Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Shatrughan Sinha

લેખ

શત્રુઘ્ન સિંહા તેમની દીકરી સોનાક્ષી સિંહા સાથે

દીકરી સાથે મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે શત્રુઘ્ન સિંહા

દીકરી સાથે મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે શત્રુઘ્ન સિંહા

29 September, 2020 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે સમગ્ર દેશે જય શ્રી રામના નારા લગાવ્યા હતાં

Ram Mandir Bhoomi Pujan: સેલેબ્ઝ રામ ભક્તિમાં થયા મગ્ન

Ram Mandir Bhoomi Pujan: સેલેબ્ઝ રામ ભક્તિમાં થયા મગ્ન

05 August, 2020 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

...તો શોલેમાં શત્રુઘ્ન સિંહા ગબ્બર તરીકે જોવા મળ્યા હોત

14 May, 2020 04:56 IST | Mumbai | Ashu Patel
સોનાક્ષી સિંહા (File Photo)

બર્થ ડે પર આવો છે સોનાક્ષી સિંહાનો પ્લાન, જાણો શું કરી રહી છે ?

બર્થ ડે પર આવો છે સોનાક્ષી સિંહાનો પ્લાન, જાણો શું કરી રહી છે ?

02 June, 2019 03:45 IST | મુંબઈ

ફોટા

Happy Birthday Shatrughan Sinha: એક વિલન બનીને પણ એક્ટર કરતા વધારે લોકપ્રિય હતા

Happy Birthday Shatrughan Sinha: એક વિલન બનીને પણ એક્ટર કરતા વધારે લોકપ્રિય હતા

બૉલીવુડમાં શૉટગનના નામથી પ્રખ્યાત એક્ટર શત્રુઘ્ન સિન્હા ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. પારિવારિક પૃષ્ઠભૂમિ ફિલ્મ જગતથી ન હોવા છતાં એમણે બૉલીવુડમાં નામ મેળવ્યું, જે કમાવવાનું હજી પણ ખૂબ મુશ્કેલ છે. ઈન્ડસ્ટ્રીમાં એમણે એ કરી દીધું, જે દરેકની વાત નથી. એક વિલનથી એક્ટર સુધીના રોલને એમણે સારી રીતે ભજવ્યા. એટલું જ નહીં તેમણે સિનેમાના પડદા પર જ નહીં, પરંતુ રાજકારણના મંચ પર પણ તે કરી બતાવ્યું, જે મોટા-મોટા નેતા અથવા એમને વંશજો કરી શક્યા નથી. આજે શત્રુઘ્ન સિન્હાનો 75મો જન્મદિવસ છે. આ અવસરે આપણે જાણીએ શૉટગનથી જોડાયેલી કેટલીક ખાસ વાતો....

09 December, 2020 11:19 IST
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

28 March, 2019 03:10 IST
એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

રાજકારણમાં ફિલ્મી સિતારાઓની જીત નક્કી માનવામાં આવે છે. એટલે રાજકીય પાર્ટીઓ ફિલ્મી સિતારાઓ પર દાવ રમવાની કોઈ તક નથી છોડતી. રાજનીતિમાં ચમકવાના સપના દરેક જોઈએ છીએ, સિનેમા હોય કે રાજકારણ. જનતા બધુ જાણે છે. પરંતુ સપાના જોવા લોકોના કામ હોય છે. આ જ કારણ છે જ્યારે અભિનેતા નેતા બની જાય છે ત્યારે જીત પાક્કી થઈ જાય છે. પાર્ટીઓ એટલે જ અભિનેતાઓને અજમાવે છે. મોટા-મોટા અભિનેતા પણ નેતા બન્યા. વાત એવા અભિનેતાઓની જેમણે તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણની રિયલ લાઈફમાં પણ પર્ફોમ કર્યું.

28 March, 2019 02:24 IST
એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

23 March, 2019 02:58 IST

વિડિઓઝ

ગુજરાતે UCC અમલીકરણની જાહેરાત કર્યા બાદ શત્રુઘ્ન સિન્હા એ કહ્યું...

ગુજરાતે UCC અમલીકરણની જાહેરાત કર્યા બાદ શત્રુઘ્ન સિન્હા એ કહ્યું...

ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની ગુજરાત સરકારની જાહેરાત બાદ, TMC સાંસદ શત્રુઘ્ન સિંહાએ આ બાબતે ANI સાથે વાત કરી હતી. તેમણે ઉત્તરાખંડમાં UCCના અમલીકરણની પ્રશંસા કરી, તેને પ્રશંસનીય ગણાવ્યું અને સમગ્ર દેશમાં તેને લાગુ કરવા પર ભાર મૂક્યો. જો કે, તેમણે અમુક છટકબારીઓ પર પણ ધ્યાન દોર્યું, એમ કહીને કે ઉત્તર ભારતમાં લાગુ થતા નિયમો ઉત્તર પૂર્વીય રાજ્યોમાં અમલીકરણ માટે યોગ્ય ન હોઈ શકે.“ઉત્તરાખંડમાં UCC નો અમલ, પ્રથમ દૃષ્ટિએ, પ્રશંસનીય છે. UCC દેશમાં હોવું જ જોઈએ અને મને ખાતરી છે કે દરેક મારી સાથે સહમત થશે. પરંતુ આમાં ઘણી સારી છાપ અને છટકબારીઓ છે... માત્ર બીફ જ નહીં, સામાન્ય રીતે નોન-વેજ ફૂડ પર દેશમાં પ્રતિબંધ હોવો જોઈએ... પરંતુ જે નિયમો ઉત્તર ભારતમાં લાદવામાં આવી શકે છે તે પૂર્વોત્તર રાજ્યોમાં લાદી શકાય નહીં... UCC જોગવાઈઓનો મુસદ્દો ઘડતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ", શત્રુઘ્ન સિંહાએ કહ્યું.

05 February, 2025 01:51 IST | Gandhinagar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK