શિલ્પા શેટ્ટી ધુળેટીની રાહ શું કામ જુએ છે?
03 March, 2021 12:04 IST | Rajkot | Mumbai correspondentShamita Shettyએ ઉજવ્યો 42મો જન્મદિવસ, આવો રહ્યો તેનો ફિલ્મી પ્રવાસ
02 February, 2021 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમોહમ્મદ રફીના ગીત બદન પે સિતારે ગીત પર ખૂબ થનગની શિલ્પા અને શમિતા
15 January, 2021 09:05 IST | Mumbai | Mumbai correspondentYear-Ender2020:સેલેબ્સ જેમણે જાહેર કરી પ્રેગ્નેન્સી અને બન્યા પેરેન્ટ્સ
25 December, 2020 03:37 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentકોણ બાજી મારશે, શિલ્પા શેટ્ટી કે ગુલ પનાગ?
27 November, 2020 09:13 IST | Ahmedabad | Mumbai correspondentસોનુ સૂદને ટ્રિબ્યુટ આપ્યું શિલ્પાના દીકરાએ
09 October, 2020 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondentફિલ્મોના શૂટિંગ શરૂ થતા કલાકારો થયા ખુશ
05 October, 2020 12:29 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentDaughter's Day 2020: બૉલીવુડ સેલેબ્ઝે શૅર કરી દીકરીઓ સાથેની તસવીરો
27 September, 2020 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઆજે દેશભરમાં કરવા ચૌથની ઉજવણી કરવામાં આવી રહી છે. કરવા ચૌથ એટલે વિવાહિત સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવતો પરંપરાગત હિન્દુ તહેવાર. જ્યાં સ્ત્રીઓ તેમના પતિના લાંબા અને સુખી આયુષ્ય માટે ઉપવાસ કરે છે. એ પહેલા મહેંદી લગાડે, વહેલી સવારે સરગી કરે અને પછી સાંજે ચાંદ જોઈને ઉપવાસ તોડે. બૉલિવૂડની અભિનેત્રીઓ પણ કરવા ચૌથની ધુમધામથી અને રિતી-રિવાજ સાથે ઉજવણી કરે છે. ચાલો જોઈએ કેવી છે આ વર્ષની તેમની ઉજવણી… (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
20 October, 2024 03:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશિલ્પા શેટ્ટીએ શનિવારે ગણેશ ચતુર્થીના ખાસ અવસરને નિમિત્તે ભગવાન ગણેશનું તેના ઘરમાં સ્વાગત કર્યું હતું. દોઢ દિવસ સુધી મૂર્તિનું સ્વાગત કરનાર અભિનેત્રીએ હવે ગણપતિ બાપ્પાને વિદાય આપી છે. શિલ્પા શેટ્ટીએ પતિ અને દીકરી સાથે બાપ્પાનું વિસર્જન કર્યું હતું આ દરમિયાન તેણે ડાન્સ પણ કરતી જોવા મળી હતી. (તસવીરો- સતેજ શિંદે)
08 September, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentફિલ્મ અને ટીવી સીરિયલના જાણીતા પ્રોડયુસર એકતા કપૂરે 26 જાન્યુઆરી, 2023 ના રોજ તેમના પુત્ર રવિના પાંચમા જન્મદિવસની ઉજવણી કરવા માટે એક અદ્ભુત પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ખરેખર ખુબ જ ભવ્ય હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સના બાળકો પણ સામેલ થયા હતાં.
27 January, 2024 09:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમીઠીબાઈ કૉલેજની સાંસ્કૃતિક સમિતિએ ગર્વપૂર્વક `ઈન્ડિયન પોલીસ ફૉર્સ`ની સ્ટાર-સ્ટડેડ કાસ્ટને આવકારી હતી. અહીં રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોયને મુકેશ પટેલ ઓડિટોરિયમમાં તેમનું આગમન થયું હતું.
10 January, 2024 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentDiwali 2023: દર વર્ષની જેમ ગઈકાલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. (તમામ તસવીર: યોગેન શાહ)
12 November, 2023 10:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિ રાજ કુન્દ્રાની બાયોપિક ‘UT 69’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાજનું નામ પૉર્ન ફિલ્મ બનાવવાના કેસમાં સામેલ છે. એ માટે તેને જેલમાં જવું પડ્યું હતું. આ સાથે જ વાંચો બોલિવૂડ જગતના અન્ય સમાચાર
19 October, 2023 05:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબોલિવૂડ સેલેબ્ઝના ઘર ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદથી ગુંજી ઉઠ્યાં છે. સેલેબ્ઝે બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કરીને દોઢ દિવસે બાપ્પાને વિદાય પણ આપી છે. આવો જોઈએ શાહરુખ ખાનથી માંડીને શિલ્પા શેટ્ટી સુધીના સેલેબ્ઝના ઘરનાં બાપ્પાની ઝલક…
21 September, 2023 09:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશિલ્પા શેટ્ટી કુંદ્રા તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે જૂની યાદો તાજી કરતી જોવા મળી હતી. તેમ જ નયનતારા અને વિજ્ઞેશ શિવને તેમનાં ટ્વિન્સ બાળકો સાથે તેમની પહેલી ઓનમ સેલિબ્રેટ કરી હતી. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
28 August, 2023 04:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગણેશ ચતુર્થી 2023: શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ, અદા શર્મા, જાણીતા કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક રેમો ડિસોઝા, નીલ નીતિન મુકેશ, એશા દેઓલ, સની લિયોન, રિદ્ધિ ડોગરા અને અન્ય ઘણા લોકો સહિત બોલીવુડના દિગ્ગજોએ લાલબાગચા રાજાના દર્શન કર્યા. વધુ જાણવા માટે જુઓ વીડિયો..
22 September, 2023 03:34 IST | Mumbai18 સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાએ ગણેશ ચતુર્થીની ઉજવણી માટે તેમના મુંબઈના ઘરે આનંદપૂર્વક `બાપ્પા`નું સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા તેમની ઉજવણીમાં આ પરંપરાનું ઉદાહરણ આપે છે. જુઓ વીડિયો..
18 September, 2023 11:38 IST | Mumbaiબૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેની આગામી ફિલ્મ `સુખી`થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે. તાજેતરમાં આ અભિનેત્રીએ ફિલ્મના પ્રમોશન માટે ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી. ઇવેન્ટ દરમિયાન તેણે શાહરૂખ ખાનની નવી ફિલ્મ `જવાન` પર પ્રતિક્રિયા આપી હતી.
08 September, 2023 03:53 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT