શ્રેયા ઘોષાલ ભારતીય મ્યુઝીક ઈન્ડસ્ટ્રીની જાણીતી કલાકાર છે. શ્રેયા પોતાના સૂરથી કોઈનું પણ મન ડોલાવી દે છે. શ્રેયા ઘોષાલે નેશનલ ફિલ્મ એવોર્ડ, 6 ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. સંજય લીલા ભણસાલીની દેવદાસથી શ્રેયા ઘોષાલ બોલીવૂડમાં મ્યુઝિક ક્ષેત્રે શરુઆત કરી હતી. આજે શ્રેયા ઘોષાલ આજે તેમનો 34મો જન્મ દિવસ મનાવી રહી છે. શ્રેયા ઘોષાલ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે તે તેની મોમેન્ટ્સને શૅર કરે છે.
12 March, 2019 03:41 IST