સોનુ સૂદે રાઇફલ શૂટિંગ ચૅમ્પિયન કોનિકા લાયકને રાઇફલ આપી
11 March, 2021 12:33 IST | Mumbai | Agenciesલોકોને જીવનદાન આપવા બ્લડ બૅન્ક ઍપની શરૂઆત કરશે સોનુ સૂદ
04 March, 2021 10:42 IST | Mumbai | Agenciesસોનુ સૂદે કરી પીછેહઠ: હોટેલ હવે બની જશે રેસિડેન્શિયલ બિલ્ડિંગ
28 February, 2021 10:00 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentTotal Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને
20 February, 2021 01:31 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentTotal Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર પણ વેલેન્ટાઇન?
15 February, 2021 11:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે પશુઓ પ્રતિ પ્રેમ વ્યક્ત કરવા વિનંતી કરી સોનુએ
11 February, 2021 12:34 IST | Mumbai | Agenciesઅયોધ્યાની મુલાકાત બાદ યોગી આદિત્યનાથને મળ્યો સોનુ નિગમ
26 January, 2021 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબ્લડ કૅન્સરના દરદીઓની મદદ માટેની પહેલ શરૂ કરી સોનુ સૂદે
24 January, 2021 02:33 IST | Bangalore | Gujarati Mid-day Correspondentફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
11 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshiઅનન્યા પાંડે, સોનુ સૂદ, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, રાજકુમાર રાવ, પત્રલેખાથી લઈને બૉલિવૂડના અનેક સેલેબ્સે ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. પોતાના ઘરે સ્થાપિત કરેલી બાપ્પાની મુર્તિ સાથે આ સેલેબ્સે તસવીરો શૅર કરી હતી. (તસવીરો: મિડ-ડે)
07 September, 2024 07:55 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentPankaj Udhas Prayer Meet: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે નિધન થયું હતું. મંગળવારે એટલે આજે પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર બાદ મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગાયિકા અનુરાધા પૌડવાલ સહિત પંકજ ઉધાસના નજીકના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના તેમના ચાહકોએ સિંગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
02 March, 2024 10:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસુપ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા, ઘણા સેલેબ્સે શોકગ્રસ્ત પરિવારને સંવેદના આપવા પહોંચ્યા હતા.
27 February, 2024 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentકોરોના બાદ આ વર્ષે દિવાળી(Diwali)નો તહેવાર લોકોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સે પણ ધામધુમથી દિવાળી ઉજવી હતી. પરંતુ તાજેતરમાં આવેલી ફિલ્મ `ફક્ત મહિલાઓ માટે` અભિનેતા યશ સોની(Yash Soni)ની દિવાળી આ વખતે કંઈક વધારે જ ખાસ રહી છે. આ વખતે અભિનેતા યશ સોનીએ દિવાળીની ઉજવણી બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કરી હતી. જાણો બૉલિવૂડના કયા સ્ટાર્સ સાથે યશ સોનીએ ઉજવી દિવાળી.
01 November, 2022 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતી ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’એ ત્રીજા અઠવાડિયામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે અને તેને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ સાથે વડોદરાની ગુજરાતી ગર્લ નિજલ મોદીએ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી છે. નિજલે આ ફિલ્માં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મમાં તેની કોમિક ટાઈમિંગ પણ અદ્ભુત છે. આ ફિલ્મમાં તેણે ‘રાનુ’નું પાત્ર ભજવ્યું છે. (તસવીર સૌજન્ય: નિજલ મોદી)
07 June, 2022 08:29 IST | Mumbaiબૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર (Khushi Kapoor), ઉર્વશી રાઉતેલા (Urvashi Rautel), નેહા શર્મા (Neha Sharma), આઈશા શર્મા (Aisha Sharma), શક્તિ કપૂર (Shakti Kapoor), સોનુ સૂદ (Sonu Sood), ઇમરાન હાશ્મી (Emraan Hashmi), ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), રાખી સાવંત (Rakhi Sawant), રાખી સાવંત (Sonu Nigam), હેમા માલિની (Hema Malini), એશા દેઓલ (Esha Deol), અસિમ રિઆઝ (Asim Riaz) સહિતના સેલેબ્ઝ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)
31 May, 2021 04:45 IST | Mumbaiતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ
05 December, 2020 06:29 ISTબોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, રાજકારણી આશિષ શેલાર, બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ અને બહુપ્રતિભાશાળી ફરહાન અખ્તર વહેલી સવારે મતદાન કરવા માટે બહાર નીકળતા જોવા મળ્યા હતા. આકસ્મિક રીતે પોશાક પહેરીને છતાં પણ આત્મવિશ્વાસ છલકાવતા, તેઓએ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. મતદાન મથક પર તેમની હાજરી માત્ર તેમની નાગરિક જવાબદારીને જ પ્રકાશિત કરતી નથી પણ અન્ય લોકો માટે તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરણારૂપ પણ બની હતી.
20 November, 2024 12:35 IST | Mumbaiસોનુ સૂદનું અદભૂત ઇકો-ફ્રેન્ડલી ગણપતિ વિસર્જન મુંબઈમાં તેમના ઘરે યોજાયું હતું, શાનદાર કાળા કુર્તામાં સોનુ સૂદ, તેમની સુંદર પત્ની, સોનાલી સૂદ અને તેમના બે વ્હાલા લાગે તેવા દીકરાઓ ઈશાન અને અયાન સાથે વિસર્જનની વિધિ કરાઇ હતી. સોનુએ આ સેલિબ્રેશન વિશે વાત કરી સાથે એકતાનો પ્રોત્સાહન આપવા માટે ભગવાન ગણેશનું મહત્વ જણાવ્યું અને ઉમેર્યું કેવી રીતે આ તહેવાર આપણને દ્રઢતા અને પ્રેમ વિશેના અમૂલ્ય પાઠ શીખવે છે. ઉપરાંત, તેમણે જેકલીન ફર્નાન્ડીઝ સાથેની તેમની આગલી ફિલ્મ `ફતેહ`ની પણ વાત કરી, જે 2025 માં રિલીઝ થવાની છે.
12 September, 2024 07:08 IST | Mumbai`ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 5` ઑક્શન સમારોહમાં સ્ટાર-સ્ટડેડ અફેરમાં બોલિવૂડ સેલિબ્રિટી મલાઈકા અરોરા, અર્જુન કપૂર, સોનાલી બેન્દ્રે, રકુલ પ્રીત સિંહ અને સોનુ સૂદ તેમજ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર્સ લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝા જોવા મળ્યા હતા.
02 October, 2023 01:45 IST | Mumbaiરણધીર કપૂર, ભાગ્યશ્રી, શ્રેયસ તલપડે, સોનુ સૂદ, ફરાહ ખાન, રાજકુમાર રાવ સહિત ઘણા બૉલિવૂડના દિગ્ગજ કલાકારોએ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા અને આનંદની ઉજવણીમાં ભાગ લેવા માટે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી. સૌએ ત્યાં પ્રાર્થના કરી હતી. જુઓ સંપૂર્ણ વીડિયો
27 September, 2023 05:39 IST | Mumbaiગણેશ ચતુર્થી 2023નો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અભિનેતા સોનુ સૂદે ગણપતિ વિસર્જન કર્યું હતું. 5મા દિવસનું ગણેશ વિસર્જન 23 સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. ‘ગણપતિ બાપ્પા મોરયા’ના જયકાર સાથે અભિનેતા તેના પરિવાર અને મિત્રો સાથે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લઈ જતા જોવા મળ્યો હતો.
24 September, 2023 11:40 IST | Mumbaiજુઓ સલમાન ખાનની બહેન અર્પિતા શર્મા અને માતા સલમા ખાન સાથે ગણપતિ બાપ્પાનું પોતાના ઘરે સ્વાગત કરે છે. અભિનેતા સોનુ સૂદ અને તુષાર કપૂર પણ ગણેશ ચતુર્થી 2023 ના રોજ આનંદપૂર્વક તેમના પ્રિય ગણેશને ઘરે લાવ્યા. ગણેશ ચતુર્થીની ઉજવણી કરતી વખતે આ બૉલીવુડ સેલિબ્રિટીઓના ઉત્સાહને જોવા માટે વિડિઓ જુઓ!
19 September, 2023 04:42 IST | Mumbaiમાસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:15 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:28 IST |ADVERTISEMENT