Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Sholay

લેખ

અભિનેતા જગદીપ

શોલે ફિલ્મના સુરમા ભોપાલી પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81ની વયે નિધન

શોલે ફિલ્મના સુરમા ભોપાલી પ્રખ્યાત અભિનેતા જગદીપનું 81ની વયે નિધન

08 July, 2020 11:32 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
...તો શોલેમાં ગબ્બર સિંહ તરીકે જોવા મળ્યા હોત સંજીવકુમાર

...તો શોલેમાં ગબ્બર સિંહ તરીકે જોવા મળ્યા હોત સંજીવકુમાર

...તો શોલેમાં ગબ્બર સિંહ તરીકે જોવા મળ્યા હોત સંજીવકુમાર

15 May, 2020 06:36 IST | Mumbai | Ashu Patel
...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

14 May, 2020 04:56 IST | Mumbai | Ashu Patel
વિજૂ ખોટેનું 77 વર્ષે થયું નિધન

વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા

વિજૂ ખોટે: 77 વર્ષે બૉલીવુડના 'કાલિયા' એ દુનિયાને કહ્યું અલવિદા

30 September, 2019 11:48 IST | મુંબઈ

ફોટા

Amjad Khan Birth Anniversary: દિવસની ત્રીસ ચા પીતો હતો શોલેનો ડાકુ 'ગબ્બર સિંહ'

Amjad Khan Birth Anniversary: દિવસની ત્રીસ ચા પીતો હતો શોલેનો ડાકુ 'ગબ્બર સિંહ'

હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે' આજે પણ લોકોની મનગમતી ફિલ્મ છે. આ ફિલ્મના પાત્રોએ તો બધાના દિલમાં એક અલગ છાપ છોડી છે. જય, વીરૂ, બસંતીના રોલમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અભિનયથી આ ફિલ્મ સુપરહિટ રહી હતી, એવું જ આ ફિલ્મનું પાત્ર હતું, જે ફિલ્મના વિલેન હોવાછતાં તેઓ બધા માટે હીરો બની ગયા છે. જીહાં એ પાત્ર હતું ગબ્બર સિંહનું. આ ફિલ્મના ખતરનાક ડાકુ ગબ્બર સિંહનો રોલ ભજવનાર એક્ટર અમજદ ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ હૈદરાબારમાં થયો હતો. એક્ટર 51 વર્ષના હતા, ત્યારે તેમનું હાર્ટ-એટેકથી નિધન થઈ ગયું હતું. ચાલો આજે એમની પુણ્યતિથિ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...

12 November, 2020 05:14 IST
Sanjeev Kumar: આપણા હરીભાઇ જરીવાલાએ અભિનયથી જમાવ્યો હતો સિક્કો

Sanjeev Kumar: આપણા હરીભાઇ જરીવાલાએ અભિનયથી જમાવ્યો હતો સિક્કો

સંજીવ કુમાર, આ નામ સાંભળતા જ સૌથી પહેલા શોલેના ઠાકુર જ યાદ આવી જાય. સંજીવ કુમારે જબરજસ્ત રોલ કર્યા છે. સંજીવ કુમાર બોલીવુડના ગ્રેટેસ્ટ એક્ટર્સમાંના એક હતા, એમ કહેવું કોઈ અતિશયોક્તિ નથી. સંજીવકુમારની પૂણ્યતિથિ છે, ત્યારે ચાલો યાદ કરીએ આ લેજન્ડરી એક્ટરને  (All photos/mid-day archives)

06 November, 2020 03:37 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK