ગણેશ ચતુર્થી 2023: શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, અદા શર્મા, જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક રેમો ડિસોઝા, નીલ નીતિન મુકેશ, એશા દેઓલ, સની લિયોન, રિદ્ધિ ડોગરા અને અન્ય ઘણા લોકો સહિત બોલીવુડના દિગ્ગજોએ લાલબાગચા રાજાના દર્શન કર્યા. વધુ જાણવા માટે જુઓ વીડિયો..
22 September, 2023 03:34 IST | Mumbai