મુંબઈગરા મેટ્રો-3 કાર શેડ પ્રોજેક્ટ પર યુદ્ધના બીજા રાઉન્ડ માટે તૈયાર છે. મહારાષ્ટ્રની નવી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે મુંબઈના આરેના જંગલમાં ફરી કાર શેર બનાવવાની દરખાસ્ત કરી છે. 1,800 એકરનો આ વિસ્તાર શહેરમાં ‘ગ્રીન લન્ગ’ તરીકે પણ જાણીતો છે. નવી સરકારના આ પ્રસ્તાવને કારણે પર્યાવરણ પ્રેમીઓ ફરી એક વખત વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. તસવીરો/શાદાબ ખાન
03 July, 2022 08:49 IST | Mumbai