઉર્ફ નાયરા ગોયનકા હાલ પોતાના હોમટાઉન દેહરાદૂરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે ઘરે પોતાની મુંબઈની શૂટિંગને મિસ કરી રહી છે. જોકે આજે શિવાંગી 25 વર્ષની થઈ ગઈ છે. શિવાંગીનો જન્મ 18 મે 1995ના રોજ પુણેમાં થયો હતો.. તો કરો એની સુંદર અને બ્યૂટિફૂલ તસવીરો પર એક નજર..
તસવીર સૌજન્ય- શિવાંગી જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
27 May, 2020 08:45 IST