ભારતીય ટીમના પૂર્વ ઓપનર, કૅપ્ટન અને હાલમાં બોર્ડ ઓફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો આજે ૫૦મો જન્મદિવસ છે. આવો તેમના જન્મ દિવસે જોઈએ આ ખાસ તસવીરો અને જાણીએ તેમના જીવનની કેટલીક જાણી-અજાણી અને રસપ્રદ વાતો.
08 July, 2022 11:47 IST | Mumbai