મલેશિયા માસ્ટર્સ સુપર 500 સેમી ફાઇનલ્સ અને ઇન્ડોનેશિયા માસ્ટર્સ સુપર 500 ફાઇનલ્સમાં રમીને ભારતની બેડમિન્ટન ચેમ્પિયન સાઇના નેહવાલ બે અઠવાડિયા પછી ભારત તેના ઘરે પાછી ફરી છે. આ પ્રસંગે તેણે ટ્વિટર પોતાના ઘરે પરત ફરવાના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેઝ્યુઅલ ક્લોથ્સમાં તે એકદમ રિલેક્સ્ડ જોવા મળી રહી છે. સામાન્ય રીતે સ્પોર્ટ્સવેરમાં જોવા મળતી સાઈના ડાર્ક બ્લુ કુર્તામાં ખૂબ સુંદર લાગી રહી છે. આગામી સ્લાઈડ્સમાં જુઓ સાઇનાના કેઝ્યુઅલ લુક્સની તસવીરો.
24 July, 2019 03:53 IST