તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)ના કલાકારો હંમેશા તહેવારોની ઉજવણી સાથે કરતાં હોય છે. આ પ્રથાને જાળવી રાખતા સોસાયટીના સભ્યોએ ગુરુનાનક જયંતી (Guru Nanak Jayanti)ની ઉજવણી સાથે કરી હતી. તસવીરોમાં જુઓ કઈ રીતે સોઢીના પરિવારે સોસાયટીના સભ્યો સાથે ઊજવી ગુરુનાનક જયંતી.
09 November, 2022 05:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર. (તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
22 December, 2020 02:10 ISTતારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે પણ દર્શકોના વચ્ચે એટલો જ લોકપ્રિય છે. શૉના 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાય ગયા છે. પરંતુ ચાહકો હજી પણ બધા કલાકારોને ખૂબ સારી રીતે યાદ કરે છે. એમાંથી એક ઝીલ મહેતા છે, જેણે સૌથી પહેલા સોનૂ ભીડેનો રોલ ભજવ્યો હતો. હાલ એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જુઓ એની તસવીરો. તસવીર સૌજન્ય - ઝીલ મહેતા ઈન્સ્ટાગ્રામ
05 December, 2020 06:29 ISTસબ ટીવી પર આવતો સૌનો લોકપ્રિય અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉએ તાજેતરમાં 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના કૉમેડીથી દર્શકોનું મન જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના બધા કલાકારો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે, પણ એમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહે છે અને ઘણી ફૅમસ છે. શૉમાં ભીડેની પત્ની એટલે માધવી ભાભીનો રોલ પ્લે કરનાર સોનાલિકા જોશીની રિલ અને રિયલ લાઈફ વિશે જાણવાની લોકોને ઘણી ઉત્સુકતા હોય છે. તસવીર સૌજન્ય - સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ
02 December, 2020 06:14 ISTસબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી રોશન ભાભી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે. તેઓ આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમનો જન્મ 27 નવેમ્બર 1978ના રોજ જબલપુરમાં થયો છે. તસવીર સૌજન્ય - જેનિફર મિસ્ત્રી બંસીવાલ ઈન્સ્ટાગ્રામ
27 November, 2020 04:45 ISTસબ ટીવીનો સૌથી પોપ્યુલર અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ આજે ઘર-ઘરમાં સૌનો પ્રિય બની ગયો છે. આ શૉએ 13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. આ શૉના દરેક કલાકારોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. જોકે શૉના ઘણા કલાકારોએ આ શૉ છોડી દીધો છે. પણ છતાં આ શૉની ટીઆરપી નંબર વન પર રહી છે. આજે અમે તમને જણાવીશું તારક મહેતામાં જોવા મળેલી ગુલાબો વિશે, જે પોતાને જેઠાલાલની પત્ની ગણાવીને આખી ગોકુલધામ સોસાયટીને હેરાન કરી દીધા હતા.. ગુલાબોનું પાત્ર એક્ટ્રેસ સિમ્પલ કૌલે ભજવ્યું હતું. એનો જન્મ 24 નવેમ્બરે મુંબઈમાં થયો હતો.. તો ચાલો એની સુંદર તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - સિમ્પલ કૌલ ઈન્સ્ટાગ્રામ
26 November, 2020 11:38 ISTતારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ થયા છે અને હાલ આ સીરિયલે 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હજી પણ દર્શકો તેને જોવાનું પસંદ કરે છે. 3000 એપિસોડ્સ પૂર્ણ થયા પછી પણ શૉની લોકપ્રિયતા ઓછી થઈ નથી. શૉમાં જૂની સોનૂનો રોલ નિધિ ભાનુશાળીએ ભજવ્યો હતો. જોકે તેણે આ શૉ છોડી દીધો છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હંમેશા તે પોતાની સુંદર અને બૉલ્ડ તસવીરોથી ફૅન્સના હોંશ ઉડાવી રહી છે. જુઓ તસવીરો. તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાળી ઈન્સ્ટાગ્રામ
22 November, 2020 02:50 ISTસબ ટીવીનો સૌથી કૉમેડી અને લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)એ બાર વર્ષથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને શૉના દરેક કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. જેઠાલાલથી લઈને ટપુસેના સુધીના બધા કલાકારોએ ફૅન્સને ઘણા હસાવ્યા છે. નાના બાળકથી વૃદ્ધા લોકોને આ સીરિયલમાં ઘણો રસ હોય છે. પણ આ શૉમાં એક એવું પણ પાત્ર છે જે ઘણું ફૅમસ છે, એ પાત્રનું નામ છે ચાલૂ પાંડે ઉર્ફે દયા શંકર પાંડે. આજે તેઓ પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1965ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ. તસવીર સૌજન્ય- દયાશંકર પાંડે ફૅસબુક અકાઉન્ટ
19 November, 2020 06:55 ISTદંતેવાડા હુમલાની તપાસમાં નવા ખુલાસા થયા છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પોલીસ વાહનને ઉડાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ઘટનાના એક-બે દિવસ પહેલા લગાવવામાં આવ્યું હતું. તદુપરાંત, દાંતેવાડાના ‘માસ્ટર માઈન્ડ’ જગદીશ સોઢીએ આઈઈડી મૂકવા માટે ‘ફોક્સહોલ મિકેનિઝમ’નો ઉપયોગ કર્યો હતો. આ હુમલામાં 10 DFG જવાનો અને એક નાગરિકના મોત થયા હતા.
30 April, 2023 06:13 IST | Raipurમાસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
25 January, 2021 01:15 IST |જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
03 November, 2020 10:28 IST |ADVERTISEMENT