Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Shabana Azmi

લેખ

શબાના આઝમી

મહામારીના દોર વચ્ચે શૂટિંગ શરૂ કરવાનું વિચિત્ર લાગી રહ્યું છે શબાનાને

મહામારીના દોર વચ્ચે શૂટિંગ શરૂ કરવાનું વિચિત્ર લાગી રહ્યું છે શબાનાને

25 January, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન

કોઝિકોડ વિમાન દુર્ઘટના: બૉલીવુડ સેલેબ્ઝે વ્યક્ત કર્યું દુ:ખ

કોઝિકોડ વિમાન દુર્ઘટના: બૉલીવુડ સેલેબ્ઝે વ્યક્ત કર્યું દુ:ખ

08 August, 2020 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર, શબાના આઝમી, શાહિદ કપૂર

અમિતાભ બચ્ચન જલ્દી સાજા થાય તેવી બૉલીવુડનાં સેલેબ્ઝની પ્રાર્થના

અમિતાભ બચ્ચન જલ્દી સાજા થાય તેવી બૉલીવુડનાં સેલેબ્ઝની પ્રાર્થના

12 July, 2020 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
માધુરી દી‍ક્ષિત નેને અને દિયા મિર્ઝા

નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુને બૉલીવુડનો સપોર્ટ

નરેન્દ્ર મોદીના જનતા કર્ફ્યુને બૉલીવુડનો સપોર્ટ

21 March, 2020 02:36 IST | Mumbai | Agencies

ફોટા

ઝાકિર હુસૈનની પ્રાર્થનાસભા

Mumbai: જાવેદ અખ્તર, શબાના આઝમીએ ઝાકિર હુસૈનની સંગીતમય પ્રાર્થનાસભામાં આપી હાજરી

સંગીતજગતે આ અઠવાડિયાની શરૂઆતમાં 73 વર્ષની વયે ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનથી એક રત્ન ગુમાવ્યું. શુક્રવારે, સુપ્રસિદ્ધ તબલાવાદક માટે સંગીતમય પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી (તમામ તસવીરો/ કીર્તિ સુર્વે)

28 December, 2024 06:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિક્રમ ગોખલેબી પ્રાર્થનાસભા

પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની પ્રાર્થનાસભામાં હાજર રહ્યા આ જાણીતા એક્ટર્સ

પીઢ ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટેજ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale)નું 26 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારે બુધવાર, 21 ડિસેમ્બરે જુહુમાં ઇસ્કોન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. પ્રાર્થના સભામાં જોની લીવર (Johnny Lever), દલીપ તાહિલ (Dalip Tahil) અને શબાના આઝમી (Shabana Azmi) સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. (તમામ તસવીરો/ યોગેન શાહ)

23 December, 2022 10:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

રાજકારણમાં ફિલ્મી સિતારાઓની જીત નક્કી માનવામાં આવે છે. એટલે રાજકીય પાર્ટીઓ ફિલ્મી સિતારાઓ પર દાવ રમવાની કોઈ તક નથી છોડતી. રાજનીતિમાં ચમકવાના સપના દરેક જોઈએ છીએ, સિનેમા હોય કે રાજકારણ. જનતા બધુ જાણે છે. પરંતુ સપાના જોવા લોકોના કામ હોય છે. આ જ કારણ છે જ્યારે અભિનેતા નેતા બની જાય છે ત્યારે જીત પાક્કી થઈ જાય છે. પાર્ટીઓ એટલે જ અભિનેતાઓને અજમાવે છે. મોટા-મોટા અભિનેતા પણ નેતા બન્યા. વાત એવા અભિનેતાઓની જેમણે તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણની રિયલ લાઈફમાં પણ પર્ફોમ કર્યું.

28 March, 2019 02:24 IST
ફરહાન અખ્તરે શિબાની દાંડેકર અને શબાના આઝમી સાથે રમી હોળી, જુઓ ફોટોઝ

ફરહાન અખ્તરે શિબાની દાંડેકર અને શબાના આઝમી સાથે રમી હોળી, જુઓ ફોટોઝ

બોલીવુડના સેલેબ્સ પણ ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે. ગીતકાર જાવેદ અખ્તરના ઘરે યોજાયેલા હોળી સેલિબ્રેશનમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટ્યા હતા. ફોટોઝમાં જુઓ કેવી રીતે બોલીવુડ ઉજવી રહ્યું છે હોળી. (તસવીર સૌજન્યઃયોગેન શાહ) 

21 March, 2019 02:58 IST

વિડિઓઝ

શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી જ્યોતિકાને ડબ્બા કાર્ટેલમાંથી બહાર કરવા માંગતી હતી

શબાના આઝમી પહેલીવાર દક્ષિણ સ્ટાર જ્યોતિકા સાથે મહિલા-નિર્દેશિત હાઇ-સ્ટેક ડ્રામા ડબ્બા કાર્ટેલમાં સહયોગ કરશે, જેમાં સાઈ તામહણકર, શાલિની પાંડે, અંજલી આનંદ, નિમિષા સજયન અને અન્ય કલાકારો પણ છે. તાજેતરમાં, જ્યારે નેટફ્લિક્સે આ આગામી મનોરંજન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું, ત્યારે સમગ્ર કલાકારો શો અને એકબીજા સાથેના તેમના મિત્રતા વિશે વાત કરવા માટે ભેગા થયા, જેમાં આઝમીએ હૃદયપૂર્વક કબૂલાત કરી કે જ્યોતિકાને જે ભૂમિકા માટે નિયુક્ત કરવામાં આવી હતી તે માટે તે ઇચ્છતી નથી.

19 February, 2025 05:42 IST | Mumbai
Holi 2024: જાવેદ અખ્તર અને શબાના આઝમીએ આપી હોળીની પાર્ટી

Holi 2024: જાવેદ અખ્તર અને શબાના આઝમીએ આપી હોળીની પાર્ટી

હોળી, દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવતો તહેવાર છે. સોમવારે, બોલિવૂડ દંપતી શબાના આઝમી અને જાવેદ અખ્તરે મુંબઈમાં તેમના નિવાસસ્થાને હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. બંને તેમના નિવાસસ્થાનની બહાર ક્લિક થયા હતા. અભિનેતા દિવ્યા દત્તા શબાના આઝમીના ઘરની બહાર પાપારાઝી પર રંગો લગાવતી અને તેમને હોળીની શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી. ફરહાન અખ્તર પણ તેની પત્ની શિબાની દાંડેકર અને તેની બહેન અનુષા દાંડેકર સાથે પાર્ટીમાં જોડાયો હતો. અભિનેત્રી અલીઝેહ અગ્નિહોત્રીએ પણ સફેદ પોશાકમાં પાર્ટીમાં ભાગ લીધો હતો.

26 March, 2024 05:39 IST | Mumbai
રણવીર અને આલિયાને ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે કામ કરવા મળતા ખુશ

રણવીર અને આલિયાને ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે કામ કરવા મળતા ખુશ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલ તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ "રૉકી ઔર રાની કી પ્રેમ કહાની" માટે પ્રમોશનલ ટૂર પર છે. નવી દિલ્હીમાં તેમના પ્રમોશન દરમિયાન રણવીર સિંહ અને આલિયા ભટ્ટે પીઢ કલાકારો જેવા કે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે શૂટિંગ દરમિયાન તેમને મળેલા મૂલ્યવાન શીખના અનુભવો વિશે વાત કરી. રણવીર અને આલિયાએ જણાવ્યું કે, જયા બચ્ચન સેટ પર એક ફન એનર્જી ધરાવે છે, ઘણી વાર તે લોકોની મસ્તી કરતાં હોય છે અને આનંદથી ભરપૂર વાતાવરણ ઊભું કરતાં હતાં. તેનાથી વિપરીત, શબાના આઝમીની અભિનય શૈલી તેમની પ્રાકૃતિકતા અને પ્રામાણિકતા માટે વખાણવામાં આવી. રણવીરે તો ધર્મેન્દ્રની નકલ કરીને પ્રેક્ષકોને આનંદિત કર્યા, પ્રેમથી તેને "વૉકિંગ ટૉકિંગ બૉલ ઑફ લવ" તરીકે વર્ણવ્યો. આ વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

19 July, 2023 04:08 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK