Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Santacruz

લેખ

પ્રતીકાત્મક તસવીર

કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ ૩ મૅરેજ હૉલ સામે ફરિયાદ

કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ ૩ મૅરેજ હૉલ સામે ફરિયાદ

28 February, 2021 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે થાણે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી રહેલી મહિલાઓ. (તસવીર: પી.ટી.આઈ.)

સવારની શાંતિ પછી સાંજે પ્રવાસીઓની ભીડ

સવારની શાંતિ પછી સાંજે પ્રવાસીઓની ભીડ

02 February, 2021 08:45 IST | Mumbai | Urvi Shah Mestry
પ્રતીકાત્મક તસવીર

ગુલાબી ઠંડીના કારણે મુંબઈમાં રંગીન વાતાવરણ, તાપમાન ઘટીને 14.8 ડિગ્રી

ગુલાબી ઠંડીના કારણે મુંબઈમાં રંગીન વાતાવરણ, તાપમાન ઘટીને 14.8 ડિગ્રી

29 January, 2021 12:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાંતાક્રુઝમાં બેકાબૂ ટોળાએ મોબાઇલ ચોરને પતાવી નાખ્યો

સાંતાક્રુઝમાં બેકાબૂ ટોળાએ મોબાઇલ ચોરને પતાવી નાખ્યો

28 December, 2020 09:24 IST | Mumbai | Mumbai correspondent
ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ શાહનવાઝ શેખ અને અલ્પેશકુમાર જૈન

સાંતાક્રુઝમાં ૧૨ લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

સાંતાક્રુઝમાં ૧૨ લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

10 December, 2020 12:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદનું વતનનું ઘર 11 લાખ રૂપિયામાં વેચાયું

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદનું વતનનું ઘર 11 લાખ રૂપિયામાં વેચાયું

11 November, 2020 07:56 IST | Mumbai | Agency
તસવીર: સૈય્યદ સમીર આબેદી

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર રેલવે મુસાફરો માટે સીડીની વ્યવસ્થા કરાશ

સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ પર રેલવે મુસાફરો માટે સીડીની વ્યવસ્થા કરાશ

30 October, 2020 10:43 IST | Mumbai | Rajendra B Aklekar
૯૮ વર્ષે અડીખમ

૯૮ વર્ષે અડીખમ

૯૮ વર્ષે અડીખમ

11 October, 2020 08:33 IST | Mumbai | Urvi Shah Mestry

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું આદરણીય કનુભાઈ સૂચકને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મુંબઈમાં પોતાના ઘરને `સાહિત્યનો ચોરો` બનાવનાર સાહિત્યપ્રેમી કનુ સૂચક

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક.` આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. આજે આપણે વાત કરવાની છે આદરણીય કનુભાઈ સૂચક અને તેમણે મુંબઈમાં આગળ ધપાવેલી શુદ્ધ સાહિત્યિક સંસ્થા `સાહિત્ય સંસદ, સાંતાક્રુઝ`ની. છેલ્લા ૨૫ વર્ષથી અવિરત ચાલી રહેલી આ સંસ્થાનો ઇતિહાસ, તેની કાર્યપ્રણાલી અને કનુભાઈ સૂચકની નેતૃત્વશક્તિની વાતો, આપણને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવનારી છે. તો આવો, કનુભાઈએ ખાસ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાગોળેલી વાતોનાં સંસ્મરણોને મમળાવીએ.

19 March, 2025 02:28 IST | Mumbai | Dharmik Parmar
દિપક મકવાણાએ તૈયાર કરેલ ફાઇટર જેટ-તેજસની પ્રતિકૃતિમાં બેઠેલા બાપ્પા

ફાઇટર જેટ `તેજસ`માં બેસીને ઉડાન ભરશે બાપ્પા, આ ગુજ્જુ એન્જિનિયરે તો કમાલ કરી!

ગણેશોત્સવની આજથી ધામધૂમ શરૂ થઈ ગઈ છે. મુંબઈની શેરીઓમાં વિવિધ પંડાળનું ડેકોરેશન જોવા લોકોની ભીડ ઊમટી રહી છે, સાથે જ કેટલાક લોકોએ પોતાના ઘરે બાપ્પાની હરખે પધરામણી કરી છે. પોતાના ઘરમાં જ જુદીજુદી થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. સાન્તાક્રુઝના લુહાર સુથાર સમાજના એન્જિનિયર દિપક લવજીભાઈ મકવાણા દર વર્ષે પોતાના ઘરમાં ડેકોરેશન તૈયાર કરે છે. આ વર્ષે તેમણે એર ફોર્સ ફાઇટર જેટ- તેજસની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આવો, તેમના ઘરે લટાર મારી આવીએ અને રોચક વાતો કરીએ.

07 September, 2024 12:40 IST | Mumbai | Dharmik Parmar
સાંતાક્રુઝમાં એસવી રોડ પરના ખાડા (તસવીરો: અતુલ કાંબલે)

Photos: બાબુજી ધીરે ચલના... સાંતાક્રુઝમાં એસવી રોડ પર ચારે તરફ ખાડા જ ખાડા

મુંબઈવાસીઓ સતત વરસાદનો સામનો કરી રહ્યાં છે અને હવે તેમણે રસ્તાઓ પર પણ સાવચેત રહેવાની જરૂર છે. વાસ્તવમાં મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ ખાડાઓ ભરાઈ ગયા છે, પરંતુ મુંબઈકરોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે.

19 July, 2024 07:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરુવારે સાંજે લગભગ 5 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું. તસવીરો: નિમેષ દવે

Photos: સાંતાક્રુઝની બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભભૂકી આગ, એકનું મોત

અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, મુંબઈના સાંતાક્રુઝ વેસ્ટ વિસ્તારમાં મિલન સબવે નજીક આવેલી ઇમારતના ભોંયરામાં પાર્ક કરેલી કાર અને બાઇકમાં આગ લાગવાથી 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું. તસવીરો: નિમેષ દવે

25 January, 2024 09:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સતેજ શિંદે

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પર ટ્રાફિક જામ, જુઓ તસવીરોમાં…

સોમવારે મુંબઈગરાંઓની સવાર ટ્રાફિક સાથે જ શરુ થઈ હતી. સોમવારે સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (Santacruz-Chembur Link Road) પર ધીમી ગતિએ ચાલતો ટ્રાફિક જોવા મળ્યો હતો. ટ્રાફિકનું કારણ લિંક રોડ પર ચાલતું કામ હોવાનું જણાયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના ચોક્કસ પેચ પર નિર્માણાધીન કામને કારણે ટ્રાફિક જોવા મળ્યો હતો. (તસવીરો : સતેજ શિંદે)

08 January, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેખાબેન અને પ્રદિરભાઈ દોશીના ઘરે પધારેલા બાપ્પા

Ganeshotsav 2023: બાપ્પાના ઉત્સવમાં ગુજરાતી તહેવારોની ઝાંખી

મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ ઊજવાઈ રહ્યો છે. જોતજોતામાં આજે સાત દિવસના ગણપતિનું વિસર્જન થઈ રહ્યું છે. અનેક ગણેશ ભક્તોએ પોતાના ઘરે બાપ્પાની મૂર્તિ સ્થાપી છે. આ સાથે જ વિવિધ થીમ પર ડેકોરેશન પણ કર્યું છે. ચંદ્રયાન હોય કે જી૨૦ સમિટ લોકોએ ખૂબ જ સર્જનાત્મક ડેકોરેશન કર્યું છે. આ જ ક્રમમાં સાંતાક્રુઝમાં રહેતાં દોશી પરિવારે ગણેશોત્સવના આ તહેવારમાં કરેલા ડેકોરેશનમાં અન્ય ગુજરાતી તહેવારોને પણ આવરી લીધા છે.

25 September, 2023 08:49 IST | Mumbai | Karan Negandhi
દિપક મકવાણાએ વંદે ભારત ટ્રેનની થીમ પર તૈયાર કરેલું ડેકોરેશન

Ganesh Chaturthi 2023 : આ ગુજ્જુ ભાઈએ ઘરે જ બનાવી વંદેભારત? બાપ્પાએ કરી સવારી?

ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. વિવિધ પંડાલો અને ઘરોમાં સરસ ડેકોરેશન કરવામાં આવ્યા છે. જુદી-જુદી થીમ પર બેઝ્ડ ડેકોરેશન જોવા લોકોની મેદની ઉમટી પડતી હોય છે. આજે એવા જ એક અનોખા ડેકોરેશનની વાત કરવી છે. મુંબઈમાં આવેલ સાન્તાક્રુઝમાં રહેતાં લોહર સુથાર સમાજના દિપક મકવાણાએ પોતાના ઘરમાં જ વંદે ભારત ટ્રેનની થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે. દિપક ભાઈ પોતે ઇન્ટિરિયર ડિઝાઇનર છે. દિપક મકવાણાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના આ ડેકોરેશન દરમ્યાનની રોચક વાતો શૅર કરી હતી.

20 September, 2023 05:20 IST | Mumbai | Dharmik Parmar
ગેલેક્સી હૉટલમાં લાગેલી આગને પગલે મુંબઈ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તસવીરો/શાદાબ ખાન

Photos: સાંતાક્રુઝની ગેલેક્સી હૉટલમાં આગ લાગતાં ત્રણનાં મોત, બેને ઇજા

મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં રવિવારે બપોરે એક હૉટલમાં ભીષણ આગ ફાટી નીકળતાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા, એમ BMCએ જણાવ્યું હતું. તસવીરો/શાદાબ ખાન

27 August, 2023 07:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK