Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Scam 1992

લેખ

 બોમ્બે હાઈ કોર્ટ. ફાઇલ ફોટો

પ્રતીક ગાંધીની સ્કેમ 1992 સિરીઝ પર બેંકની FIRના મામલે બોમ્બે હાઈકોર્ટે આપી રાહત

બોમ્બે હાઈકોર્ટે પુણે પોલીસને ત્રણ સપ્તાહ સુધી આ મામલે વધુ તપાસ કરવા પર રોક લગાવી છે.

23 August, 2021 12:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અંજલી બારોટ

ચા મારો મૂડ બનાવી પણ દે અને બગાડી પણ દેઃ અંજલી બારોટ

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ‘ચબૂતરો’ ફૅમ અભિનેત્રી અંજલી બારોટ (Anjali Barot) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

14 September, 2024 04:30 IST | Mumbai | Rachana Joshi
તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

HBD Pratik Gandhi: બેસ્ટ ફ્રેન્ડ અને રીલ લાઈફ ભાઈનો ‘સ્પેશિયલ મેસેજ’

ઢોલીવૂડથી બૉલીવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર એક્ટર પ્રતીક ગાંધીનો આજે જન્મદિવસ છે. અભિનેતા પોતાનો ૪૩મો જન્મદિવસ ઊજવી રહ્યો છે, ત્યારે તેના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે તેમના મિત્રો અને સાથી કલાકારો સાથે વાત કરી અને તેમને પ્રતીક માટે સ્પેશિયલ મેસેજ મોકલવા વિનંતી કરી. જુઓ તેમણે શું કહ્યું.

28 April, 2023 06:20 IST | Mumbai | Rachana Joshi | Karan Negandhi
અંજલી બારોટ

અંજલી બારોટ અને ગૌરવ અરોરા, આવી છે તેમની લવ સ્ટોરી, જાણો તેમના સીક્રેટ્સ

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં જ તેઓ પોતાનું હનીમૂન પીરિયડ એન્જૉય કરીને પાછાં આવ્યા છે ત્યારે જાણો તેમની લવસ્ટોરી, તેમની પોતાની જુબાની...

04 April, 2021 01:35 IST | Mumbai
Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:16 IST

વિડિઓઝ

Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

અંજલી બારોટનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક સરસ ક્વોટેશન ધરાવે છે તે કહે છે કે, 'છોટી આંખે, બડે સપને'... ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં અંજલી બારોટે શૅર કરી એ વાતો કે કેવી રીતે હર્ષદ મહેતાની પત્નીનો રોલ કરીને રાતોરાત કારકિર્દીની ગાડી વધુ ગતિથી દોડવા માંડી અને એ પણ જણાવ્યું જ્યારે હર્ષદ મહેતાના મૃત્યુના દ્રશ્યમાં કોઇ પણ ડાયરેક્શન નહોતું મળ્યું ત્યારે એક્ટિંગ કેવી રીતે કરી. 

25 January, 2021 01:00 IST |
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

14 November, 2020 05:31 IST |
Pratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી

Pratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી

પ્રતિક ગાંધીનું નામ ગાજે છે અને તે જરાય ગાંજ્યો જાય તેમ નથી... હર્ષદ મહેતાની વાર્તાને ફરી જીવતી કરનારા આ કલાકારે મિડ ડે ડૉટ કૉમ સાથે સિરીઝ રિલીઝ થવાના ગણતરીના દિવસો પહેલાં જ્યારે ગોઠડી માંડી ત્યારે થયું કંઇક આમ...

23 October, 2020 01:20 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK