સચિન જિગરનું નામ ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચૂકેલી આ સંગીતકાર જોડી ગુજરાતી ફિલ્મોમાં પણ હિટ સોંગ્સ આપી ચૂકી છે. બંનેનું મ્યુઝિક જેટલું સુંદર છે, એટલા જ સુંદર વ્યક્તિ તેઓ રિયલ લાઈફમાં પણ છે. જુઓ ક્યુટ ક્યુટ પુત્ર સાથેના જિગર સરૈયાના ફોટોઝ (Image Courtesy:Jigar Saraiya instagram)
18 April, 2019 05:02 IST