Pankaj Udhas Prayer Meet: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે નિધન થયું હતું. મંગળવારે એટલે આજે પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર બાદ મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગાયિકા અનુરાધા પૌડવાલ સહિત પંકજ ઉધાસના નજીકના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના તેમના ચાહકોએ સિંગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
02 March, 2024 10:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent