Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sanjay Leela Bhansali

લેખ

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

રિપોર્ટ નેગેટિવ છતાં ક્વૉરન્ટીન આલિયા

10 March, 2021 11:14 IST | Mumbai | Mumbai correspondent
સંજય લીલા ભણસાલી અને અજય દેવગન

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને

ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને

28 February, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી

21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી

27 February, 2021 11:49 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સંજય લીલા ભણસાલી

હીરા મંડી માટે ટોચની ઍક્ટ્રેસિસ સાથે ચર્ચા કરી રહ્યા છે ભણસાલી

હીરા મંડી માટે ટોચની ઍક્ટ્રેસિસ સાથે ચર્ચા કરી રહ્યા છે ભણસાલી

04 January, 2021 06:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ

ગંગુબાઈ કાઠિયાવાડી ૨૦૨૧માં થશે રિલીઝ

ગંગુબાઈ કાઠિયાવાડી ૨૦૨૧માં થશે રિલીઝ

03 January, 2021 05:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા

SSR કેસ:આ 7 સેલેબ્ઝને 21 ઓક્ટોબરે મુઝફ્ફરપુર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ

SSR કેસ:આ 7 સેલેબ્ઝને 21 ઓક્ટોબરે મુઝફ્ફરપુર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ

13 October, 2020 07:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

સુશાંતની આત્મહત્યા પાછળ હતો આ આઠ જણનો હાથ,એવો આરોપ મૂકી કેસ દાખલ કરાયો

સુશાંતની આત્મહત્યા પાછળ હતો આ આઠ જણનો હાથ,એવો આરોપ મૂકી કેસ દાખલ કરાયો

17 June, 2020 03:32 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર જોવા મળશે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં?

ભૂમિ પેડણેકર જોવા મળશે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં?

24 February, 2020 12:43 IST | Mumbai

ફોટા

સંજય લીલા ભણસાલીએ ઘડેલા સ્ત્રી પાત્રોની તસવીરોનો કૉલાજ

દેવદાસથી હીરામંડી સુધી: સંજય લીલા ભણસાલીએ ઘડ્યાં દળદાર મહિલા પાત્રો

સંજય લીલા ભણસાલી ભારતીય સિનેમાના સૌથી જાણીતા ફિલ્મમેકર્સમાંના એક છે, જેમની ભવ્ય વિચારધારા અને દળદાર સ્ટોરીટેલિંગે ઈન્ડસ્ટ્રીને એક આગવી ઊંચાઈ આપી છે. તેમની ફિલ્મની ખાસ વાત તેમની ભવ્યતા નહીં, પણ તે પાત્ર છે જે વર્ષો સુધી લોકોના મનમાં રહે છે. ભણસાલીની ફિલ્મોમાં જે સૌથી ખાસ વસ્તુ છે, તે છે તેમના મહિલા પાત્રોની તાકાત. તેમની ફિલ્મોમાં મહિલાઓ માત્ર સુંદર અને ગ્રેસફુલ જ નહીં પણ મજબૂત, સાહસી અને પ્રેરણાદાયક પણ હોય છે. તેમના સંઘર્ષ, તેમની મક્કમતા, તેમની ભાવનાઓ - દરેક વસ્તુને ભણસાલી પોતાના અલગ અંદાજમાં રજૂ કરે છે, જેથી તેમના પાત્ર હંમેશા યાદગાર બની જાય છે. આ વિમેન્સ ડે પર જાણો, તેમની ફિલ્મની સૌથી દળદાર અને આઇકૉનિક મહિલા પાત્રોને જાણીએ, જેમણે મોટા પડદા પર મૂકી પોતાની એક આગવી છાપ.

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IIFAની બેસ્ટ સિરીઝ

IC814, હીરામંડીથી લઈને પંચાયત સુધી આ સિરીઝ થઈ IIFAની બેસ્ટ સિરીઝ માટે નોમિનેટ

ઈન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એ બેસ્ટ સીરીઝ કેટેગરી માટે નોમિનેશનની જાહેરાત કરી છે. આ યાદીમાં અનુભવ સિન્હાની IC 814: ‘ધ કંદહાર હાઈજેક’થી લઈને સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ સુધીની અનેક જબરદસ્ત વેબ સિરીઝનો સમાવેશ થાય છે.

30 January, 2025 04:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હીરામંડીમાં પાત્ર ભજવનાર સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલ મેહતા

કોણ છે સંજય લીલા ભણસાલીની ભાણેજ, જેણે હીરામંડીમાં ભજવ્યું...

Sanjay Leela Bhansali Niece Sharmin Segal: હીરામંડી ધ ડાયમંડ બજારમાં સંજય લીલા ભણસાલીની ભાણેજીએ પણ કામ કર્યું છે. તેમની ભાણેજ છેલ્લા ઘણાં સમયથી તેમને અસિસ્ટ કરી રહી છે અને હવે તેને સંજય લીલા ભણસાલીએ હીરામંડીમાં ડિરેક્ટ પણ કરી છે, જાણો તેના વિશે વધુ...

06 May, 2024 02:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના પ્રીમિયરમાં હાજર સેલેબ્ઝની તસવીરોનો કૉલાજ (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

Heeramandi: ભવ્ય વૅબ સિરીઝનું ભવ્ય પ્રીમિયર, બૉલિવૂડ સ્ટાર્સનો ઠાઠ હતો જોવા જેવો

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`ના શાનદાર પ્રીમિયર માટે બોલિવૂડ સ્ટાર્સ ભેગા થયા હતા. જેની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો અત્યારે સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આ વૅબ સિરીઝ પહેલી મેના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. (તસવીરોઃ ઇન્સ્ટાગ્રામ)

25 April, 2024 06:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અપરા મહેતા

અપરા મહેતાને દેવદાસ માટે સંજય લીલા ભણસાળીનાં મમ્મીએ કર્યાં હતાં પસંદ

અપરા મહેતાના નામથી કોઇ અજાણ્યું નથી. અનેક નાટકો અને પછી "ક્યૂંકી સાસ ભી કભી બહુથી..." સિરીયલમાં સવીતા વિરાણીનું ઠસ્સાદાર, મજબુત પાત્ર. 13 ઑગસ્ટ આ જાજરમાન અભિનેત્રીનો જન્મદિવસ છે. ચાલો જોઇએ તેમની કેટલીક નહીં જોયેલી તસવીરો અને જાણીએ તેમના વિશે.

13 August, 2023 11:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી હસ્તીઓનો બૉલિવૂડમાં છે દબદબો

આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી જેવી આ ગુજરાતી હસ્તીઓ વિના અધૂરું છે બૉલિવૂડ

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગાંધીજીથી લઈ પીએમ મોદી ધીરુભાઈ અંબાણીથી લઈ સારાભાઈ અને સંજય લીલી ભણસાલીથી લઈ પરેશ રાવલ સહિતના લોકોએ ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીએ એ ગુજરાતી હસ્તીઓની જેમણે બૉલિવૂડ એટલે કે હિન્દી સિનેમામાં મહત્વનો ફાળો આપ્યો છે અને એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ પણ અપાવ્યું છે.  

01 May, 2022 04:36 IST | Mumbai
પંડિત જસરાજની અંતિમ વિદાયમાં જોડાઇ આ હસ્તીઓ, જુઓ તસવીરો

પંડિત જસરાજની અંતિમ વિદાયમાં જોડાઇ આ હસ્તીઓ, જુઓ તસવીરો

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું અમેરિકામાં નિધન થયા બાદ તેમનો મૃતદેહ મુંબઇ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેમના અંતિમ દર્શન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમ યાત્રામાં સંગીત તેમજ બોલીવુડ જગતના કેટલાક નામી કલાકારો જોડાયા હતા. જુઓ તસવીરો... (તસવીર સૌજન્ય યોગેન શાહ, પલ્લવ પાલીવાલ)

20 August, 2020 07:50 IST
આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

સંજય લીલા ભણસાલી બોલીવુડમાં પોતાની મેગા ફિલ્મો માટે પ્રખ્યાત છે. ખાસ કરીને પોતાની ફિલ્મોના શાનદાર સેટ્સ તેમની ઓળખ છે. ભણસાલી પોતાની કરિયરમાં પદ્માવતી, રામ લીલા જેવી મેગા હિટ્સ ખામોશી જેવી સુંદર ફિલ્મો અને હમ દિલ દે ચૂકે સનમ જેવી એવરગ્રીન ફિલ્મો બનાવી ચૂક્યા છે. વાંચો કેવી રીતે આ કચ્છી યુવાને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી. (Image Courtesy: Midday.com, Jagran & indiawords.com)

08 May, 2019 12:03 IST

વિડિઓઝ

અલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલી અને કરણ જોહર સાથે કામ કર્યાનો અનુભવ કર્યો શૅર

અલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલી અને કરણ જોહર સાથે કામ કર્યાનો અનુભવ કર્યો શૅર

કરણ જોહર દ્વારા દિગ્દર્શિત તેણીની પ્રથમ ફિલ્મ `સ્ટુડન્ટ ઓફ ધ યર` માટેના ઓડિશનથી લઈને `ગંગુબાઈ કાઠિયાવાડી`માં સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાના અનુભવ સુધી, આલિયા ભટ્ટે તેની કારકિર્દીની આંતરદૃષ્ટિ શેર કરી. જાણો કઈ રીતે બાળપણમાં ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મો જોઈને સિનેમા પ્રત્યેના અલિયાના જુસ્સાએ બોલિવૂડમાં તેની નોંધપાત્ર સફરને આકાર આપ્યો.

08 May, 2024 01:05 IST | Mumbai
હીરામંડી : અધ્યયન સુમનના અભિનયને જોઈને સંજય લીલા ભણસાલી રડી પડ્યા

હીરામંડી : અધ્યયન સુમનના અભિનયને જોઈને સંજય લીલા ભણસાલી રડી પડ્યા

"હીરામંડી"એ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ પ્રોજેક્ટમાં, અભિનેતા અધ્યયન સુમનના એક અભિનીત દ્રશ્યથી ભણસાલીને ખૂબ જ પ્રભાવિત થયા હતા .સુમનના અભિનયથી દિગ્દર્શક એટલા પ્રભાવિત થયા કે તેના આંસુ આવી ગયા. આ ઘટના `હીરામંડી`માં સામેલ પ્રતિભા અને કલાત્મકતાના ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરે છે અને દર્શકો માટે અપેક્ષાઓ વધારે છે. આવા પ્રસંગો સંજય લીલા ભણસાલીના કામ પ્રત્યેના જોડાણ અને સંવેદનશીલતાને રેખાંકિત કરે છે. આવા ઉચ્ચસ્તરીય નિર્દેશકની આંખોમાં આંસુ આવવા ઈ દર્શાવે છે કે હીરામંડીમાં દર્શકોને ઘણા ભાવનાત્મક દ્રશ્યો જોવા મળશે.

30 April, 2024 01:02 IST | Mumbai
સંજય લીલા ભણસાલી અને હું ઘણા વર્ષોથી સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

સંજય લીલા ભણસાલી અને હું ઘણા વર્ષોથી સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

તાજેતરમાં જ એક ઇવેન્ટમાં સોનાક્ષી સિંહાએ તેની આગામી નેટફ્લિક્સ સિરીઝ `હીરામંડી` વિશે વાત કરી હતી. સોનાક્ષીએ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે સંજય લીલા ભણસાલી અને તેણી ઘણા સમયથી સહયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેણીને ખુશી છે કે તેણીને `હીરામંડી` જેવી શ્રેણી સાથે આવું કરવા મળ્યું જે ભણસાલીની OTT ડેબ્યુ પણ છે. સોનાક્ષીએ કહ્યું કે ભણસાલી તેના મહિલા પાત્રોને એવી રીતે રજૂ કરે છે જે અન્ય કોઈ કરતું નથી અને તે તેમની સારી રીતે કાળજી પણ લે છે. 

06 March, 2024 05:00 IST | Mumbai
Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

Apara Mehta: શું એક સમયે એકતા કપૂરની ઑફરને ના પાડી ચૂક્યા હતાં આ જાજરમાન અભિનેત્રી

અપરા મહેતા એક એવાં એક્ટ્રેસ છે જેઓ પોતાની જાજરમાન પ્રતિભાથી વાકેફ છે એટલું જ નહીં પણ સેલ્ફ લવથી માંડીને આર્કિટેક્ચર વિશે પણ વાત કરી શકે છે. આ વિશેષ મુલાકતામાં તેમણે યાદ કર્યાં ડેઇલી સૉપમાં કામ કરવાના દિવસો જ્યારે ચાર દિવસ સુધી શૂટિંગ દરમિયાન એક્ટર્સ બહાર સુદ્ધાં નહોતા આવતાં.

09 September, 2020 12:43 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK