Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shraddha Kapoor

લેખ

સુશાંત સિંહ રાજપૂત

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ

06 March, 2021 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર

Happy B'day: શું તમે જાણો છો એક્ટ્રેસ સિવાય સુંદર ગાયિકા પણ છે શ્રદ્ધા

Happy B'day: શું તમે જાણો છો એક્ટ્રેસ સિવાય સુંદર ગાયિકા પણ છે શ્રદ્ધા

03 March, 2021 11:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રદ્ધા કપૂર

રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ૨૦૨૨ની હોળી પર થશે રિલીઝ

રણબીર અને શ્રદ્ધાની ફિલ્મ ૨૦૨૨ની હોળી પર થશે રિલીઝ

21 February, 2021 02:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
NCB ઓફિસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન (ફાઈલ તસવીર)

ડ્રગ્સ કેસ: NCBના 20 કર્મચારીઓ કોરોના સંક્રમિત

ડ્રગ્સ કેસ: NCBના 20 કર્મચારીઓ કોરોના સંક્રમિત

29 September, 2020 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

સીએમ શપથ ગ્રહણ સમારોહમાં આવ્યા અનેક સેલેબ્સ (તસવીર: આશિષ રાણે)

સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ સહિત અન્ય સેલેબ્સ પહોંચ્યા CMના શપથ ગ્રહણમાં

આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને બે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવારે શપથ લીધી હતી. આ સમારોહમાં બૉલિવૂડના અનેક સેલેબ્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓએ હાજરી આપી હતી. (તસવીર: આશિષ રાણે)

05 December, 2024 08:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સેલેબ્સે પરિવાર સાથે દિવાળી ઉજવી (તસવીર: સોશિયલ મીડિયા)

બૉલિવૂડના સલેબ્સે પરંપરાગત રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાયરલ

સોશિયલ મીડિયા પર દિવાળીની ઉજવણી કરવાની અનેક તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. હાલમાં બૉલિવૂડના અનેક સેલેબ્સે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું આ સાથે ગઇકાલે શ્રદ્ધા કપૂરથી લઈએ સારા અલી ખાન અને કરણ જોહરથી લઈને ક્રિકેટર કે એલ રાહુલે પરિવાર સાથે પરંપરાગત દિવાળીની ઉજવણી કરી હતી જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. તો ચાલી જોઈએ આ સ્ટાર્સે કેવી રીતે કરી દિવાળીની ઉજવણી. (તસવીર: સોશિયલ મીડિયા)

01 November, 2024 04:49 IST | Mumbai | Viren Chhaya
તસવીરો : શ્રદ્ધા કપૂરનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

ગણેશોત્સવ : મોદક જોઈ લલચાયું શ્રદ્ધા કપૂરનું મન, જુઓ ‘મરાઠી મુલગી’ની તસવીરો

બૉલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેના ઘરે ગણપતિ બાપ્પા તેડાવ્યા છે. ગણેશ ચતુર્થીના અવસરે તે એકદમ ‘મરાઠી મુલગી’ લાગતી હતી. ગણેશોત્સવના પરથમ દિવસની ઉજવણીની તસવીરો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આવો જોઈએ… (તસવીરો : શ્રદ્ધા કપૂરનું ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

01 September, 2022 02:54 IST | Mumbai
ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

25 November, 2020 07:26 IST

વિડિઓઝ

લેક્મે ફેશન વીક 2024: અનન્યા પાંડે, શ્રદ્ધા કપૂર અને સુષ્મિતા સેનનું રેમ્પ વોક

લેક્મે ફેશન વીક 2024: અનન્યા પાંડે, શ્રદ્ધા કપૂર અને સુષ્મિતા સેનનું રેમ્પ વોક

અનન્યા પાંડેએ અદભૂત લાલ અને કાળા એમ્બ્રોઇડરીવાળો ગાઉન પહેર્યો હતો, જ્યારે શ્રદ્ધા કપૂર સિલ્વર-ટોનવાળા લહેંગામાં આકર્ષક દેખાતી હતી. સુષ્મિતા સેને સુંદર ચમકદાર સાડીને શણગારી હતી અને કરિશ્મા કપૂરે વંશીય જોડાણ કર્યું હતું. સોહા અલી ખાન સોનામાં શાનદાર દેખાતી હતી, અને તારા સુતારિયા અને માનુષી છિલ્લરે તેમની આંતરિક રાજકુમારીઓને ચેનલ કરી હતી.

16 October, 2024 02:31 IST | Mumbai
Teacher`s Day 2023: આલિયા ભટ્ટથી શ્રદ્ધા કપૂર પોતાના શાળાના શિક્ષકોને કરે છે યાદ

Teacher`s Day 2023: આલિયા ભટ્ટથી શ્રદ્ધા કપૂર પોતાના શાળાના શિક્ષકોને કરે છે યાદ

બૉલિવૂડ કલાકારોને તમે વિવિધ ભૂમિકાઓમાં જોયા છે. જેમાં મૂનલાઇટની નીચે રોમાન્સ કરવાથી લઈને ઑનસ્ક્રીન પર એક્શન સીન ભજવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો આ બી-ટાઉન સુપરસ્ટાર્સ શાળાના શિક્ષકો હોત તો કેવું હોત? આ શિક્ષક દિવસ 2023પર આલિયા ભટ્ટ અને ડાયના પેન્ટી તેઓ શાળાના શિક્ષકો હોત તો આ વિષય પર સરસ વાત કરે છે. સોનાક્ષી સિન્હા પાસેથી તેમની પોતાની શાળાના શિક્ષકો વિશે સાંભળો

05 September, 2023 11:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK